Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

બૂટલેગરો બેખૌફ ?? એક ટ્રક દારૂ પકડાયાના પાંચમાં દિવસે બીજો 66.57 લાખનો દારૂ મંગાવ્યો

Wed, March 26 2025

સૌરાષ્ટ્રમાં દ્વારકા પંથકના બૂટલેગર્સ ૧૦૦ ક લાકના કે હાલ રાજ્યભરમાં પોલીસના ચાલી રહેલા અસામાજિક તત્વો પરના એક્શન વચ્ચે પણ બેખૌફ હોય તેમ પાંચ દિવસ પહેલાં જ દેવભૂમિ દ્વારકા પંથકના બૂટલેગરે મંગાવેલો ૪૪.૧૯ લાખનો દારૂનો જથ્થો એસએમસીએ પકડી પાડયાના પાંચ દિવસ બાદ ફરી દ્વારકા પંથકના જ બૂટલેગરે મંગાવેલો ૬૬.૫૭ લાખના દારૂ ભરેલો ટ્રક સૌરાષ્ટ્રમાં પ્રવેશે કે મુળ સ્થળે પહોંચે એ પૂર્વે જ ગોધરા પાસેથી ઝડપી લીધો છે.

રાજસ્થાન તરફથી વિદેશી દારૂ ભરેલો ટ્રક આવી રહ્યાની માહિતીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કે.ટી. કામરિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.વી. પટેલ અને ટીમે ગોધરા હાઈ-વે પર વોચ ગોઠવી હતી. ટોરસ (મોટો ટ્રક)ને અટકાવી તલાશી લીધી હતી. ઉપરના ભાગે સોયાબીન ભરેલા કોથળાઓ વચ્ચે દારૂનો દારૂના જથ્થો સંતાડીને લઈ જવાતો હતો. ટ્રકમાંથી ૬૬,૫૭,૭૪૦ની કિંમતની ૧૬,૭૩૦ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.

વિદેશી દારૂનો જથ્થો હાથ લાગતા ટ્રકચાલક પોરબંદરના રાણાવાવના રાજુ ઉર્ફે દેવો ખીમાભાઈ મોરીને ઝડપી લીધો હતો. ૩૭૫ સોયાબીનની બેગ, ૩૦ લાખનો ટ્રક, ૬૬.૫૭

લાખનો દારૂ, મે બોમાઈલ ફોન, રોકડ મળી ૯૭,૦૯૨૫૦નો મુદ્દામાલ કબજે લેવાયો હતો. ટ્રકચાલકની પૂછતાછમાં દારૂનો જથ્થો દેવભૂમિ દ્વારકાના ભાણવડના પસ્તર ગામના બૂટલેગર રાજુ અમરાભાઈ કોડિયાતરે મંગાવ્યો હતો. બૂટલેગર રાજુ તેમજ ટ્રકમાલિક પોરબંદરના ઓડદરના ભાવેશ મેરામણ કોડિયાતર તથા રાજસ્થાનથી લાખોનો દારૂનો સપ્લાય કરનાર સામે એસએમસીએ ગોધરા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

એસએમસીએ જ પાંચ દિવસ પહેલાં ગત તા.૧૯ની રાત્રીએ રાજકોટ જિલ્લાના જામકંડોરણાના રાજપરા ગામે વાડીમાંથી કટિંગ થાય તે પૂર્વે જ ૪૪.૧૯ લાખનો વિદેશી દારૂ સાથે ટૂંક પકડી પાડયો હતો જેમાં પણ દેવભૂમિ દ્વારકાના રાણપર ગામના બૂટલેગર અરજણ આલા કોડિયાતર તથા જામનગરના શખસોએ મળી જથ્થો મંગાવ્યો હોવાનું ખૂલ્યું હતું. લાખોનો દારૂ પકડાયા બાદ પણ દ્વારકા પંથકના જ અન્ય બૂટલેગરે જ મોટો જથ્થો મંગાવતા સ્થાનિક પોલીસનો ડર નહીં હોય અથવા તો ગોઠવાઈ જશે તેવું હશે ? જો કે આ વખતે । પણ એસએમસી જ ફરી સફળ રહી હતી. છ દિવસમાં જ દ્વારકાના કોડિયાતર બંધુનો ૧.૧૮ કરોડનો દારૂ એસએમસીને હાથ લાગ્યો છે.

Share Article

Other Articles

Previous

સરકારનું ડેમેજ કંટ્રોલ : કલાકારોને વિધાનસભાની કાર્યવાહી નિહાળવા આમંત્રણ, હિતુ કનોડિયાને સોંપી જવાબદારી

Next

લોકસભામાં ફાઇનાન્સ બિલ 2025 પાસ : વધુ એક ટેક્સમાંથી નાગરિકોને મુક્તિ, જાણો શું થશે ફાયદો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
11 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
12 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
12 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
13 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

દિલ્હી સરકારના મંત્ર કૈલાશ ગેહલોતનું રાજીનામુ, આમ આદમી પાર્ટીનું સભ્યપદ પણ છોડ્યુ : ભાજપના દબાણમાં રાજીનામુ આપ્યુ હોવાનો આપનો આરોપ
Breaking
7 મહિના પહેલા
વડાપ્રધાન મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે : સાંજે જામનગરમાં આગમન અને રાત્રી રોકાણ
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
લગ્નમાં શરૂ થયો અનોખો ટ્રેંડ, શેરવાનીના ખર્ચે હનીમૂન
રાજકોટ
2 વર્ષ પહેલા
ચાર કલાક સુધી મનપા કચેરી ગજવતાં ૫૦૦ સફાઈ કામદારો
રાજકોટ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર