Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

શું રાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં ગુટલીબાજો માટે CUG પ્લાન,કર્તાહર્તા કે વહીવટદાર કોણ ? જાણો શું છે સમગ્ર મામલો

Thu, August 7 2025

રાજકોટ શહેર પોલીસમાં ખૂલ્લા કે આવા કામોમાં ક્રીમ બ્રાન્ચ કે PCB ચર્ચામાં રહેતી હોય છે પરંતુ જાહેરમાં નહીં પણ સાયલન્ટ એવા પોલીસ હેડ ક્વાર્ટરમાં પણ આવું છૂપું કે ગોઠવણભર્યું ચાલતું હોવાની ચર્ચા છે જેમાં હોટ ઈસ્યુ જૈવો છે કોડવર્ડવાળો CUG પ્લાન. આ પ્લાનમાં જોડાયેલા ગુટલીબાજ કે નિવૈદ્ય આપનાર પોલીસ કર્મચારીની ફિઝિકલ નોકરીએ ઓનપેપર ક્યાંક ને ક્યાંક કોઈ પોઈન્ટ જગ્યા પર નોકરી હોય આવવામાંથી મુક્તિ મળતી હોવાની ચર્ચા છે.

શું ખરેખર પોલીસ હેડ ક્વાર્ટરમાં આવો CUG પ્લાન ચાલી રહ્યો છે ? જો ચાલતો હોય તો તેના કર્તાહર્તા કે વહીવટદાર કોણ ? આવા ગુટલીબાજ કર્મીઓ કેટલા ? અને મહિને માથાદીઠ 12 થી 15000ના ઉઘરાણામાં કુલ ગુટલીબાજોના ઉઘરાણાનો આંક કેવડો ? કોણ જમી જાય છે ? જો સત્ય હોય તો એ.સી. ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓએ આ બાબતે ઉંડી તપાસ કરાવવી જોઈએ.


આ પણ વાંચો : રાજ્યમાં આ તારીખથી સારા વરસાદના સંકેત : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગની આગાહી

પોલીસ હેડ ક્વાર્ટરમાં કેદી પાર્ટી ગાર્ડ ઉપરાંત બંદોબસ્ત સહિતની અન્ય ડ્યુટીઓમાં પોલીસ કર્મીઓની ફાળવણી થતી હોય છે. ઘણાખરા એવા પોઈન્ટ્સ, જગ્યાઓ હોય કે જ્યાં ડયુટી બટાતી હોય આવી જગ્યાઓ બહારથી લોક રહેતી હોય કે સલામત જેવી હોય તો ત્યાં ઓનપેપર તો ગાર્ડ બંદોબસ્ત ફાળવણી થાય પરંતુ જો ગાર્ડ ફિઝિકલી ગુટલી મારી દે તો કદાચ ચાલી શકતું હશે. ચચાર્ય છે કે આવા ગુટલી જેવા પોઈન્ટ, જગ્યાઓ પર ડ્યુટીમાં અથવા ગોઠવણમાં સીયુજી પ્લાન ચાલતો હશે.

જે કર્મચારીઓને ગાર્ડ તરીકે નોકરી ફાવતી ન હોય અથવા તો પોતાના અંગત વ્યવસાયો હોય કે થોડો વખત માટે હેડ ક્વાર્ટરમાં રહેવું હોય કે આર્થિક મજબૂત હોય તેવા કર્મીઓ આવા પોઈન્ટ્સ મેળવવા સીયુજી પ્લાનમાં જોડાતા હશે. જો આવો પ્લાન ચાલતો હશષ અને જે કોઈ ચલાવતા કે ચાલવા દેતા હશે તો આ પ્લાનમાં આવા એક કર્મી દીઠ 12 થી 15 હજારનું માસીક બાંધણુ કોણ લેતું હશે? કહેવાય છે કે આ પ્લાનમાં જોડાયેલા આવા નિવૈદ્યવાળા કર્મીઓને તેમના પોઈન્ટ પર ડયુટીએ જવાનું નહીં અથવા તો મોઢું બતાવીને નીકળી જવાનું.

CUGવાળા પોલીસ કર્મીઓ પોતાના અંગત ધંધાઓ કે કામોમાં કમાણી કરવામાં વ્યસ્ત રહેતા હશે અને ઓનપેપર બધું ઓકે-ઓકે બોલતું હશે. જો CUG પ્લાન મુજબ હપ્તા સિસ્ટમ ચાલતી હોય તો બન્ને તરફે મેરી ભી ચૂપ, તેરી ભી ચૂપ’ જેવું હશે. કારણ કે CUG પ્લાનવાળા કર્મીને નોકરીએ નહીં આવવાની સવલત અને જેના બદલામાં આ પ્લાન ચાલવા દેવાની છૂટ સામે નિવૈદ્ય મળતા હશે. કહેવાય છે કે પોલીસ હેડ ક્વાર્ટરના CUGની અગાઉ ફરિયાદ ઉઠી હતી ને પ્લાન બંધ થયો હતોની ચર્ચા છે. અત્યારે CUG ચાલુ છે કે નહીં તે તો આંતરિક સ્ટાફ કે જાણકારો જાણતા હશે પરંતુ સીયુજી કે ગુટલીબાજો આવું ઓનપેપર કાંઈ ક્યાંય આવ્યું નથી માટે ‘જો’ અને ‘તો’ ચર્ચા કે CUGએ અફવારૂપ માનવું પડે

આ પણ વાંચો : રાજકોટના લોકમેળામાં દરરોજ વપરાશે 1000 કિલોવોટ વીજળી : સમિતિએ મેળામાં ઝળહળાટ માટે માંગ્યા 22 કનેક્શન

પોલીસ હેડ ક્વાર્ટરના જાપ્તાની મગાઈ માહિતી

રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટરમાંથી અપુરતો પોલીસ જાપ્તો જેલ પ્રશાસનને ફાળવાતો હોવાથી બીમાર કેદીઓને સારવારમાં નહીં લઈ જઈ શકતા હોવાની ઉઠેલી બુમરાણ કે જેલ અને જાપ્તા વચ્ચેના છલકછલાણા બાબતે સાચું શું ? સાચું શું ? જેલ સત્તાવાહકોની બહાનેબાજી કે ખરેખર જવાબદાર અધિકારીઓ દ્વારા પુરતો જાપ્તો ફાળવાતો નથી એ બાબતે જાગૃત નાગરિક દ્વારા ચોક્કસ દિવસો ટાંકીને માહિતી મંગાઈ છે જેમાં કેટલા કેદી માટે ક્યાં કેદીઓ માટે જાપ્તો મંગાયો હતો. ક્યાં ક્યાં કેદીઓને જાપ્તો ફાળવાયો ? કોને શા માટે નથી ફાળવાયો ? સહિતા કારણોસર આરટીઆઈથી પોલીસ પાસે માહિતી માગવામાં આવી છે.

Share Article

Other Articles

Previous

સાઈબર ફ્રોડ સામે સાવધાન : લોકો સાથે થઇ રહી છે 10 પ્રકારની છેતરપિંડી, જે કરી શકે છે ખિસ્સા ખાલી

Next

રાજ્યમાં આ તારીખથી સારા વરસાદના સંકેત : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગની આગાહી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

કેજરીવાલને રાજનાથનો જવાબ : ૨૦૨૪ જ નહી ૨૦૨૯માં પણ મોદી જ બનશે વડાપ્રધાન
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અભિનેત્રી જેકલીનને મની લોન્ડરીંગ કેસમાં મળી રાહત
Entertainment
3 વર્ષ પહેલા
આજથી પોતાના અભિયાનનો પ્રારંભ કરશે ગુજરાત-પંજાબ: ગત સિઝનની રનર્સઅપ પંજાબ પહેલી મેચથી જ હાવી થવા માંગશે
ગુજરાત
2 દિવસ પહેલા
Karwa Chauth 2024: કરવા ચોથ પર લોટના દિવડાથી પૂજા કરવાથી થશે લાભ, શાસ્ત્રોમાં છે વિશેષ મહત્વ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર