Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

ગુજરાત બોર્ડ દ્વારા એક સાથે ત્રણ પરિણામ જાહેર : મોરબી જિલ્લાએ મેદાન માર્યું, વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ક્રમે

Mon, May 5 2025


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક સાથે ત્રણ ત્રણ પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. આજે એટલે કે સોમવારે સવારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, ધોરણ 12  સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સવારે 10.30 કલાકે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

ધો.12 સાયન્સ,સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સાયન્સનું 83.51 %, સામાન્ય પ્રવાહનું 93.7 ટકા રિઝલ્ટ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં કુલ 4,23,909 અને વિજ્ઞાન પ્રવાહમાં 1,11,384 વિદ્યાર્થીઓની મહેનતનું પરિણામ આજરોજ મળ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લો સૌથી મોખરે છે તો સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું આવ્યું છે. શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb. org સવારે 10.30 કલાકે પરિણામ મુકાશે આ ઉપરાંત વિદ્યાર્થીઓ તેના whatsapp નંબર પર પોતાનું રીઝલ્ટ મેળવી શકશે. જેમાં વિદ્યાર્થીઓએ 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલવાનો રહેશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર,એસ આર શાળાઓને મોકલવા અંગેની જાણ હવે પછી કરવામાં આવશે. ગયા વખતે નવ મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.

પરિણામની હાઇલાઇટ

  • ધો.12 વિજ્ઞાનપ્રવાહમાં 1,10395 વિદ્યાર્થીઓમાંથી 83,987 છાત્રો ઉત્તીર્ણ થયા છે.
  • ધો.12 વિજ્ઞાનપ્રવાહમાં સૌથી વધુ પરિણામ 96.60% સાથે ગોંડલ કેન્દ્ર મોખરે છે.
  • ધો.12 વિજ્ઞાનપ્રવાહનું દાહોદનું સૌથી ઓછું 54.48% પરિણામ આવ્યું છે.
  • ધો.12 વિજ્ઞાનપ્રવાહમાં રાજ્યમાં મોરબી જિલ્લાએ 92.91 ટકા મેદાન માર્યું છે.
  • ધો.12 વિજ્ઞાનપ્રવાહમાં દાહોદ જિલ્લાનું સૌથી ઓછું 59.15% પરિણામ આવ્યું છે.

‘A’ ગ્રૂપનું 91.90%

‘B’ ગ્રૂપનું 78.74%

‘AB’ ગ્રૂપનું 73.68%

રાજકોટનું કુલ 92.59% પરિણામ

ધો.12 સામાન્ય પ્રવાહમાં છેલ્લા 10 વર્ષનું સૌથી ઊંચું પરિણામ
કોરાના વર્ષને બાદ કરતાં વર્ષ 2025નું ઝળહળતું 93.07% રિઝલ્ટ

  • રાજકોટ જિલ્લાનું 93.66%
  • રાજકોટ શહેર ઇસ્ટનું 93.84%,વેસ્ટનું 93.89%
  • સૌથી વધુ 97.20% સાથે બનાસકાંઠા મોખરે,સૌથી ઓછું 87.77% વડોદરા જિલ્લાનું પરિણામ
  • કુલ 3,62,506 માંથી 3,37,387 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા


પરિણામ જોવા માટે ફોલો કરો આ સ્ટેપ

* સૌથી પહેલાં GSEBની ઓફિશિયલ વેબસાઈટ www.gseb.org પર જાવ.

* હોમપેજ પર HSC Result 2025 લખેલું દેખાશે તે લિંક પર ક્લિક કરો.

* તમારો સીટ નંબર એન્ટર કરો. તમારા એડમિટ કાર્ડ પર જે રીતે સીટ નંબર લખ્યો હોય તે એન્ટર કરો.

* ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો.

Share Article

Other Articles

Previous

કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની વરસાદની આગાહી : સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો, ખેડૂતોમાં ચિંતા

Next

ભારતે પાકિસ્તાન પર કરી વોટર સ્ટ્રાઈક : બગલિહાર ડેમ બંધ કરી રોક્યું ચિનાબ નદીનું પાણી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
18 કલાક પહેલા
રાજકોટગુજરાતનુંસૌથી `ગરમ’શહેર
18 કલાક પહેલા
નવી મુંબઈ-રાજકોટ ઈન્ડિગો ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, પેસેન્જર્સનું હલ્લાબોલ
18 કલાક પહેલા
ટિકિટ કપાતા કોંગ્રેસમાં ભડકો: પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિતના કાર્યકરોના રાજીનામા
18 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

રાજકોટમાં અશાંતધારાની પેન્ડિંગ અરજીઓ મુદ્દે કલેક્ટરને રજૂઆત: નવા નોટિફિકેશનથી વિવાદ,અનેક સર્વે નંબર ગાયબ રહેતા કરોડોના વ્યવહારો અટવાયા
ગુજરાત
2 મહિના પહેલા
પોક અંગે કેન્દ્રીય મંત્રી નિશિથે શું કહ્યું ? જુઓ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
અમેરિકા સામે શેનો ખતરો તોળાઈ રહ્યો છે ? ભારત પર શું અસર થઈ શકે ?
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
હવે ચાઈનીઝ દોરીથી કોઈનું મોત થઈ જાય તો હત્યાનો ગુનો દાખલ થશે, મુખ્યમંત્રી યોગીનો કડક નિર્દેશ
બ્રેકિંગ ન્યૂઝ
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર