આજનું રાશિફળ 3 માર્ચ : આજે આ રાશિના જાતકોને મહત્વના કાર્યો પૂર્ણ કરવામાં અડચણ આવશે, ધનલાભ થવાની શકયતા
આજની રાશિ મીન : 06.31 am મેષ
મેષ (અ,લ,ઇ)
સામાજિક અને પારિવારિક દિનચર્યાઓ સુખદ રહેશે. આર્થિક લાભ થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
પરિવારની જવાબદારીઓ થોડી વધી શકે છે.ધનનો ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીથુન (ક,છ,ઘ)
કામમાં મહત્વના નિર્ણયો લઈ શકો છો. સારા સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
કર્ક (ડ,હ)
માનસિક શાંતિનો અનુભવ થશે. કામમાં ખુબજ હળવાશ રહેશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
સિંહ (મ,ટ)
કામને પુર્ણ કરવામાં અડચણો આવી શકે છે. મહત્વની વસ્તુઓ ખોવાઈ જવાની સંભાવના રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
કામના સ્થળે કર્મચારીઓનો યોગ્ય સહકાર મળશે વિશેષ લાભ થઇ શકે છે દિવસ શુભ રહેશે
તુલા (ર,ત)
કોઈ નવા કાર્યની શરૂઆત કરી શકો છો. ધનલાભ થવાની શક્યતા રહેશે. દિવસ શુભ રહેશે.
વૃશ્ચિક (ન,ય)
ચિંતાઓ થોડી વધી શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં નાની-મોટી સમસ્યાઓ આવી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
લોકો કામમાં તમારી સલાહ લઈ શકે છે. આજે અગત્યના કામ પૂર્ણ થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
મકર ( ખ,જ)
કામમાં ખુબજ પ્રગતિ કરી શકો છો. કોઈ ખાસ વ્યેક્તિ સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
આજે જોખમી પ્રવૃતિઓ લેવાનું ટાળવું જોઈએ. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું.
મીન (દ,ચ,થ,ઝ)
મહત્વના કામમાં ધ્યાન ઓછુ રહી શકે છે. અન્ય લોકો આયોજનમાં ખલેલ પાડી શકે છે. દિવસ સામાન્ય રહેશે.