Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેરળના દરિયા કિનારે જહાજ ડૂબ્યું : કોસ્ટગાર્ડે 24 ક્રુ મેમ્બરનું કર્યું દિલધડક રેસ્ક્યૂ

Mon, May 26 2025

કેરળના દરિયાકિનારે લિબેરિયન-ફ્લેગ ધરાવતું MSC Elsa નામનું કાર્ગો જહાજ ડૂબી ગયું હતું.કોસ્ટ ગાર્ડ એ ત્વરિત રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી તમામ 24 ક્રૂ મેમ્બરને બચાવી લીધા હતા. આ ઘટનાને કારણે કેરળના સમુદ્રમાં પ્રયારણીય પ્રદૂષણ ફેલાવાનો ભય સેવાઈ રહ્યો છે.


પ્રાપ્ત વિગત મુજબ આ જહાજ શુક્રવારે વિઝિનજમ બંદરેથી કોચી જવા રવાના થયા બાદ 26 ડિગ્રીએ નમી ગયું હતું.જહાજ પરના ખલાસીઓએ તેને સ્થિર કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેમાં સફળતા ન મળતા જહાજમાં પાણી ભરાવા લાગ્યું હતું. બાદમાં તેમણે સહાયની માંગણી કરતા અને કોસ્ટ ગાર્ડે પળના પણ વિલંબ વગર નજીકના જહાજો અને વિમાનો સાથે બચાવ કામગીરીનું સંકલન કર્યું હતું.જહાજ પરના 24 માંથી 21 ક્રુ મેમ્બર ને બચાવી લેવાયા હતા જ્યારે કંપનીના આદેશ મુજબ ત્રણ ક્રૂ મેમ્બર જહાજ પર જ રહ્યા હતા.

બાદમાં કોસ્ટ ગાર્ડના INS સુજાતાએ જોખમી પરિસ્થિતિઓમાં બાકી રહી ગયેલા ત્રણ ક્રૂ મેમ્બરને પણ બચાવી લીધા હતા.
કોસ્ટ ગાર્ડના ઇન્સ્પેક્ટર જનરલ (વેસ્ટર્ન રિજન) ભીષમ શર્માએ જહાજના તરતા કન્ટેનર અન્ય જહાજો માટે ખતરો સર્જે તથા કિનારે પણ આવી શકે તેવા સંજોગો સર્જાતા કોસ્ટકાર્ડ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરાયું હતું. કેરળના મુખ્ય સચિવ કન્ટેનરના ખતરાનું મૂલ્યાંકન કરવા માટે બેઠક બોલાવી હતી. દુર્ઘટનાનો ભોગ બનેલા આ જહાજ પર 640 કન્ટેનર હતા, જેમાં 13 જોખમી કાર્ગોનો સમાવેશ થતો હતો. બાર કન્ટેનરમાં કેલ્શિયમ કાર્બાઇડ હતું. જહાજની ટાંકીઓમાં 84.44 મેટ્રિક ટન ડીઝલ હતું.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં સમૂહલગ્નનું આયોજન કરી 28 યુગલને રઝળાવનાર આયોજક 2 દિવસના રિમાન્ડ પર,પત્નીને મળવા આવ્યો’ને પોલીસે દબોચ્યો

Next

રાજકોટની બાલાજી હોસ્પિટલની મહિલા તબીબના આપઘાતનું ઘૂંટાતું રહસ્ય : તબીબો-સ્ટાફની પોલીસ પૂછપરછ કરશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
પાકિસ્તાની સ્પીનરને ખરીદવા પર કાવ્યા મારન વિવાદમાં ફસાઇ: SRHના બોયકોટની માંગ, જુઓ શું કહ્યું BCCIએ
26 મિનિટutes પહેલા
ઈરાન ગમે ત્યારે સરન્ડર કરશે : G-7 બેઠકમાં ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો દાવો
1 કલાક પહેલા
રાજકોટમાં વધુ એક છેતરપિંડીની ઘટના: વેપારીનો વિશ્વાસ કેળવી બે શખસો 1.51 કરોડનું સ્ટીલ ઓળવી ગયા,જાણો શું છે સમગ્ર મામલો
2 કલાક પહેલા
14 માર્ચથી મીનારક કમુહૂર્તાનો પ્રારંભ: 21 એપ્રિલથી લગ્નનું પ્રથમ મુહૂર્ત,જાણો કમુહૂર્તા શા માટે આવે છે?
2 કલાક પહેલા
Categories

નેશનલ

2983 Posts

Related Posts

પુણેમાં ડમ્પર ચાલકે ફૂટપાથ પર સૂતેલા 9 લોકોને કચડયા : 3ના મોત
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
દુષ્કર્મના ગુના બદલ ઈરાનમાં પાંચ શખ્સોને ફાંસીના માચડે લટકાવી દેવાયા
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
આણંદમાંથી પાકિસ્તાની જાસૂસ ઝડપાયો
ક્રાઇમ
2 વર્ષ પહેલા
૪૪ વર્ષના ખેલાડીએ ૧૬ દડામાં ઝૂડ્યા ૮૪ રન !
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર