Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

બાપુનગરમાં50 રૂપિયાની ઉઘરાણીમાં મિત્રના હાથે મિત્રની હત્યાનો પ્રયાસ

Tue, August 22 2023

ભક્‍તિનગર પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું

જીલ્લા ગાર્ડન નજીક બાપુનગરમાં  50 રૂપિયાની ઉઘરાણીમાં મિત્રએ પોતાના જ મિત્રની હત્યાનો પ્રયાસ કરતાં આ મામલે ભક્તિનગર પોલીસે હત્‍યાની કોશિષનો ગુનો નોંધી આરોપીઓનેદબોચી લીધા છે.

કોઠારીયા રોડ ઉપર તુલસીપત્ર નિવાસ એપાર્ટમેન્‍ટ એ-૨૦૩માં બીજા માળે રહેતાં ધ્રુવહિતેષભાઇ મકવાણા (ઉ.વ.૧૯)ને જીલ્લા ગાર્ડન પાસેતેના જ મિત્રવાણીયાવાડી-૨૮માં રહેતાં જીગર ઉર્ફ રઘુ નરેશભાઇ ટાંક અને જીગરનામિત્ર જંગલેશ્વરના  ફરદીન ઉર્ફ ફરીદ હારૂનભાઇતરીયા છરીના આડેધડ ઘા ઝીંકીહત્યાનો પ્રયાસ કર્યો  હતો બનાવ અંગે ભક્‍તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ફર્નિચર કામ કરતો  ધ્રુવ તેના મિત્રો જીગર, ફરીદ સાથે  જીલ્લા ગાર્ડન પાસે બાપુનગર રોડના બગીચામાં બેસવા જાય છે. એકાદ મહિના પહેલા જીગર પાસેથી ધ્રુવે રૂપિયા ૫૦ઉછીના લીધા હતાં. જીગરે પોતાની આ રકમ પાછી માંગતાં ધ્રુવએઅત્‍યારે મારી પાસે નથી, તને અત્‍યારે નથી આપવા તેમ કહી દેતાં ઝઘડો થયોહતો.ફરીદતરીયાએ ધ્રુવને પકડી લીધો હતો અને જીગરે તેને  છરીના ઘા ઝીંકી દીધા હતા.ભક્‍તિનગર પોલીસમથકના પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયાઅને તેમની ટીમે ગણતરીના કલાકોમાં બંને આરોપીને દબોચી કાયદાનું ભાન કરાવ્યું હતું.

Share Article

Other Articles

Previous

ચંદ્રયાન-3માં અમદાવાદ ઈસરોનું મહત્ત્વનું યોગદાન; લેન્ડિગની એ અંતિમ મિનિટો દેશના ધબકારા વધારશે

Next

સહકાર સોસાયટીમાં નિવૃત ફોજદારની કોહવાયેલી લાશ મળી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
વાપીથી દારૂ રાજકોટમાં ઉતરે તે પહેલાં કોઠારિયા રોડ પરથી પકડાઈ ગયો
4 દિવસ પહેલા
ગોકુલધામ ક્વાર્ટરમાં ટાંકામાં ડૂબી જતાં ૬ વર્ષની બાળકીનું મોત
4 દિવસ પહેલા
ઉમદા કાર્ય: સુલતાનપુરના વ્યાજખોર પાસેથી રૂરલ પોલીસે ૨૪ વાહન, બે દસ્તાવેજ, ૨૩ ચેક પરત અપાવ્યા
4 દિવસ પહેલા
રાજકોટમાં યોજાનારા બાગેશ્વર બાબાના નામે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર સામે ઉઠ્યો વિરોધ !!
4 દિવસ પહેલા
Categories

નેશનલ

3036 Posts

Related Posts

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય કેટલું પૂરું થયું, જુઓ
ગુજરાત
2 વર્ષ પહેલા
9/11 હુમલાના માસ્ટર માઈન્ડ ત્રણ આતંકીઓની મોતની સજા યથાવત : અમેરિકી સરકારે સમજૂતી અરજી ફગાવી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ટીઆરપી અગ્નિકાંડ: મનપાના પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર, પૂર્વ ATPO ગૌતમ જોષી, રાજેશ મકવાણા અને જમીન માલિક અશોકસિંહ જાડેજાએ મૂકેલી જામીન અરજી પર અદાલત ૩૦મી સપ્ટેમ્બરે ફેંસલો સંભળાવશે
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર : મહાદેવના દર્શન કરવા ભાવિકો ઉમટ્યા,’હર હર મહાદેવ’ના નાદથી મંદિરો ગુંજ્યાં
ગુજરાત
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર