Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ : પતિ-પત્ની વચ્ચે ચાલતી તકરારમાં ફેમેલી કોર્ટે મધ્યસ્થી બની કરાવ્યું સુખદ સમાધાન 

Sat, March 8 2025

રાજકોટમાં રહેતા ગર્વમેન્ટ કોન્ટ્રાકટર હરેશ ચોવટિયા અને તેમની પત્ની વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી તકરાર ચાલતી હોય જેમાં ગઇકાલે યોજાયેલ લોક અદાલતમાં કોર્ટે મધ્યસ્થી બનીને સુખદ સમાધાન કરાવ્યું હતું. 

કોઈની હાર નહી કોઈની જીત નહીં. સમાધાન જેવી બીજી કોઈ રીત નહી તે કહેવત મુજબ રાજકોટના સરકારી કોન્ટ્રાકટર હરેશભાઈ ચોવટીયા (ઉ.વ.૪૨) તેમની પત્ની સ્વેતાબેન ચોવટીયા (ઉ.વ. ૪૦) વચ્ચે તકરાર થયેલી આ તકરારો એટલી હદે આગળ વધી ગયેલ કે બન્ને પતિ-પત્ની વચ્ચે છુટા છેડાની અરજી થયેલી. લગ્ન જીવનથી થયેલ સંતાન હાલ ૧૪ વર્ષના હોય અને જે કોલેજમાં અભ્યાસ કરે છે તેનો કબજો મળવા માટે પણ ગાર્ડીયન એન્ડ વોડઝ એકટ હેઠળ અરજીઓ થયેલી હતી. આ દરમ્યાન પોલીસ અરજીઓ પણ થયેલી. અને સ્વેતાબેન તેના પતિ હરેશભાઈ ચોવટીયા સામે ભરણપોષણની અરજી પણ કરેલી હતી. વર્ષ ૨૦૨૨ થી આ તકરારો ચાલતી હતી.કાયદામાં નવા પ્રસ્થાપીત થયેલ સીધ્ધાંત પ્રમાણે જયારે કૌટુંબીક તકરારો ઉપસ્થીત થયેલ હોય ત્યારે અદાલતોએ પક્ષકારો વચ્ચે સમાધાન થાય તે માટેના પ્રયત્નો કરાવવાના હોય છે.તે માટે અદાલતોમાં મીડીએશન સેન્ટર ચાલે છે. 

લોક-અદાલતોમાં પક્ષકારો વચ્ચે તકરારનું સુખદ નિરાકરણ થાય તે માટે પક્ષકારોના વકીલો તેમજ જજો દ્વારા તેમજ મીડીએટર દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે. આવા પ્રકારની અભિગમ વાળી લોક-અદાલત આજરોજ ફેમેલી કોર્ટ મુકામે પણ યોજવામાં આવેલ. જે લોક-અદાલતમાં આ બન્ને પતિ-પત્નીનું કાઉન્સીલીંગ પક્ષકારોના એડવોકેટ અર્જુન પટેલ, આર.કે.પટેલ, હેતલબેન રાજદેવ દ્વારા કરવામાં આવેલુ તેમજ હાજર રહેલ ફેમેલી કોર્ટના જજ બી.એસ.પરમાર, જી.ડી. યાદવ અને હિના .એન. દેસાઈ દ્વારા કાઉન્સીલીંગ કરવામાં આવેલુ. અને સમજાવટ ના અંતે પક્ષકારોનુ લગ્ન જીવન પુનઃ ધબકતુ થયેલુ છે. પરીવારમાં ફરીથી ખુશીઓનુ વાતાવરણ મહેકેલ છે. 

Share Article

Other Articles

Previous

રાજકોટ : દસ્તાવેજ ન કરાવનાર 19 લોકોની આવાસ ફાળવણી રદ્દ, 15ના ફ્લેટનો કબજો લેવા નોટિસ ફટકારતું `રૂડા’

Next

રાજકોટ : લોક અદાલતમાં 85521 કેસનો નિકાલ થયો..!!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
Union Budget 2026-27: શિક્ષણ ક્ષેત્રે મોટી ઘોષણા: ફાર્મા શિક્ષણ માટે 3 નવા રાષ્ટ્રીય સંસ્થાન સ્થાપવાની મહત્વની જાહેરાત
6 કલાક પહેલા
ભારતને AI અને ITનું વૈશ્વિક હબ બનાવવાનો મોટો પ્રયાસ: ડેટા સેન્ટર માટે 2047 સુધી ટેક્સ હોલિડેની જાહેરાત, વિદેશી ક્લાઉડ કંપનીઓને આકર્ષવા મોટું પગલું
6 કલાક પહેલા
સુરતના પ્રખ્યાત બિલ્ડરે રિવોલ્વરમાંથી ગોળી ધરબી કર્યો આપઘાતનો પ્રયાસ: પરિવારમાં ગમગીની, 4 દિવસ બાદ હતા લાડકવાયીના લગ્ન
7 કલાક પહેલા
વિદેશ અભ્યાસ કરતાં અનેક સ્ટુડન્ટને નાણામંત્રીએ આપી રાહત: TCS 5% થી ઘટાડીને 2% કરવામાં આવ્યો, વિદેશી પ્રવાસ પેકેજોમાં પણ રાહત
7 કલાક પહેલા
Categories

નેશનલ

2844 Posts

Related Posts

ઈશા ફાઉન્ડેશન સામે થયેલા કેસની કાર્યવાહી સુપ્રીમ કોર્ટે બંધ કરી દીધી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
વસંત પંચમી પર મહાકુંભમાં લાખો શ્રદ્ધાળુઓનું અમૃત સ્નાન : સખત બંદોબસ્ત
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
આજે પાકિસ્તાન સામે મેચ પહેલાં ભારતની ચિંતામાં વધારો : રોહિત શર્મા ફરી ઈજાગ્રસ્ત
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
નબળી કામગીરી અને HOD મિટિંગમાં બબાલની ચર્ચાઓ વચ્ચે પીજીવીસીએલના પ્રોક્યુરમેન્ટ અધિક્ષક ઈજનેર સસ્પેન્ડ
રાજકોટ
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર