ચેમ્પિયન્સ ટ્રોફીના બીજા સેમિફાઈનલમાં આફ્રિકા સામે ન્યુઝીલેન્ડે ઝૂડ્યા 362 રન
ચેમ્પિયન્સ ટ્રોફીના બીજા સેમિફાઈનલમાં આફ્રિકા સામે ન્યુઝીલેન્ડે ઝૂડ્યા 362 રન: રચિન રવીન્દ્ર-કેન વિલિયમસનની સદી: મીચેલ-ફિલિપ્સે બનાવ્યા 49-49 રન: ન્યુઝીલેન્ડે ચેમ્પિયન્સ ટ્રોફીનો સૌથી મોટો સ્કોર કર્યો