Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

સ્કૂલના પ્રવાસમાં હવે બે પોલીસકર્મી પણ સાથે આવશે : ગુજરાત સરકારે બદલ્યા નિયમ, પોલીસ મથકે ફરજિયાત જાણ કરવા આદેશ

Fri, May 30 2025

શિક્ષણ એ બાળકોના જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેવી જ રીતે શિક્ષણ સાથે કરાવવામાં આવતી સ્કૂલ એક્ટિવિટી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. સ્કૂલ એક્ટિવિટીમાની એક છે પ્રવાસ. વર્ષમાં એકવાર સ્કૂલમાં બાળકો માટે પ્રવાસનું આયોજન કરવામાં આવે છે ત્યારે ગુજરાતમાં સ્કૂલ પ્રવાસ માટેના નવા નિયમ સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા છે.

freepik



સ્કૂલ પ્રવાસ માટે નવા નિયમ

હરણી બોટ દુર્ઘટના બાદ સરકાર દ્વારા પ્રવાસના નવા નિયમ જ બહાર પાડયા છે. રાજ્યની તમામ શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે આયોજિત થતા પ્રવાસ, ટુર, પિકનિક કે મુલાકાત જેવા કાર્યક્રમોમાં બે ગણવેશધારી પોલીસકર્મીઓની હાજરી ફરજિયાત કરવામાં આવી છે.વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી DGP-IGP કોન્ફરન્સ-2024 દરમિયાન વડાપ્રધાનઅને કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા આપવામાં આવેલા સૂચનોને પગલે, રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાયે આ મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે.

freepik



પ્રવાસમાં 2 પોલીસકર્મી સાથે રાખવા પડશે

પ્રવાસ, ટુર, પિકનિક કે મુલાકાત જેવા કાર્યક્રમોમાં બે ગણવેશધારી પોલીસકર્મીઓની હાજરી ફરજિયાત કરવામાં આવી છે. જો પ્રવાસમાં વિદ્યાર્થીનીઓ સામેલ હોય, તો મહિલા પોલીસકર્મીઓને સાથે રાખવા પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. આ કામગીરી માટે શાળાના આચાર્યઓએ સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો પડશે.

આ પણ વાંચો : માણસ-મશીન વધારીને પણ ચોમાસા પહેલાં સર્વેશ્વર ચોકનું કામ પૂર્ણ કરો : મોડીરાત સુધી કામ ચાલુ રાખવા RMC કમિશનરનો આદેશ

વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય

રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાયે આ બાબતે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ (પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ)ને નિર્દેશ કર્યો છે કે, આ નિર્ણયનો તાત્કાલિક અમલ કરવા માટે રાજ્યની તમામ શાળાઓના આચાર્યઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવે. આ નિર્ણય વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, જેથી શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા-સલામતિ સુનિશ્ચિત થઈ શકે, સાથે સાથે અન્ય મહત્વનો ઉદ્દેશ્ય છે કે વિધાર્થીઓ અને પોલીસ વચ્ચે સેતુ બંધાય અને પરસ્પર સુમેળ સંબંધ કેળવાય.

Share Article

Other Articles

Previous

“Operation Shield” હેઠળ રાજકોટમાં યોજાશે મોકડ્રીલ : માધાપર વિસ્તારમાં મોકડ્રિલ અને બ્લેક આઉટનું આયોજન

Next

એક કલાકમાં 200 જેટલાં પેસેન્જરો ભેગાં થઈ જતાં હીરાસર એરપોર્ટ પર ‘શાકમાર્કેટ’જેવો હંગામો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
17 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
18 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
18 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
19 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

પટણામાં કોની થઈ હત્યા ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મેયરના સહિત રાજકોટમાં છ વોર્ડના રસ્તા 74 કરોડના ખર્ચે નવા બનશે : એજન્સી 5.76% ‘ડાઉન’ ભાવે કામ કરવા તૈયાર
ગુજરાત
6 મહિના પહેલા
દેશ બહુમતીની ઈચ્છાથી ચાલશે તેવું નિવેદન આપનાર અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ શેખર કુમારના ભાષણની હાઇકોર્ટ પાસેથી સુપ્રીમ કોર્ટે જાણકારી માગી
Breaking
1 વર્ષ પહેલા
રાષ્ટ્રપતિએ વેંકૈયાનાયડુ સહિતના મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર