Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થતા 200 લોકોના મોતની આશંકા, વિજય રૂપાણી સહિત 242 પેસેન્જર પ્લેનમાં હતા સવાર

Thu, June 12 2025

અમદાવાદમાં મોટી દુર્ઘટના સમાચાર સામે આવ્યા છે. મેઘાણીનગરના ipg કમ્પાઉન્ડમાં એર ઇન્ડિયા નું પ્લેન ક્રેશ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ત્યારે એર ઇન્ડિયા દ્વારા 105 લોકોના સત્તાવાર મૃત્યુ થયા હોવાનું અહેવાલ સામે આવ્યો છે. દુર્ઘટનાને પગલે વડાપ્રધાન મોદી અમિત શાહ અને સીએમ ભુપેન્દ્ર પટેલ અમદાવાદ આવવા રવાના થયા છે. ઘટના સ્થળે આર્મીય મોરચો સંભાળ્યો છે તેમજ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઈલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.

પ્લેન દુર્ઘટના સંબંધે રાજકોટ જિલ્લાના નાગરિકો માટે હેલ્પલાઈન નંબર જાહેર

રાજકોટ, તા. 12 જૂન – અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ અન્વયે રાજકોટ જિલ્લાનાં નાગરિકો માટે જિલ્લા વહિવટી તંત્ર, રાજકોટ દ્વારા હેલ્પલાઇન નંબર 0281-2471573જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એર ઇન્ડિયા પેસેન્જર હોટલાઇન નંબર 1800 5691 444 તથા અમદાવાદ શહેર પોલીસ નંબર 079-25620359 જાહેર કરવામાં આવ્યો હોવાનું જિલ્લા વહીવટી તંત્રની યાદીમાં જણાવાયું છે.

વિજય રૂપાણીનું પ્લેન ક્રેશમાં નિધન થયાની પોસ્ટ પરિમલ થવાણીએ કરી ડિલીટ

વિજય રૂપાણીના નિધનને લઇને રાજ્યસભાના સાંસદ પરિમલ થવાણીએ X પર પોસ્ટ કરી હતી. જે બાદ તેમણે તે પોસ્ટને ડિલીટ કરી દીધી છે.

પેસેન્જરોના નામની યાદી

શ્રીમતી એ. અમીન

શ્રી સુભાષચંદ્ર અમીન

શ્રીમતી નેહા પ્રમુખ નંદા

શ્રી પ્રવેશ પ્રમુખ નંદા

શ્રી પ્રયાશ પ્રમુખ નંદા

શ્રીમતી બબીબેન કુબેરભાઈ પટેલ

શ્રી દિલીપ મહેન્દ્રભાઈ પટેલ

શ્રી કે. પટેલ

શ્રી કે. પટેલ

શ્રીમતી મીના દિલીપ પટેલ

શ્રીમતી એસ. પટેલ

શ્રી વિજય રામનીકલાલ રૂપાણી

કુમારી અલ્પા નિશીથ સોની

શ્રી સ્વપ્નીલ સોની

કુમારી યોગા સોની

શ્રી વલ્લભ નાગજી આઘેડા

કુમારી વિનાબેન વલ્લભ આઘેડા

શ્રી માનવ અમૃતલાલ

શ્રી એચ. અવૈયા

શ્રી મનીષ બાબુ

શ્રી ચંદુ બગુઆને

કુમારી ધીર બક્ષી

કુમારી હીર બક્ષી

કુમારી દીપાંશી ભદૌરિયા

શ્રી સંતુભાઈ બીકા

શ્રી જી. બ્રહ્મભટ્ટ

કુમારી કલ્યાણીગૌરવ બ્રહ્મભટ્ટ

શ્રીમતી વનિતા કના

શ્રીમતી જૈમીનીબેન ચૌધરી

કુમારી ધપુબેન ચૌધરી

શ્રી કમલેશભાઈ ચૌધરી

શ્રી આર. ચૌહાણ

શ્રી એ. ચિથ્થીવાલા

શ્રી અંકિતકુમાર ચોડવડીયા

શ્રી રવજી શંભુ ચોવાટિયા

શ્રીમતી શારદાબેન રવજી ચોવાટિયા

શ્રી એલ. ક્રિશ્ચિયન

શ્રીમતી આર. ક્રિશ્ચિયન

શ્રી રોઝર ડેવિડ ક્રિશ્ચિયન

શ્રીમતી એમ. દંગર

કુમારી નિરૂપમા રામભાઈ દંગર

કુમારી પુષ્પાબેન રાજનીકાંત દરજી

શ્રી રાજનીકાંત ચીમનલાલ દરજી

કુમારી કે. દયાણી

શ્રી ઇન્દ્રવદન શશીકાંત દોશી

શ્રીમતી જ્યોતિ ઇન્દ્રવદન દોશી

શ્રી ફૈઝાન રફીક ફૈઝાન

શ્રીમતી જયાબેન નવીનચંદ્ર ગજ્જર

શ્રી સંકેત અતુલગીરી ગૌસ્વામી

શ્રી આદિવ ગિરીશ

કુમારી તક્ષવી ગિરીશ

કુમારી કે. ગોધનીયા

શ્રીમતી આર. ગોધનીયા

શ્રી જે. ગોંડલીયા

કુમારી આર. ગોપકુમારન નાયર

કુમારી જીનલબેન ગોસાઈ

શ્રી એફ. ગ્રીનલૉ

શ્રી બદરુદીન હસનઅલી હલાણી

શ્રીમતી મલેકબેન રજબઅલી હલાણી

શ્રીમતી યાસ્મીન બદરુદીન હલાણી

શ્રી અશ્વિન સુરેશ હેરિંગ્ટન

શ્રી રમેશ હીરજી હિરાણી

શ્રી બબુભાઈ લાલજી હિરપરા

શ્રીમતી વી. હિરપરા

શ્રીમતી હરપ્રીત હોરા

કુમારી નુસરતજહાં જેથારા

શ્રીમતી બી. જીમુલીયા

શ્રી આર. જીમુલીયા

શ્રી નિલેશ જોષી

કુમારી મીરાયા જોષી

શ્રી નકુલ જોષી

શ્રી પ્રદ્યુત જોષી

શ્રી પ્રતીક જોષી

શ્રીમતી યશા કામદાર

શ્રીમતી પાયલ સુરેશભાઈ ખાટીક

શ્રી અનિલ લાલજી ખીમાણી

શ્રી નીલકુમાર ખુંટ

શ્રી દેવજી લકમણે

શ્રી ગિરીશ લાલજી

કુમારી અપર્ણા લવણીયા

શ્રી નીરજ લવણીયા

શ્રી ભાવિક મહેશ્વરી

શ્રીમતી એલ્સીના અલ્પેશ મકવાણા

શ્રીમતી એસ. મકવાણા

શ્રી મોહમ્મદ અદનાન માસ્ટર

શ્રી જેમી રે મીક

કુમારી મેઘા મહેતા

શ્રી સુનીલ કુમાર મહેતા

શ્રીમતી વર્ષા મહેતા

શ્રી પ્રકાશ ચંદ્ર મેનારિયા

શ્રી વર્દી ચંદ મેનારિયા

શ્રી રાજનીકાંત હરિદાસ મેરવાણા

કુમારી સજેદાબેન સલીમ મિસ્ત્રી

કુમારી કે. મિસ્ત્રી

શ્રીમતી રક્ષા મોઢા

શ્રી રૂદ્ર મોઢા

શ્રી બી. મોદી

કુમારી શગુન મોદી

શ્રી શુભ મોદી

કુમારી પન્ના નાગર

શ્રી અકીલ નાનાબાવા

કુમારી એસ. નાનાબાવા

શ્રીમતી મરિયમ ઇનાયત પદરીયા

કુમારી રિદ્ધિ પડસાલા

શ્રીમતી કે. પઘડાલ

કુમારી એન. પઘડાલ

કુમારી સંજના સૌરીન પાલખીવાલા

શ્રી નરેન્દ્રમણીલાલ પંચાલ

કુમારી ઉષા પંચાલ

શ્રી એચ. પંડ્યા

કુમારી એન. પંડ્યા

શ્રી અભિનવ શિવભાઈ પરિહાર

શ્રી ચૈતન્ય રમણલાલ પરીખ

શ્રી ભોગીલાલ ભેમાભાઈ પરમાર

કુમારી હંસાબેન ભોગીલાલ પરમાર

કુમારી એન. પરમાર

શ્રી એસ. પરમાર

કુમારી એ. પટેલ

શ્રી અલ્તાફહુસેન ઇસ્માઈલ પટેલ

કુમારી એ. પટેલ

શ્રી અશોક પટેલ

શ્રી બબુભાઈ મણજીભાઈ પટેલ

કુમારી ભારતીબેન અશોકભાઈ પટેલ

શ્રીમતી ભારતીબેન જશભાઈ પટેલ

શ્રી બી. પટેલ

શ્રીમતી ડી. પટેલ

શ્રી ડી. પટેલ

શ્રી દિનેશકુમાર કાંતિલાલ પટેલ

શ્રીમતી દિપ્તિ રાકેશ પટેલ

શ્રી દિર્ધ પ્રફુલ્લકુમાર પટેલ

શ્રીમતી દિવ્યાબેન રાજનીકાંત પટેલ

શ્રી દુષ્યન્તકુમાર પટેલ

શ્રીમતી હર્ષિકાબેન પટેલ

શ્રી હર્ષિત અનિલભાઈ પટેલ

શ્રીમતી હસુમતીબેન પટેલ

કુમારી હીના સૌરભકુમાર પટેલ

શ્રીમતી હેમાંગિની અરુણકુમાર પટેલ

શ્રીમતી જે. પટેલ

શ્રી જયંતીલાલ સી. પટેલ

શ્રીમતી જયશ્રી પટેલ

કુમારી જોઈતીબેન સોમાભાઈ પટેલ

કુમારી કૈલાશબેન ધીરુભાઈ પટેલ

કુમારી કે. પટેલ

શ્રી કિરીટકુમાર લલ્લુભાઈ પટેલ

કુમારી કોકિલાબેન પટેલ

શ્રીમતી કે. પટેલ

શ્રીમતી મંજુ મહેશ પટેલ

શ્રીમતી મંજુલાબેન જગદીશભાઈ પટેલ

શ્રીમતી એમ. પટેલ

શ્રીમતી મોનાલીબેન પટેલ

શ્રી મુકુંદભાઈ અંબાલાલ પટેલ

કુમારી એન. પટેલ

શ્રી નિખિલકુમાર પટેલ

શ્રી નીલકંઠ પટેલ

શ્રીમતી નિરલી સુરેશકુમાર પટેલ

કુમારી નીતાબેન અશોકભાઈ પટેલ

શ્રી પી. પટેલ

કુમારી પૂજા હર્ષિત પટેલ

શ્રી પ્રશાંતકુમાર દિલીપભાઈ પટેલ

શ્રી પ્રવીણકુમાર પટેલ

કુમારી પી. પટેલ

શ્રીમતી પી. પટેલ

શ્રીમતી રાધાબાઈ પટેલ

શ્રી રાજનીકાંત મહીજીભાઈ પટેલ

શ્રી આર. પટેલ

શ્રી આર. પટેલ

કુમારી રંજનબેન પટેલ

શ્રી રતિલાલ અંબાલાલ પટેલ

કુમારી રેખાબેન રતિલાલ પટેલ

શ્રી રૂદ્ર ચિરાગકુમાર પટેલ

શ્રીમતી રૂપલબેન પિનલ પટેલ

શ્રી સાહિલ સલીમ ઇબ્રાહીમ પટેલ

શ્રી શશીકાંત રાઓજીભાઈ પટેલ

શ્રીમતી શોભનાબેન પટેલ

શ્રી સોમાભાઈ જેઠાભાઈ પટેલ

શ્રી સન્ની પટેલ

શ્રી સુરેશ પટેલ

કુમારી તારલીકાબેન પટેલ

શ્રીમતી ઉષાબેન વિનોદચંદ્ર પટેલ

શ્રી વૈભવ પટેલ

કુમારી વી. પટેલ

શ્રી વિનોદચંદ્ર ગોવિંદભાઈ પટેલ

શ્રી મયૂર અશોક પાટીલ

શ્રી એ. પટોલીયા

કુમારી આશાબેન પવાર

શ્રી મહાદેવ પવાર

શ્રીમતી વી. પેશાવરિયા

શ્રીમતી કે. પ્રજાપતિ

કુમારી વસ્સારામો આર. પ્રેમજી

શ્રી આકાશકુમાર પુરોહિત

શ્રીમતી વાસુબેન નરેન્દ્રસિંહ રાજ

શ્રીમતી ખુશ્બૂ રાજપુરોહિત

શ્રી અજયકુમાર રમેશ

શ્રી વિશ્વાસકુમાર રમેશ

કુમારી આનંદીબેન રાણા

કુમારી ભાવના બિપીન રાણા

શ્રી નરશી રાઘવભાઈ સગપરીયા

શ્રી ઇનાયતઅલી સૈયદમીયા સૈયદ

શ્રીમતી નફીસાબાનુ ઇનાયતઅલી સૈયદ

કુમારી તસ્કીન ઇનાયતઅલી સૈયદ

શ્રી વાકીઅલી ઇનાયતઅલી સૈયદ

કુમારી અમિતા હિતેશ શાહ

શ્રી હિતેશકુમાર ધીરજલાલ શાહ

શ્રી કેતનકુમાર શાહ

શ્રી પિનાકીન બાલુભાઈ શાહ

કુમારી રૂપાબેન પિનાકીનભાઈ શાહ

શ્રીમતી હેમાક્ષી શાંતિલાલ

શ્રીમતી એ. શર્મા

શ્રી પાર્થ શર્મા

શ્રી હિમાંશુ વસંતલાલ શેઠ

કુમારી એફ. શેઠવાલા

કુમારી અમાની અલી સૈયદ

શ્રી જાવેદ અલી સૈયદ

શ્રીમતી મરિયમ જાવેદ અલી સૈયદ

શ્રી ઝૈન અલી સૈયદ

શ્રી આદમ તાજુ

શ્રીમતી હસીના આદમ તાજુ

કુમારી એસ. તપેલીવાલા

શ્રીમતી એલ. ઠક્કર

શ્રી આર. ઠક્કર

શ્રી એમ. વાઘેલા

શ્રી પી. વહોરા

કુમારી યાસ્મીન યાસીનભાઈ વહોરા

કુમારી ઝેડ. વહોરા

કુમારી રમા વાલુબાઈ

શ્રી એ. વનસદીયા

કુમારી ડી. વનસદીયા

કુમારી સલ્માબેન રજાકભાઈ વ્હોરા

કુમારી હન્ના ઇબ્રાહીમ વોરાજી

શ્રીમતી કોમી વ્યાસ

Share Article

Other Articles

Previous

Ahmedabad Plane Crash : 625 ફૂટની ઊંચાઈએ પહોંચ્યું એર ઇન્ડિયાનું વિમાન ટેકઓફ થયાના માત્ર 5 મિનિટ પછી થયું ક્રેશ

Next

અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક હવે મર્યાદિત ફ્લાઇટ્સ સાથે કાર્યરત:પેસેન્જરોને એરલાઇન્સ સાથે સંપર્ક કરવા એરપોર્ટની અપીલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગેજેટ
શું તમને પણ શોપિંગમાં કપડાં ટ્રાય કરવામાં કંટાળો આવે છે? આ એપ્લિકેશન તમારી સમસ્યા કરશે દૂર, વાંચો શું છે ખાસ
1 દિવસ પહેલા
ICC એ પાવરપ્લેના નિયમોમાં કર્યા મોટા ફેરફાર : ઓછી ઓવરવાળી T20 મેચોમાં જોવા મળશે અસર, જાણો શું બદલાવ આવ્યો
1 દિવસ પહેલા
જય જગન્નાથના ગગનભેદી જયઘોષ સાથે રાજકોટમાં નીકળી 18મી રથયાત્રા : અઘોરીનું નૃત્ય-કરતબો બન્યા આકર્ષણનું કેન્દ્ર
1 દિવસ પહેલા
ગજબ કહેવાય! ખુદ મુખ્યમંત્રીની ગાડીમાં ડીઝલને બદલે ભરી દીધું પાણી, કાફલાની 19 ગાડીઓ બંધ થતાં પ્રશાસનમાં હડકંપ
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2216 Posts

Related Posts

ગજબની મહિલા !! લેગીંગ્સમાં છુપાવીને લાવી 35 લાખનું સોનું, અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે પકડી પાડી
ક્રાઇમ
3 મહિના પહેલા
અયોધ્યામાં રામમંદિરનું ૨૨ જાન્યુઆરીએ મોદીના હસ્તે થશે ઉદઘાટન
નેશનલ
2 વર્ષ પહેલા
નોરતું પહેલું: તંત્રએ આયોજકોને, આયોજકોએ ખેલૈયાઓને લેવડાવ્યા ગરબા’
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
ડોનાલ્ડ ટ્રમ્પ પર મોટું સંકટ, પોર્ન સ્ટારને રૂપિયા આપવાના કેસમાં અદાલતમાં હાજર થવું પડશે, 10મી જાન્યુઆરીએ સજા સંભળાવાશે
Breaking
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર