Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટના પનોતા પુત્રની વસમી વિદાયથી કુદરત પણ રડી પડ્યું, વિજયભાઈ રૂપાણીનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન

Mon, June 16 2025


ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલન થઈ ગયો છે.  તેમના અંતિમ સંસ્કાર રાજકોટમાં રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. સવારે 12 જૂનના રોજ એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અવસાન થયું હતું. ત્યારે આજે વિજયરૂપાણીના પાર્થિવ દેહને રાજકીય સન્માન સાથે પરિવારને સોંપવામાં આવ્યો હતો ત્યારે ગ્રીનલેન્ડ ચોકડી ખાતેથી વિજય રૂપાણીની શ્રદ્ધાંજલિ શરૂ કરવામાં આવી હતી જેમાં રાજકોટના લોકલાડીલા,રાજકોટના પનોતા પુત્રને શ્રદ્ધાંજલિ આપવા માટે માનવદરિયો ઉમટ્યો હતો.



રાજકોટના અનેકસ્થળે શ્રદ્ધાંજલિ યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. ત્યારબાદ તેમનો પાર્થિવદેહ નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ સી. આર પાટિલ હજાર રહ્યા હતા અને વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી ત્યારબાદ ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ રાજકોટના વિવિધ સ્થળેથી તેમની અંતિમયાત્રા નીકળી હતી અને રામનાથ પરા સ્મશાન ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

રાજકીય સન્માન સાથે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

રાજકોટમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને 21 તોપોની સલામી આપવામાં આવી હતી. પૂર્વ મુખ્યમંત્રીના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી. આર પાટિલ તેમજ અનેક રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા.


ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં અંજલિ રૂપાણી

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)


વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રી અંજલિ રૂપાણીને સાંત્વના આપવા પહોંચ્યા હતા ત્યારે અંજલીબેન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં હતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને સાંત્વના આપી હતી. CM ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહ, સી આર પાટીલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત રાજકીય અનેક આગેવાનો તેમજ સગાસંબધીઓ અને રાજકોટવાસીઓ તેમના નિવાસ્થાને પહોંચીને વિજય રૂપાણીના પાર્થિવદેહને પુષ્પાજલી અર્પી શ્રદ્ધાંજલિ અર્પી હતી

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

“વિજયભાઈ અમર રહો”

આ સમય દરમિયાન “વિજયભાઈ અમર રહો”ના નારા લાગ્યા હતા તેમજ લોકોએ ગુલાબની પાંખડીઓ-દીપ પ્રગટાવી શ્રદ્ધાંજલિ આર્પી હતી. પાર્થિવદેહ ઘરે પહોંચતા જ વિજયભાઈ અમર રહો, જબ તક સૂરજ ચાંદ રહેગા વિજયભાઈ તુમ્હારા નામ રહેગા, ભારત માતા કી જયના નાદ ગુંજી ઉઠ્યા હતાં તેમજ તેમની અંતિમયાત્રામાં પણ જબ તક સૂરજ ચાંદ રહેગા વિજયભાઈ તુમ્હારા નામ રહેગા, ભારત માતા કી જયના નાદ ગુંજી ઉઠ્યા હતાં.

Share Article

Other Articles

Previous

એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઈટમાં ખામી સર્જાઈ, મુંબઈથી અમદાવાદ જતી ફ્લાઈટ રદ કરવી પડી

Next

પૂર્વ CM સ્વ.વિજયભાઈ રૂપાણીને રાજકોટમાં ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય : મહાનુભાવોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
PM મોદીના વતન વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : જાણો શું છે યોગ દિવસની થીમ
1 કલાક પહેલા
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનાં ટર્મિનલમાં ટપકે છે પાણી : ભૂલ છુપાવવા જુઓ શું કર્યું?
2 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલના વેન્ટિલેટર જ વેન્ટિલેટર ઉપર : લાખોની કિંમતના 400 વેન્ટિલેટર ખાઈ રહ્યા છે ‘ધૂળ’
2 કલાક પહેલા
LRDની પરીક્ષામાં નાપાસ થવાના ડરે યુવતી નીકળી આપઘાત કરવા : અભયમ્‌‍ની ટીમે સમયસર પહોંચી જીવન બચાવ્યું
2 કલાક પહેલા
Categories

નેશનલ

2198 Posts

Related Posts

હવે વરસાદ-વાવાઝોડાની માહિતી પળવારમાં મળશે : ‘ભારત ફોરકાસ્ટ સિસ્ટમ’ લોન્ચ
ટેક ન્યૂઝ
3 સપ્તાહs પહેલા
રાજકોટ : માધાપરમાં કરોડોની સરકારી જમીન તલાટીએ ખાનગી ઠેરવી દીધી, કરોડોની કિંમતી જમીન કૌભાંડમાં ભાંડો ફૂટ્યો
ગુજરાત
4 મહિના પહેલા
ડીસા દુર્ઘટનામાં મૃત્યુઆંક 18 : પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતને દોડાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ : મોટાભાગના મોત ફટાકડા ફેકટરીના ગોડાઉનનો સ્લેબ તૂટવાથી થયા
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
મહારાષ્ટ્રની મહાયુતી સરકારને વધાવતું શેરબજાર : ખુલતામાં જ સેન્સેક્સ 1200 પોઇન્ટ ઉછળ્યો
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર