Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર મિસિંગ, આવું પોસ્ટર લગાવી ABVPના કાર્યકરો કેમ કરી રહ્યા હતા વિરોધ?

Wed, June 25 2025

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફાર્મસીમાં અભ્યાસ કરતા છાત્રોને ફાર્મ-ડીના અભ્યાસ બાદ ડિગ્રી સર્ટિફિકેટમાં ડોક્ટર ઓફ ફાર્મસી ઉલ્લેખ કરવા લાંબા સમયથી માંગણી કરવામાં આવી રહી હોવા છતાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ડિગ્રી સર્ટિફિકેટમાં ફાર્મ-ડી જ લખવામાં આવી રહ્યું હોવાથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. રજુઆત સમયે કુલપતિ હાજર ન હોવાથી વિદ્યાર્થી સંગઠને મિસિગ કુલપતિનું પોસ્ટર પણ ચીપકાવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તેમજ સલંગ્ન કોલેજમાં ફાર્મસીનો અભ્યાસ કરતા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને ફાર્મ-ડીનો અભ્યાસ બાદ આપવામાં આવતા ડિગ્રી સર્ટિફિકેટમાં ડોક્ટર ઓફ ફાર્મસીના બદલે ફાર્મ-ડી ઉલ્લેખ કરવામાં આવતો હોવાથી લાંબા સમયથી ડિગ્રી સર્ટિફિકેટમાં ડિગ્રી લખવાની પ્રણાલીમાં ફેરફાર કરવા ABVP દ્વારા માંગ કરવામાં આવી રહી છે. જો કે, વારંવારની રજુઆત બાદ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા આ બાબતે ધ્યાન આપવામાં ન આવતા મંગળવારે ABVP દ્વારા છાત્રોને સાથે રાખી ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચો : રામનાથ મહાદેવ મંદિરે ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખજો : રાજકોટ મનપાના પદાધિકારીઓએ સુચના આપી

દરમિયાન રજુઆત સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને રજિસ્ટ્રાર હાજર ન હોવાથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સુત્રોચાર કરવામાં આવ્યા હતા બાદમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોને રજુઆત કરવામાં આવી હતી અને રજુઆત સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિના ફોટો નીચે મિસિગ વીસી લખલું પોસ્ટર દરવાજા ઉપર લગાવી રોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. રજુઆત સમયે ABVPના ધરમ સોઢીયા સહિતના આગેવાનો સાથે રહ્યા હતા.

Share Article

Other Articles

Previous

રાજકોટ સહિત 4 મોટા શહેરોમાં રસ્તા ઉપર ભીખ માગવા ઉપર પ્રતિબંધ મુકાશે? પોલીસે રાજ્ય સરકારને કરી દરખાસ્ત

Next

રામનાથ મહાદેવ મંદિરે ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખજો : રાજકોટ મનપાના પદાધિકારીઓએ સુચના આપી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
6 કલાક પહેલા
અમને પણ એલોપથીની દવા પ્રિસ્ક્રાઇબ કરવા દો: આયુર્વેદ પ્રેક્ટિશનર્સ હાઇકોર્ટમાં
6 કલાક પહેલા
જીતુભાઇ વાઘાણીએ ઉમેદવારોનો`ક્લાસ’ લીધો: વાતાવરણ ભાજપતરફે જ છે તેમ માની બેસી ન રહેતા
7 કલાક પહેલા
રાજકોટમાં ૨૪ કલાકમાં પ્રૌઢા, આધેડ અને યુવાન સહિત ચારના આપઘાત
7 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

આને કહેવાય સાચી દિવાળી : જામનગરના અલિયાબાડાના દિવ્યાંગ યુવાને દિવડાની કામગીરી થકી 11 લોકોના જીવનમાં પ્રકાશ પાથર્યો
ગુજરાત
1 વર્ષ પહેલા
આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આજે બિન જરૂરી ખર્ચ વધશે, સ્વાસ્થ્યને લગતી બાબતો કરી શકે છે હેરાન
ધાર્મિક
2 વર્ષ પહેલા
અબુધાબીમાં વડાપ્રધાને કર્યું ભવ્ય મંદિરનું લોકાર્પણ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
લોકસભામાં રાહુલ ગાંધીએ શું કહ્યું ? કઈ વાતો પર થઈ બબાલ ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર