Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

શાળાના પાઠ્યપુસ્તકોમાં નવા શૈક્ષણિક વર્ષથી થશે ફેરફાર : ધો.1,6થી8 અને 12નાં પાઠ્યપુસ્તકો બદલાશે

Thu, February 27 2025

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા લેવાયેલો નિર્ણય: વિદ્યાર્થીઓની લર્નિંગ સિસ્ટમને મજબૂત બનાવવા માટે ફેરફાર આવશ્યક: ગુજરાતી, અંગ્રેજી,ગણિતમાં નવા ચેપ્ટર ઉમેરાશે


નવા શૈક્ષણિક વર્ષથી પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કરાશે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26નાં વર્ષમાં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ધો.1,6 થી 8 અને 12નાં પુસ્તકો નવા તૈયાર કરાયા છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ધોરણ એકમાં ગુજરાતી, ધોરણ છમાં ઇંગલિશ, ધોરણ સાતના સંસ્કૃત માધ્યમમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત અને મરાઠીના પુસ્તકમાં ફેરફાર. થશે. ધોરણ આઠમાં ગુજરાતી ગણિત અને વિજ્ઞાનના પુસ્તકોમાં તેમજ ધોરણ 12 અર્થશાસ્ત્રના પુસ્તકમાં નવા ચેપ્ટરનો ઉમેરો કરાશે.

મંડળના સભ્યોના જણાવ્યા અનુસાર નવી શિક્ષણ નીતિને ધ્યાનમાં લઈને આ ફેરફાર કરાયો છે. આ સુધારાના લીધે વિદ્યાર્થીઓને લર્નિંગ પ્રોસેસ વધુ મજબૂત થઈ શકશે. જેના કારણે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ફેરફારો કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.

Share Article

Other Articles

Previous

અમેરિકાના અર્થતંત્ર વિષે શું થયો ચિંતાજનક ધડાકો ? વાંચો

Next

હવે ટ્રમ્પ દુનિયા આખીને કઈ રીતે ડરાવવા માંગે છે ? શું કરે છે વિચાર ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
હવે ઘણો સમય થયો, વિવાદનો નિવેડો લાવો: માલ્યા-બેંકોને હાઈકોર્ટની ટકોર
14 કલાક પહેલા
સંસદના બન્ને ગૃહો અનિશ્ચિત કાળ સુધી સ્થગિત
14 કલાક પહેલા
ઉત્તરાખંડમાં ખડગેની સભા પછી હિન્દુ સંગઠન દ્વારા કરાયો શુદ્ધિકરણ હવન
14 કલાક પહેલા
અકાલી દળના વડા સુખબીર સિંઘ બાદલ પર નીહાંગ શીખ દ્વારા કિરપાણથી હુમલો
14 કલાક પહેલા
Categories

નેશનલ

3444 Posts

Related Posts

અધમતાની હદ : અંકલેશ્વરમાં 10 માસની બાળકી બની પાડોશીની હવસનો શિકાર
ક્રાઇમ
2 વર્ષ પહેલા
જમશેદપુરમાં એપ્રેન્ટીસ હોસ્ટેલમાં રહેતા ટાટા સ્ટીલમાંશોપ ફ્લોર પરફરજ બજાવી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ટાટાનો નવો IPO આવી રહ્યો છે, ગ્રે માર્કેટમાં દિવાળી ધમાકો GMP ₹275
બિઝનેસ
3 વર્ષ પહેલા
કપડાં ધોવાના પાઉડર-કલર-સોડાથી તૈયાર થયેલું ૯૦૦૦ કિલો ફરસાણ પકડાયું !
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર