Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

લાંચ માંગવામાં મહિલા કર્મચારી પણ પાછળ નહીં !! જમીનનો દાખલો આપવા 2 હજારની લાંચ માંગતા મહિલા તલાટી રંગે હાથ ઝડપાયા

Fri, March 21 2025


 
દરેક ક્ષેત્રમાં આજે મહિલાઓ આગળ છે લાંચ લેવામાં કેમ નહીં !! રાજ્યમાં અવારનવાર લાંચીયા અધિકારીઓ ઝડપાતા હોય છે. પ્રસાદી ધરો તો જ સરકારી કામગીરી થાય આ વાત તો હવે સાવ સામાન્ય થતી જાય છે. પુરુષ કર્મચારી તો અવાર-નવાર લાંચ માંગતા ઝડપાઇ જ છે ત્યારે આજે મહિલા કર્મચારી પણ લાંચ માંગતા એસીબીના છટકામાં સપડાઈ ગયા હતા. ગ્રામ પંચાયતનો દાખલો-ઠરાવ આપવા માટે 2000ની લાંચ માંગી હતી ત્યારે એસીબીએ મહિલા તલાટીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર આ ઘટના કચ્છ જિલ્લાના નખત્રાણાના દેશલપર (ગુતલી) ગામની છે જ્યાં મહિલા તલાટીને લાંચ લેતા એસીબી દ્વારા રંગે હાથ પકડી પાડવામાં આવ્યા છે. ફરીયાદીને દેશલપર (ગુતલી) ગામના સર્વે નંબર-૬૦૭ પૈકિ સરકાર હસ્તક છે તેમા નવુ રેસ્ટોરન્ટ બનાવવા માટે સરકારના જમીન હોટેલ ઉદ્યોગ હેતુ માટે ૫૨૫.૦૦ ચોરસ મીટર સરકારી પડતર જમીનની માંગણી કરી હતી. જમીન ગૈાચરની નથી તે અંગેનો ગ્રામ પંચાયતનો દાખલો અને ગ્રામ પંચાયતનો ઠરાવ આપવાના અવેજપેટે ફરીયાદી પાસેથી તેના મોબાઇલ ફોનમાં મેસેજથી રૂા.૨,૦૦૦/-  ની લાંચની માંગણી કરી હતી.

આ ગેરકાયદેસર લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન મહિલા તલાટીએ પોતાની ફરજના સ્થળે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.૨,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની રકમ, સ્વીકારી પોતાના રાજયસેવક તરીકેના હોદાનો દુરપયોગ કરી, ગુનાહીત ગેરવર્તણુંક આચરી સ્થળ ઉપરથી પકડાઇ જતાં એસીબીએ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Share Article

Other Articles

Previous

રાજકોટ : રેલવ સ્ટેશન ખાતેથી 198.9 ગ્રામ MD ડ્રગ્સના જથ્થા સાથે મહિલા અને સગીર ઝડપાયા

Next

હાઇકોર્ટના જજના બંગલામાં આગ લાગતાં મળ્યો નોટોનો ભંડાર, જાણો તમે ઘરે કેટલી રોકડ રાખી શકો?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
1 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
2 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
3 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

શેરબજારમાં તેજીનો પવન : સેન્સેક્સ 575 અને નિફટી 175 પોઇન્ટ અપ :બેન્કિંગ શેરોમાં લેવાલી
Breaking
1 વર્ષ પહેલા
રાજકોટના પાંચ યુવાનો હજુ પણ કેદારનાથમાં ફસાયેલા 
રાજકોટ
10 મહિના પહેલા
ડોનાલ્ડ ટ્રમ્પને ગોળી લાગી જ નથી તો કાન પર અને ચહેરાની ડાબી બાજુ બ્લડ કેવી રીતે આવ્યું, અનેક સવાલો ઉઠ્યા, ટ્રમ્પને કાચના ટુકડા લાગ્યા હોવાનો પણ આવ્યો અહેવાલ
Breaking
11 મહિના પહેલા
બિહારમાં કેવી બની હિચકારી ઘટના ? યુવતી સાથે શું થયું ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર