Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં કોરોનાની રી-એન્ટ્રી! 150 ફૂટ રોડ પર ઓમનગરમાં વિસ્તારમાં 42 વર્ષીય યુવકનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

Thu, May 22 2025

અમદાવાદમાં કોરોનાના કેસો મળવા લાગતાં નવી ચિંતા વ્યાપી જવા પામી છે ત્યારે હવે રાજકોટમાં પણ કોરોના દેખાં દેવા લાગતાં લોકોમાં ફરી ફફડાટ ફેલાયો છે. શહેરના 150 ફૂટ રોડ પર ઓમનગર વિસ્તારમાં રહેતો 42 વર્ષીય યુવક કોરોનાગ્રસ્ત થતાં આસપાસના વિસ્તારોમાં ભય ફેલાઈ ગયો હતો. જો કે આ યુવક વિદેશ જઈને આવ્યો હોય ત્યાંથી તેને કોરોના અડ્યો હોવાનું સામે આવ્યું છે આમ છતાં આરોગ્ય શાખા દ્વારા યુવકના પરિવારજનોના ટેસ્ટ કરવામાં આવતાં તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

આ યુવક થોડા સમય પહેલાં જ વિદેશ ગયો હતો જ્યાંથી પરત આવ્યા બાદ રાજકોટમાં તેને તાવ આવતાં ટેસ્ટ કરાયો હતો જેમાં તેને કોરોના હોવાનું નિદાન થતાં તાત્કાલિક આઈસોલેટ કરી દેવામાં આવ્યો હતો. હાલ યુવકની તબિયત સ્થિર હોવાથી તેને હોસ્પિટલાઈઝડ કરાયો નથી અને ઘરમાં જ આઈસોલેટ કરવામાં આવ્યો હોવાનું આરોગ્ય શાખાના સૂત્રોએ જણાવ્યું હતું.

બીજી બાજુ રાજકોટમાં કોરોનાની ફરી એન્ટ્રી થઈ જતાં અત્યારથી જ લોકો માસ્ક પહેરતાં થઈ ગયા છે જે અત્યંત સારી બાબત છે. અત્રે ઉલ્લેખનીય છે કે સિંગાપોર સહિતના દેશમાં કોરોનાએ ફરી ઉપાડો લીધો છે અને દરરોજ મોટી સંખ્યામાં કેસ મળી રહ્યા છે. જો કે કોરોનાનું આ ઓમિક્રોન વેરિયેન્ટ એટલું ઘાતક નહીં હોવાનું પણ નિષ્ણાત તબીબોએ કહ્યું હતું સાથે સાથે લોકોને કોરોનાથી ડરવાની જગ્યાએ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી હતી.

Share Article

Other Articles

Previous

ઘાતક પ્રિ-મોન્સુન : આંધી-તોફાન-વરસાદે દેશમાં 71 લોકોના જીવ લીધા, 31 રાજ્યમાં હવામાન વિભાગનું એલર્ટ

Next

ભાઈજાનની સુરક્ષામાં ચૂક! બે દિવસમાં બે અજાણ્યા લોકો સલમાન ખાનના ઘરમાં ઘૂસ્યા, પોલીસે કરી ધરપકડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર: ધો.10-12ના કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા,2 સ્ટુડન્ટની સાક્ષી-CCTVની નજર સામે પ્રશ્નપત્રના કવર ખુલશે
5 કલાક પહેલા
“હું એપ્સ્ટેઈનને 3-4 વાર મળ્યો કારણ કે…”: મંત્રી હરદીપ પુરીએ રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ આપ્યો, જાણો શું છે મામલો
5 કલાક પહેલા
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
6 કલાક પહેલા
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
7 કલાક પહેલા
Categories

નેશનલ

2888 Posts

Related Posts

હેલમેટ વગર ભારતનો સરફરાઝ બચી ગયો, પાક.નો અંટાઈ ગયો !
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
રાજકોટમાં દૂધ સાગર રોડ પરથી ફરી એક વાર કફ સીરપ પકડાયું
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
બિહારમાં વડાપ્રધાને શું કહ્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આજથી રાજકોટ સહિત ૯ સ્ટેડિયમ પર ૩૮ ટીમો વચ્ચે જામશે ક્રિકેટ મુકાબલા
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર