રીબડામાં અનિરુધ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલપંપ પર મોડી રાતે ફાયરિંગ
રીબડામાં અનિરુધ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલપંપ પર મોડી રાતે ફાયરિંગ, બાઇક પર આવેલા બે શખ્સો નાસી છૂટ્યા, સોશિયલ મીડિયામાં હાર્દિકસિંહ નામના શખ્સે પોતે ફાયરિંગ કરાવ્યાની મૂકેલી પોસ્ટ આધારે રાજકોટ રૂરલ એલસીબી સહિતની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ, રાજકોટમાં ગૃહમંત્રીના આગમનની કલાકો પૂર્વે બહુ ચર્ચિત રીબડામાં થયેલા ફાયરિંગથી પોલીસમાં પણ ભારે દોડધામ
