Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

ચંદ્રયાન-3 પહોંચ્યું ચંદ્રની સૌથી નજીક, હવે માત્ર 25 KM જ દૂર

Sun, August 20 2023

​​​​​​ચંદ્રયાન-3નું બીજું અને ફાઈનલ ડિબૂસ્ટિંગ ઓપરેશન ગઈકાલે રાતે 1.50 વાગ્યે પૂર્ણ થયું હતું. આ ઓપરેશન પછી, ચંદ્રથી લેન્ડરનું લઘુતમ અંતર 25 કિમી અને મહત્તમ અંતર 134 કિમી છે. ડિબૂસ્ટિંગમાં, અવકાશયાનની ગતિ ધીમી થઈ જાય છે.

ઈસરોએ X (ટ્વિટર પર) પોસ્ટમાં જણાવ્યું કે હવે લેન્ડરની આંતરિક તપાસ થશે અને તે ઉતરાણ સ્થળ પર સૂર્યોદય થાય ત્યાં સુધી રાહ જોશે. 23 ઓગસ્ટે સાંજે 5:45 કલાકે લેન્ડરને સૌથી ઓછા અંતર એટલે કે 25 કિમીની ઊંચાઈથી સોફ્ટ લેન્ડ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

પ્રજ્ઞાન રોવર ચંદ્ર પર અશોક સ્તંભની છાપ છોડશે

ચંદ્રયાન-1 અને ચંદ્રયાન-2 મિશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર એમ. અન્નાદુરાઈના જણાવ્યા અનુસાર, 23 ઓગસ્ટની સાંજે ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગની છેલ્લી 15-20 મિનિટ સૌથી ગંભીર છે. ત્યારબાદ લેન્ડરને 25 કિમીની ઊંચાઈથી ચંદ્રની સપાટી પર પહોંચવામાં 15થી 20 મિનિટનો સમય લાગશે.

આ પછી, છ પૈડાવાળું પ્રજ્ઞાન રોવર રેમ્પ દ્વારા વિક્રમ લેન્ડરથી બહાર આવશે અને ઇસરો તરફથી કમાન્ડ મળતાં જ ચંદ્રની સપાટી પર આગળ વધશે. આ દરમિયાન, ભારતના રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભ અને ISROનો લોગો તેનાં પૈડાં દ્વારા ચંદ્રની ધરતી પર પોતાની છાપ છોડશે.

લેન્ડરે ચંદ્રની તસવીરો લીધી હતી

અગાઉ SROએ 17 ઓગસ્ટે ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યૂલને લેન્ડર અને રોવરથી અલગ કરી દીધું હતું. અલગ થયા પછી લેન્ડર મોડ્યૂલે પ્રોપલ્શન મોડ્યૂલને કહ્યું – ‘થેક્સ ફોર ધ રાઈડ મેટ’.આ દરમિયાન લેન્ડર પર લગાવેલા કેમેરાએ પ્રોપલ્શન મોડ્યૂલના ફોટો સાથે ચંદ્રની તસવીરો લીધી હતી.

Share Article

Other Articles

Previous

અમેરિકામાં 46.3 કરોડ ડોલરનું મેડિકલ કૌભાંડઃ ભારતીય મૂળના મિનલ પટેલને 27 વર્ષની જેલ

Next

યુવાનો માટે આનંદના સમાચાર, 3077 તલાટીની કરાશે ભરતી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
સ્કીન કેન્સરને પાછું આવતું રોકવામાં Moderna અને Merck ની mRNA વેક્સિન ટ્રાયલમાં સફળ
56 મિનિટutes પહેલા
પ્રથમવાર સમગ્ર રાજ્યમાં ‘સંસ્કૃત સપ્તાહ’ની ભવ્ય ઉજવણી કરાશે
1 કલાક પહેલા
વૈવાહિક વિવાદમાં DNA ટેસ્ટ કરાવવો ખોટો નથી: સુપ્રીમ કોર્ટ
1 કલાક પહેલા
ગુજરાતના MSME માટે ખુલશે વૈશ્વિક બજાર: MSME અને નાના કારીગરો માટે વૈશ્વિક તકોનો રોડમેપ તૈયાર
3 કલાક પહેલા
Categories

નેશનલ

3482 Posts

Related Posts

છત્તીસગઢમાં પોલીસને મળી મોટી સફળતા : 8 લાખ રૂપિયાનું ઇનામ ધરાવતી મહિલા નકસલી સહયોગી સાથે ઝડપાઈ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સ્ટારબક્સ અને મેકડોનાલ્ડસ કરતા પણ મોટી ફૂડ ચેઈન બ્રાન્ડ: ચાઈનાની ‘મિક્સ્યુ’ !!
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
નવા કપડાં લેવા પૈસાની જરૂરિયાત પડતાં રીઢા ગુનેગાર ‘નકલી પોલીસ’ બન્યા 
ક્રાઇમ
2 વર્ષ પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોનો દિવસ અત્યંત શુભ, સ્વાસ્થ્ય સારુ રહેશે ; અણધાર્યા લાભ થવાની શકયતા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર