ચેમ્પિયન્સ ટ્રોફીનું ‘સરતાજ’ બન્યું ભારત: ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે શાનદાર જીત
ચેમ્પિયન્સ ટ્રોફીનું ‘સરતાજ’ બન્યું ભારત: ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે શાનદાર જીત
બોલિંગમાં વરુણ-કુલદીપ તો બેટિંગમાં કેપ્ટન રોહિત શર્મા (76 રન)ની કમાલ: શ્રેયસ, અક્ષર, ગીલનું પણ યોગદાન: 252 રનનો લક્ષ્યાંક ભારતે 4 વિકેટે કર્યો હાંસલ: ટી-20 વર્લ્ડકપ બાદ બીજી આઈસીસી ટ્રોફી ઉપર ભારતનો કબજો