Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

અમેરિકી પ્રમુખ બાયડન સપ્ટેમ્બરમાં ભારતની યાત્રા કરશે

Wed, August 23 2023

G20 સમિટમાં ભાગ લેવા માટે આવશે અને વડાપ્રધાન મોદી સાથે મહત્વની બેઠક થશે

 ભારત અને અમેરિકાના સંબંધો દિનપ્રતિદિન વધુ મજબૂત બની રહ્યા છે અને બંને દેશના શાસકો વચ્ચે ઘણા મુદા પર સંવાદ અને એકતા દેખાઈ રહ્યા છે. હવે બંને નેતાઓ એક ડગલું આગળ વધી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેન  G-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ભારત આવશે. તે 7  સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર એટલે કે ચાર દિવસ માટે નવી દિલ્હીમાં યોજાનાર સમિટમાં ભાગ લેશે. 

 બાયડેન શિખર સંમેલનમાં સ્વચ્છ ઊર્જા પરિવર્તન, ક્લાઈમેટ ચેન્જ, યુક્રેનમાં યુદ્ધમાં પ્રભાવ અને વર્લ્ડ બેન્ક સહિત બહુપક્ષીય વિકાસ બેન્કોની ક્ષમતાને પ્રોત્સાહન આપવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે. 

રાષ્ટ્રપતિ બાયડેન અને  G-20ના નેતાઓ વૈશ્વિક મુદ્દાઓનો નિકાલ લાવવા માટે સંયુક્ત પ્રયાસો અંગે પણ ચર્ચા કરશે. બાયડેન ભારતની મુલાકાતે આવનારા 8મા અમેરિકી રાષ્ટ્રપતિ બનશે.  વ્હાઈટ હાઉસના અહેવાલ અનુસાર બાયડેન આસિયાન સમિટમાં નહીં જાય અને તેઓ ભારત આવશે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ બન્યા બાદ પહેલીવાર જો બાયડેન ભારતની મુલાકાતે આવવાના છે. 

માહિતી અનુસાર વડાપ્રધાન મોદી અને બાયડેન વચ્ચે પણ મુલાકાત થશે. જેમાં અમેરિકા અને ભારત વચ્ચે ડિફેન્સ ડીલ, ટ્રેડ અને સાયબર સુરક્ષા સંબંધિત કરારો પર સમજૂતી થઈ શકે છે. અમેરિકા જેટ એન્જિનથી લઈને તેના ખતરનાક હથિયારોની ટેક્નોલોજી પણ ભારતને ટ્રાન્સફર કરવાનો છે. 

Share Article

Other Articles

Previous

બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વાર લેવાશે : કેન્દ્રનો નિર્ણય

Next

ચંદ્રયાન પર નાસા સહિત દુનિયાની સ્પેસ એજન્સીઓની નજર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ભવનાથના મેળામાં યુવાનને આવ્યો હાર્ટ એટેક: હેડ કોન્સ્ટેબલ દેવદૂત બનીને આવ્યા, ખભે ઊંચકીને હોસ્પિટલ ભણી દોટ મૂકી, જીવ બચાવ્યો
8 કલાક પહેલા
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખુલતી બજારે જણસીની મબલખ આવક: વિવિધ ખેત પેદાશોના 1100થી વધુ વાહનો ઠલવાયા, ભાવ પણ ઊંચા રહ્યા
8 કલાક પહેલા
સોના-ચાંદીમાં તેજીને બ્રેક: સિલ્વરમાં એક દિવસમાં 8000નું ગાબડું, સોનુ 1,55 લાખની સપાટી,ચાંદીમાં જોરદાર વેચવાલી
8 કલાક પહેલા
ગાઝાને ઊભું કરવા 70 અબજ ડોલરની જરૂર: પુનઃનિર્માણ માટે પીસ બોર્ડના સભ્ય દેશો 5 અબજ ડોલર આપશે, ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત
9 કલાક પહેલા
Categories

નેશનલ

2899 Posts

Related Posts

PSI-LRDની 13591 જગ્યા માટે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં પરીક્ષા
ગુજરાત
2 મહિના પહેલા
આવી જીંદગી મારે નથી જીવવી…રિબડામાં યુવકનો આપઘાતઃ અનિરૂધ્ધસિંહ, પુત્ર રાજદિપ અને બે યુવતી સામે નોંધાયો ગુનો
ક્રાઇમ
10 મહિના પહેલા
અરુણાચલ વિધાનસભાની ચૂંટણી માટેની મતગણતરી શરૂ, ભાજપ બહુમતી તરફ, 60 પૈકી 30 બેઠકો પર આગળ
Breaking
2 વર્ષ પહેલા
ભારતે કેનેડાને કેવી રીતે આપી રાહત ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર