Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ હવાઈ મુસાફરી થશે ‘મોંઘી’: વીમા પ્રીમિયમમાં થશે વધારો

Sat, June 14 2025

અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાનની દુર્ઘટના બાદ હવે હવાઈ ભાડામાં વધારો થવાની શક્યતા છે. વીમા પ્રીમિયમના કારણે ભાડામાં બેથી પાંચ ટકાનો વધારો થઈ શકે તેમ છે. એવીએશન સેક્ટરનાં જાણકારોના જણાવ્યા અનુસાર એરલાઇન્સ દ્વારા જે ખર્ચ વધશે તેનો બોજ પેસેન્જરો પર નાખવામાં આવશે.

ઇન્સ્યોરન્સ બ્રોકર એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ નરેન્દ્ર ભરીનદવાલએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના પછી એરલાઇન વીમાકંપનીઓના વીમા પ્રીમિયમમાં વધારો થઈ શકે છે જેને સીધી અસર એરફેર પર પડશે. એર ઇન્ડિયા,આકાશા અને સ્પાઇસ જેટ બોઇંગ વિમાનોનો ઉપયોગ કરે છે. આ એરલાઇનને આગામી સમયમાં વીમા પ્રીમિયમ વધારવું પડે તેવા નિર્દેશો છે.આથી વિમાનીકંપનીઓ આ બોજ ચોક્કસ પેસેન્જરો પર નાખશે.

એવીએશન સેકટરનાં તજજ્ઞોનાં મત અનુસાર એરઇન્ડિયા પાસે 34 બોઇંગ  787 કલાસ વિમાનો છે અને 20 વધુ વિમાનોનો ઓર્ડર આપ્યો છે, આ ઉપરાંત સ્પાઇસ જેટ પાસે 737 મેક્સ 8 પણ છે.આ વિમાનોનું પ્રીમિયમ 28 મિલિયન થી 50 મિલિયન થઈ શકે છે.જો પ્રીમિયમનાં આ બમણા થવાથી ભાડામાં પણ વધારો થઈ શકે છે.એરઇન્ડિયા સહિત ડ્રિમલાઈનર બોઇંગ પ્લેનનો ઉપયોગ કરતી અન્ય કંપનીઓ તેમનાં ભાડામાં 2 થી 5 ટકાનો વધારો ઝીકી શકે છે. 

Share Article

Other Articles

Previous

પંજાબમાં એરફોર્સના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ

Next

હવે અમદાવાદ વિમાન દુર્ઘટનાનું સાચું કારણ બહાર આવશે! બ્લેકબોક્સ અને DVR મળ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
લાપત્તા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાનું અમદાવાદનાં પ્લેન ક્રેશમાં મોત : DNA મેચ થતાં મૃતદેહ પરિજનોને સોંપાયો
2 કલાક પહેલા
ઈરાનમાં ફસાયેલા 1000 ભારતીય નાગરિક વતન આવશે : ઈઝરાયલ સાથે યુદ્ધ વચ્ચે ઈરાને ખોલ્યો એરસ્પેસ
2 કલાક પહેલા
જો તમે પોતે કેન્દ્ર સરકારના કર્મચારી છો તો તમને મળશે રૂ.25 લાખની ગ્રેચ્યુટી, જાણો કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે શું કરી જાહેરાત
3 કલાક પહેલા
મધ્ય પૂર્વમાં અમેરિકી નૌકા જહાજો અને લડાકુ વિમાનોનો જંગી ખડકલો : ગમે તે ઘડીએ યુદ્ધમાં ઝંપલાવવાની પૂર્વ તૈયારી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2201 Posts

Related Posts

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આલિયા ભટ્ટનું ધમાકેદાર ડેબ્યૂ : યુઝર્સે કહ્યું-એક્ટ્રેસે કરી મલ્લિકા શેરાવતની નકલ
Entertainment
4 સપ્તાહs પહેલા
પોરબંદરનાં દરિયામાંથી ૪૮૦ કરોડ રૂા.નું ડ્રગ પકડાયું
ક્રાઇમ
1 વર્ષ પહેલા
દેશનું અર્થતંત્ર સાચી દિશામાં: વર્લ્ડ બેન્ક
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પેહલા કૂલફી વેચી, પછી સંઘર્ષ કરી બિઝનેસ કર્યો, હવે ટર્નઓવર 20,000 કરોડ
બિઝનેસ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર