રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ટૂંક સમયમાં સમર શેડયુઅલ જાહેર થશે
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ટૂંક સમયમાં સમર શેડયુઅલ જાહેર થશે:ઈન્ડિગોની કોલકત્તા ફલાઇટ શરૂ થશે,રાજકોટ-પુના-કોલકત્તાનો રૂટ:એરઇન્ડિયાની મુંબઈની સવારની 8.55ની ફલાઈટ હવેથી 15 મિનિટ વહેલી ઉડાન ભરશે