Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
બિઝનેસ

શેરબજારની મંદીને કારણે પ્રાઇમરી માર્કેટમાં શૂન્યવકાશ : આઈ.પી.ઓની સંખ્યામાં ધરખમ ઘટાડો

Wed, March 5 2025

શેર બજારની મંદીની અસર પ્રાઇમરી માર્કેટ પર પણ જોવા મળી છે.ખુબ જ ઘેરી અસર જોવા મળી છે. આઈ.પી.ઓ ની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે. પ્રાઇમરી માર્કેટમાં શૂન્યવકાશ સર્જાયો છે.એક ધબકે દસ-દસ આઇ.પી.ઓ ના સબસ્ક્રીપ્સન ચાલુ હોય તેવા દિવસો હતા પરંતુ આજે એક પણ આઇ.પી.ઓ સબસ્ક્રીપ્સન માટે ખુલ્લા ન હોય તેવા દિવસો જોવા મળી રહ્યા છે.

મેઈન બોર્ડના આઇ.પી.ઓ તો ન આવે તે સમજ્યા પરંતુ એસ.એમ.ઇ આઈ.પી.ઓ પણ આવતા બંધ થવા લાગ્યા છે. પ્રમોટરો માં ડરનો માહોલ છે. આઇ.પી.ઓ ભરાશે કે નહીં તેવી બીક છે. રોકાણકારોને જે ડર છે, બીક છે કે રૂપિયા ડૂબશે તો નહીં ને. તેમ પ્રમોટરો ને પણ ડર છે કે અમારો આઇ.પી.ઓ પૂરો છલકાશે કે નહીં. આઇ.પી.ઓ ભરાઈ નહીં તો સ્થિતિ વધારે ખરાબ થાય. તેના કરતાં થોડો સમય રાહ જોવાનું પ્રમોટર પસંદ કરી રહ્યા છે. અમુક પ્રમોટરો એ તો ડી.આર.એચ.પી પણ કેન્સલ કરાવી આઇ.પી.ઓ પોસ્ટ પોન્ડ કરાવી લીધો છે.

વર્ષ 2024 માં મેઈન બોર્ડના કુલ 92 આઇ.પી.ઓ આવેલા હતા જેની કુલ વેલ્યુ 1,79,000 કરોડ હતી .જ્યારે એસ.એમ. ઇ ના 239 આઈ.પી.ઓ આવેલા જેની કુલ વેલ્યુ. 9,450 કરોડ હતી.

ગત સાલ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં એટલે કે 2024 માં આશરે 16 આઇ.પી.ઓ આવેલા જેની ટોટલ વેલ્યુ 10,700 કરોડ હતી અને એસ એમ ઈ ના કુલ 34 આઇ.પી.ઓ આવેલા જેની કુલ વેલ્યુ 1202 કરોડ હતી,જ્યારે 2025 જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં આશરે મેઈન બોર્ડના કુલ 9 આઇ.પી.ઓ આવ્યા છે જેની કુલ વેલ્યુ 16,800 હતી જ્યારે એસ.એમ. ઇ આઈ.પી.ઓ ના કુલ 40 આઇ.પી.ઓ આવેલા જેની કુલ વેલ્યુ 1800 કરોડ હતી.

માર્ચ મહિનો પણ પ્રાઇમરી માર્કેટ માટે ખરાબ જાય તેની શક્યતા પૂરેપૂરી છે.જો શેરબજારમાં સુધારો નહીં થાય અને ટેરીફ વોર લાંબી ચાલશે તો પ્રાઇમરી માર્કેટ માટે ચાર-છ મહિનામાં તેજી આવવાની શક્યતા નહીંવત છે.છેલ્લા એકાદ વર્ષમાં જેટલા આઈ.પી.ઓ આવ્યા તેમાંથી ઘણા ખરા આઇ.પી.ઓ ના ભાવોમાં 10 થી લઈને 30 ટકા સુધીના ભાવો નો ઘટાડો જોવા મળી રહ્યો છે.

શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણીના જણાવ્યા પ્રમાણે સેકન્ડરી માર્કેટમાં તીવ્ર મંદીનો દોર ચાલતો હતો.જેને લઈને પ્રાઇમરી માર્કેટમાં નવા આઇ.પી. ઓ ના એનાઉન્સમેન્ટ જોવા મળતા નથી. પરંતુ પહેલાં જે રીતે દરરોજના બે થી પાંચ આઇ.પી.ઓ આવતા તેવી સ્થિતિ સર્જાતા વાર લાગશે.અગાઉ 1000 થી વધુ ગણા ભરણાઓ થતા પરંતુ હવે આઈ.પી.ઓ એક ઘણો ભરાવડાવવા માટે પણ પ્રમોટરો ને આંખે લોહી આવે છે.લીડ મેનેજરો અને બ્રોકરો તરફથી પણ આ જ ફીડબેક આપવામાં આવે છે કે થોભો અને રાહ જુઓ. જો કે બુધવારે શેર બજારમાં પુલ બેક રેલી જોવા મળી છે. બાઉન્સ બેક રેલી જોવા મળી છે પરંતુ આ રેલી કેટલો સમય ટકશે તે કહેવું મુશ્કેલ છે.

Share Article

Other Articles

Previous

ટ્રમ્પે ડેમોક્રેટ્સને અંતિમવાદી ડાબેરી પાગલ ગણાવ્યા:સાંસદના સત્રમાં ધાંધલ ધમાલ, કોંગ્રેસના સંયુક્ત સત્રમાં બાઈડેનની ઝાટકણી કાઢી

Next

રાજકોટની બે સહિત 14 સ્કૂલોનું CBSEનું એફિલિએશન રદ : નવા વિદ્યાર્થીઓને પ્રવેશ નહી આપી શકે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર: ધો.10-12ના કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા,2 સ્ટુડન્ટની સાક્ષી-CCTVની નજર સામે પ્રશ્નપત્રના કવર ખુલશે
1 કલાક પહેલા
“હું એપ્સ્ટેઈનને 3-4 વાર મળ્યો કારણ કે…”: મંત્રી હરદીપ પુરીએ રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ આપ્યો, જાણો શું છે મામલો
2 કલાક પહેલા
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
2 કલાક પહેલા
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
3 કલાક પહેલા
Categories

નેશનલ

2888 Posts

Related Posts

પૂર્વ અગ્નિવીરોને અર્ધલશ્કરી દળોમાં 10 ટકા અનામત
રાજકોટ
2 વર્ષ પહેલા
સંગમ તટ પર સંગ્રામ! શંકરાચાર્યએ કર્યો સ્નાનનો બહિષ્કાર: ભક્તોને માર મારવામાં આવ્યાનો શંકરાચાર્યનો આરોપ, અવિમુક્તેશ્વરાનંદ ધરણા પર બેઠા
ટૉપ ન્યૂઝ
3 સપ્તાહs પહેલા
એક્ઝિટ પોલ પર શું બોલ્યા રાહુલ ગાંધી..વાંચો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
જાદૂ: લોકદરબાર’માં આઠ વોર્ડના ૫૭૯માંથી ૩૧૪ પ્રશ્નોનો નિકાલ !
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર