Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

સીઝન ટાણે જ ખાતરની પળોજણ : ચાર ડીલરના લાયસન્સ સસ્પેન્ડ, ખેતીવાડી શાખાનું આકરૂ પગલું

Wed, August 6 2025

કૃષિ વિભાગ દ્વારા રાજ્યના રાસાયણિક ખાતરના સુચારૂ વિતરણ અને તેની સબસીડીના લાભનો સાચા હકદાર ખેડૂત સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા હેતુસર મુખ્યમંત્રના આદેશથી ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. યુરિયા ખાતરના ઔદ્યોગિક ઉપયોગની શક્યતા, કાળા બજાર, કૃત્રિમ ખાધ ઊભી કરવી, સંગ્રહખોરી જેવા મુદ્દાઓ તથા દરેક ખેડૂતને ખાતર મળી રહે તે માટે માટે રાજ્યના ત્રણ અધિક કલેક્ટરશ્રીને 6-6 જિલ્લાની જવાબદારી સોપવામાં આવી છે. અને કૃષિ વિભાગની 64 ટીમો આ કામે ફાળવવામાં આવી છે.

આ પણ વાંચો : રાજકોટ એરપોર્ટ પર આજથી ડોમેસ્ટિક કાર્ગો સેવાનો પ્રારંભ: 10,000થી વધુ વેપારીઓ એરલાઇન્સ મારફત મોકલી શકશે પાર્સલ, ઉદ્યોગપતિઓને પણ ફાયદો

તપાસના પ્રથમ દિવસે, 18  જિલ્લાઓમાં કુલ 56  વિક્રેતાઓને ત્યાં ચકાસણી કરવામાં આવી અને વિવિધ જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રથમ દ્રષ્ટિએ કુલ 17 જેટલી વિસંગતતાઓ સામે આવી જે માટે નોટીસ આપી છે અને 4  ડીલરોના કિસ્સામાં યુરીયા શંકાસ્પદ અન્ય હેતુ માટે ડાયવર્જન જણાતા લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ, આ ટીમો દ્વારા 502  જેટલા ખેડૂતો સાથે પરામર્શ કરી તેમાંથી 71  ખેડુતોએ મેળવેલ તમામ જથ્થાની વિગતવાર માહિતી મેળવાઈ છે.

આ પણ વાંચો : નકલી દવાના દુષણ સામે સરકાર અંતે જાગી : રાજ્ય બહાર થી આવતી આવી દવાઓની ચકાસણી માટે SOP તૈયાર કરવાની જાહેરાત

તપાસ દરમિયાન ખાતરના વિક્રેતાઓ દ્વારા કરવામાં આવતા વિતરણની વ્યવસ્થા મશીન દ્વારા થતા વેચાણના આંકડાની પડતાલ ભૌતિક સ્તરે હાજર સ્ટોકની ચકાસણી નિયમ મુજબના સ્ટોક પત્રક નિભાવણી જેવા મુદ્દાની ચકાસણી કરવામાં આવી હતી. આ બાબતે થયેલી વિસંગતતાઓ અંગે તાત્કાલિક નિવારક પગલાં લેવા અને નિયમ મુજબની કડક કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.રાજ્ય સરકાર દ્વારા ખાતરના વિતરણમાં પારદર્શિતા અને ખેડૂત હિતમાં યોગ્ય વ્યવસ્થા અમલમાં રહે તે માટે કટિબદ્ધ છે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં પ્રેયસી બાબતે માતા-પુત્રના ઝઘડામાં વચ્ચે પડેલા ધર્મના ભાઇની હત્યા : યુવતી સહીત 3 શખસોની ધરપકડ

Next

બિહારમાં મતદાર યાદીમાંથી જે 65 લાખ નામ કપાયા છે તેમની વિગતો જાહેર કરવાની માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટેક ન્યૂઝ
૫૦ હજાર ફોટાઓ અને સ્ક્રીનશોટ્સનો કચરો તમારા મગજને કેવી રીતે ધીમું પાડી રહ્યો છે?
15 કલાક પહેલા
પેટ્રોલ પંપ પરથી હવે 200 લિટરથી વધુ ડીઝલ નહીં મળે
15 કલાક પહેલા
મમતા – શરદ પવાર કોંગ્રેસમાં વિલય માટે તૈયાર : મહારાષ્ટ્રના કોંગી નેતાનો ધડાકો
15 કલાક પહેલા
એલોન મસ્કએ ઇતિહાસ રચ્યો : તાઇવાનની આખી અર્થવ્યવસ્થા કરતાં પણ વધુ ધનવાન
15 કલાક પહેલા
Categories

નેશનલ

3080 Posts

Related Posts

નાણાંમંત્રીએ બજેટમાં વિદ્યાર્થીઓ માટે કરી મોટી જાહેરાત : IITમાં 6500 સીટો વધારવામાં આવશે, AI શિક્ષણ માટે 500 કરોડની ફાળવણી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ઝારખંડ ચૂંટણી : NDAમાં સીટોની વહેંચણી ફાઈનલ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પહેલી મેડ ઇન ઈન્ડિયા સેમી કંડકટર ચિપ ક્યારે દુનિયાને મળશે ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સુપ્રીમ કોર્ટના 6 જજનુ પ્રતિનિધિ મંડળ 22 માર્ચે મણીપુર જશે અને રાહત શિબીરોની મુલાકાત લેશે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર