Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

‘પતિને છોડી દો નહીંતર એસિડ પી જઈશ’ કહી પત્નીએ પોલીસ સ્ટેશનમાં જ બ્લેડથી ચેકા માર્યા

Sat, April 12 2025

રાજકોટની ભાગોળે લાઈટ હાઉસ 13  માળિયા ક્વાર્ટર પાસે જાહેર રસ્તા ઉપર પતિ-પત્ની ઝઘડો કરી રહ્યા હોય એક વ્યક્તિએ ઝઘડો નહીં કરવાનું કહેતાં જ પતિ-પત્નીએ તેમનો ઝઘડો મુકી એ વ્યક્તિનો ઉધડો લેવાનું શરૂ કરી દઈને છરી બતાવતાં મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. કંટ્રોલરૂમ તરફથી જાણ થતાં દોડી ગયેલી પોલીસે છરી બતાવનાર શખસની અટકાયત કરી પોલીસ મથકે લઈ જતાં ત્યાં દોડી આવેલી પત્નીએ ‘મારા પતિને છોડી દો નહીંતર એસિડ પીને આત્મહત્યા કરી લઈશ’ તેમ કહીને મથકમાં જ હાથ પર બ્લેડના છરકાં મારી દેતાં પોલીસે પતિ-પત્ની બન્ને સામે ફરજ રૂકાવટનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે આણંદપર બાગી ખાતે ખેતીવાડી કરતાં ધર્મેશ કરમસિંહભાઈ ગમારાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે સવારે દસેક વાગ્યે તે ખેતરે જઈ રહ્યો હતો ત્યારે લાઈટ હાઉસ 13 માળિયા ક્વાર્ટર પાસે પતિ-પત્ની ઝઘડો કરી રહ્યા હતા.

આ ઝઘડો નહીં કરવાનું કહેતાં પતિએ તમે તમારું કામ કરો, આ અમારા પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો છે કહીને ધર્મેશને * છરી બતાવી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ધર્મેશે પોલીસ કંટ્રોલરૂમને ફોન તુરંત કરતાં પીસીઆર આવી પહોંચી હતી. આ પછી જાણવા મળ્યું કે છરી બતાવી તે શખ્સનું નામ રાધે પંકજભાઈ પરમાર અને તેની પત્નીનું નામ માલા પરમાર હતું.

રાધેને પોલીસ લઈ જઈ રહી હતી ત્યારે તેની પત્નીએ ધર્મેશને કહ્યું હતું કે તમે કેમ પોલીસને જાણ કરી, હવે તું ફરિયાદ કરીને બહાર નીકળ એટલે તને પતાવી દેવો છે.

આ વેળાએ પોલીસે શાંતિ રાખવાનું કહેતાં માલા ઉશ્કેરાઈ ગઈ હતી અને પોલીસને જેમ ફાવે તેમ બોલવા લાગી હતી. આ વેળાએ પીઆઈ આવી જતાં તેણે માલાને સમજાવી હતી પરંતુ માલાએ પોતે મરી જશે અને બધાને જેલમાં પૂરાવી દેશે તેવું કહી પોતાની જાતે બ્લેડથી છરકાં મારી એસિડ પી જવાનો પ્રયત્ન કરતાં પોલીસે એસિડની બોટલ ઝૂંટવી લઈ તાત્કાલિક માલાને સારવાર માટે હોસ્પિટલે ખસેડી હતી.

Share Article

Other Articles

Previous

તારી પત્ની પરપુરુષ સાથે વાત કરે છેઃ ‘શુભચિંતકે’ પતિને છંછેડ્યો અને પછી…વાંચો સમગ્ર ઘટના

Next

ભેજાબાજ ટેક્સચોરને પકડી પાડશે AI ! મોટા કૌભાંડ પકડી પાડવામાં IT-GST આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ લેશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
હિમાચલ પ્રદેશ અને આસામમાં વરસાદ-પૂરથી હાહાકાર, 200થી વધુના મોત અને કરોડોનું નુકસાન
3 કલાક પહેલા
UPI પેમેન્ટને લઈ પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (PCI) નો ખુલાસો!!!
3 કલાક પહેલા
NEET-UG પેપર લીક કાંડ: NTAનાં જ ત્રણ મોટા માથાં વિલન, સીબીઆઈનો મોટો ધડાકો
4 કલાક પહેલા
વિદેશી ફંડ ઉપર લગામ મુકવાનો વધુ એક પ્રયાસ
4 કલાક પહેલા
Categories

નેશનલ

3414 Posts

Related Posts

લોકસભાની ચાલુ કાર્યવાહીએ એક શખસ ઉપરથી કુદયો.. અને પછી શું થયું..જુઓ
ટ્રેન્ડિંગ
3 વર્ષ પહેલા
જસદણથી મુંબઈ જતા દંપતીને અકસ્માત,પત્નીનું મોત
રાજકોટ
3 વર્ષ પહેલા
મોદીના શપથગ્રહણની તારીખ બદલાઈ, હવે ક્યારે લેશે શપથ ? વાંચો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
સરકારનાં નવા નિયમથી રાજકોટનાં 455 ટ્યુશન કલાસીસનાં શિક્ષકો ‘બેરોજગાર’ થશે! કલેકટરનાં માધ્યમથી સરકારને રજુઆત
ગુજરાત
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર