આજનું રાશિફળ 16 માર્ચ : આજે આ રાશિના જાતકોને આર્થિક બાબતો કરશે હેરાન, ઉચ્ચ અધિકારીઓ સાથેના સબંધ બગડશે
આજની રાશી : કન્યા
મેષ (અ,લ,ઇ)
ઉચ્ચ અધિકારીઓ સાથેના સબંધો બગડી શકે છે. ધનની હાની થઇ શકે છે. આજનો દિવસ સામાન્ય રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
આજે પારિવારિક સુખની પ્રાપ્તી થશે. નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. દિવસ તાજગી ભર્યો રહેશે.
મીથુન (ક,છ,ઘ)
આજે યુવાનોને મહેનતનું પૂરતું પરિણામ મળશે. ભવિષ્ય માટે યોજના બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.
કર્ક (ડ,હ)
નકામી બાબતોમાં સમય વધું વ્યર્થ થઇ શકે છે. આર્થિક બાબતો હેરાન કરી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું.
સિંહ (મ,ટ)
કામના સ્થળે મહત્વના નિર્ણયો લઈ શકો છો આજે આર્થિક લાભ થઇ શકે છે સ્વાસ્થ્ય સારુ રહેશે
કન્યા ( પ,ઠ,ણ)
આજે નવી ચીજ-વસ્તુઓની ખરીદી કરી શકો છો. અનુભવી લોકોનું માર્ગદર્શન મળશે. દિવસ શુભ રહેશે.
તુલા (ર,ત)
આવક માટે નવો સ્ત્રોત ઉભો કરી શકો છો. આજે સારા સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
વૃશ્ચિક (ન,ય)
કામમાં મહેનતનું પૂરતું પરિણામ મળશે. નજીકની મુસાફરી થઇ શકે છે. આજેનો દિવસ શુભ રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
પરિવારમાં મનોરંજનનું વાતાવરણ રહેશે. આજે કામમાં ખુબજ હળવાશ રહેશે. દિવસ શુભ રહેશે.
મકર ( ખ,જ)
આજે સકારાત્મક ઉર્જાનો અનુભવ થશે ધનલાભ થવાની શક્યતા રહેશે દિવસ ખુબજ સારો રહેશે
કુંભ (ગ,સ,શ,ષ)
કામમાં મહેનત વધું રહી શકે છે. ચિંતાઓ તથા તણાવમાં થોડો વધારો થઇ શકે છે. આજનો દિવસ સામાન્ય રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
આજે ધાર્મિક પુસ્તકો વાંચવામાં રસ વધુ રહેશે. ધનનું રોકાણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.