Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સહોમ

15 મહિના બાદ ‘કિંગ’ કોહલીના બેટથી બની સદી : કરિયરની 51મી ઈન્ટરનેશનલ સેન્ચુરી ફટકારી; પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું

Mon, February 24 2025

૨૦૨૩ના વન-ડે વર્લ્ડકપમાં ન્યુઝીલેન્ડ સામે સદી બનાવ્યા બાદ કોહલીનું બેટ એકદમ શાંત થઈ ગયું હતું અને પાકિસ્તાન સામે ગર્જના કરી હતી. આ સાથે જ તે ૨૮૭ ઈનિંગમાં ૧૪૦૦૦ રન પૂર્ણ કરનારો ભારતનો પ્રથમ અને વિશ્વનો ત્રીજો બેટર બન્યો હતો. તેણે માત્ર ૨૮૭ ઈનિંગમાં આ ઉપલબ્ધી હાંસલ કરી હતી. કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડ્યો હતો જેણે ૩૫૦ ઈનિંગમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. કોહલીએ ૨૯૯ વન-ડેમાં ૧૫૮ કેચ પણ પૂર્ણ કયા હતા તો ૫૧મી વન-ડે સદી પણ પૂર્ણ કરી હતી.

કોહલીની પાકિસ્તાન સામે ત્રણ ટુર્નામેન્ટમાં સદી

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટર વિરાટ કોહલીએ વન-ડેમાં 51મી સેન્ચુરી ફટકારી છે. આ સાથે જ તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 82મી સેન્ચુરી પૂરી કરી છે. ઉપરાંત ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેની પહેલી સદી છે. ત્યારે હવે તેના નામે પાકિસ્તાન સામે ODI વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી અને એશિયા કપમાં સેન્ચુરી ફટકારી છે.

કોહલીએ 111 બોલમાં 100 રનની ઇનિંગ રમી. તેણે ચોગ્ગા સાથે પોતાની 51મી ODI સદી પૂરી કરી.

ભારતની જીતના 2 હીરો…

વિરાટ કોહલી: 100 રનની ઇનિંગ રમી. વિરાટ કોહલીએ 111 બોલમાં 100 રનની ઇનિંગ રમી. રોહિત શર્મા આઉટ થયા પછી તે બેટિંગ કરવા આવ્યો અને ભારતીય ઇનિંગ્સને ચાલુ રાખી. વિરાટે અબરારની ઓવરો ધીરજથી રમી અને પછી ઝડપથી રન બનાવ્યા.

કુલદીપ યાદવ: 3 વિકેટ લીધી, ડેથ ઓવરોમાં બેટર્સને રન બનાવતા અટકાવ્યા. કુલદીપે 3 વિકેટ લીધી. તેણે ડેથ ઓવરોમાં સલમાન આગા, શાહીન આફ્રિદી અને નસીમ શાહની વિકેટ લીધી. આ કારણે પાકિસ્તાની ટીમ ડેથ ઓવરોમાં વધારે રન બનાવી શકી નહીં.

Share Article

Other Articles

Previous

‘વોઈસ ઓફ ડે’ના આંગણે ક્રિકેટરસિકોનો જમાવડો : ઈન્ડિયા-પાકિસ્તાનના મેચની એક-એક ક્ષણ મન ભરીને માણી

Next

ટીમ ઈન્ડિયાની ‘વિરાટ’ જીત : કોહલીની શાનદાર સદી: પાકિસ્તાનની આબરૂ તો જુઓ? યજમાન જ ટૂર્નામેન્ટમાંથી ‘આઉટ’

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
વંદે માતરમ માટે નવી ગાઈડલાઇન: રાષ્ટ્રગાન પહેલા રાષ્ટ્રગીત વંદે માતરમ ગવાશે, ક્યારે ઉભા રહેવું અને ક્યારે વંદે માતરમ ગાવું જરૂરી? જાણો નવા નિયમો વિશે
28 મિનિટutes પહેલા
ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું: વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા દિલ્હીની હોસ્પિટલમાં દાખલ,નામિબિયા સામેની મેચમાં રમવા અંગે સસ્પેન્સ
1 કલાક પહેલા
ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીમા ભંગાણ: લડાયક ખેડૂત નેતા રાજુ કરપડાએ બોટાદ હળદડ પ્રકરણમા જામીનમુક્ત થયા બાદ આપ્યું રાજીનામું
2 કલાક પહેલા
કેનેડામાં બ્રિટિશ કોલંબિયાની એક હાઈસ્કૂલમાં ભયાનક ગોળીબાર:શૂટર સહિત 10નાં મોત,25ને ઈજા
3 કલાક પહેલા
Categories

નેશનલ

2885 Posts

Related Posts

બે કટ્ટર પ્રમાણિક કોર્પોરેટરે કોન્ટ્રાક્ટર પાસે 10 લાખની લાંચ માગી
ક્રાઇમ
1 વર્ષ પહેલા
અમેરિકામાં ફરી ભારત વિરોધી પરાક્રમ, શું થયું ? ક્યાં થયો હુમલો ? જુઓ
ઇન્ટરનેશનલ
11 મહિના પહેલા
દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઊડ્યાં !! જાહેર માર્ગ પર અંધાધુંધ ફાયરિંગ, એક યુવાનની હત્યા
ક્રાઇમ
1 વર્ષ પહેલા
દિલ્હી બ્લાસ્ટ કેસ: આરોપી ડોક્ટર ઉમરના મિત્ર સજજાદની ધરપકડ બાદ પૂછપરછ,ગૃહ મંત્રાલય દ્વારા તપાસ NIAને સોંપાઈ
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર