ન્યારાની કિંમતી જમીન અંગેની રીવીઝન અરજી નામંજુર કરતા કલેકટર પ્રભવ જોશી
રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારીએ પણ વાંધા અરજી અગ્રાહ્ય રાખી હતી
રાજકોટ : રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ન્યારા ગામની જમીનના વેચાણ બાદ કાનૂની વિવાદમાં તકરારી નોંધ ગ્રામ્ય પ્રાંત અધિકારી સમક્ષ મોકલી આપવામાં આવ્યા બાદ વાંધા અરજી અગ્રાહ્ય રાખવામાં આવતા જિલ્લા કલેકટર સમક્ષ થયેલી રીવીઝન અરજી ના મંજુર કરવામાં આવી હતી.
આ કેસની ટુંકમાં હકિકત એવી છે કે, રાજકોટ જીલ્લાના, પડધરી તાલુકાના ગામ, ન્યારાના સર્વે નં.૪૧૩ જમીન સંગીતાબેન ઉકાભાઈ ઝાલાવડીયા વગેરે ધારણકર્તા હતા સદરહુ જમીન માંહેથી સદરહુ જમીન તા.૦૪/૦૭/૨૦૨૩ ના રોજ વેચાણ આપતા જે એ અંગેની વેચાણ નોંધ પ્રમાણીત કરવા નાયબ કલેકટર ગ્રામ્ય સમક્ષ પ્રોસિડિંગ ચાલતા વાંધેદારની અરજી અગ્રાહ્ય રાખી હુકમ ફરમાવેલ રીવીઝન કેસમાં સામાવાળા તરફે રાખેલ કામચલાઉ મનાઈહુકમ અરજી સામે વાળા નં-૨ તથા ૩ ની સ્વતંત્ર માલિકીની બનેલ તથા કોર્ટએ મનાઈહુકમ આપેલ નથી આમ સદરહુ અમિત બી. વેકરીયા સામાવાળા નં. ૧ એ ખરીદ કરેલી જમીન અંગે મિલ્કત સંયુક્ત માલિકીની વારસાઈ મિલ્કત હાજર રહી તેમની કોઈપણ સક્ષમ અદાલત ધ્વારા કોઈપણ હોય પાર્ટીશન કર્યા વિના સદરહુ દાવાવાળી દલીલમાં જણાવેલ કે પ્રકારનો કામચલાઉ કે કાયમી મનાઈ હુકમ મિલ્કત સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં રહેતી નથી આ કામના અરજદારે આપેલ નથી તથા આ કામના અરજદારે સ્પે. જેથી સ્પે.દિ.કે.નં. ૧૩૭/૨૦૧૪ થી પાર્ટીશન સામાવાળા નં.૧ ની દિવાની કેસ નં.૨૦/ ૨૦૧૮ ના કામમાં દાવો મંજુર રહેતા આ કામના સામાવાળા નંબર રાજકોટન સામાવાળા નં.૧ ને પક્ષકાર તરીકે જોડવાની ૨ તથા ૩ નો ૧/૮ ભાગ નક્કી કર્યા બાદ પ્રિન્સીપાલ સીનીયર સને-૨૦૨૩ માં કરેલ અરજી માં પણ નામદાર સામાવાળા નં. ૧ એ આ સદરહુ જમીન તારીખ સીવીલ જજ સાહેબની કોર્ટએ આજ દિવસ સુધી પક્ષકાર તરીકે ૦૪/૦૭/ ૨૦૨૩ થી વેંચાણ દસ્તાવેજ અનુ.નં. કોટમાં સ્પે.દિ.નં. ૨૦/ જોડવાનો હુકમ ફરમાવેલ ન હોવાનું દલીલમાં જણાવાયું હતું.
આ કેસમાં એડવોકેટ દેવદત મહેતાએ દલીલમાં જણાવેલ કે, આ કામના સામાવાળા નંબર-1 જમીનના પ્રથમ તથા શુદ્ધબુદ્ધિના ખરીદનાર છે, સદરહુ દાવાવાળી જમીન રાજકોટના ત્રીજા એડી. સીનીયર સીવીલ જજની કોર્ટમાં દાવો ચાલી જતા આ કામના સામાવાળા નંબર 2 તેમજ 3 બન્નેનો 1/8 ભાગ નક્કી કરી આપેલ હતો.જેથી સદરહુ જમીન તારીખ ૦૪/૦૭/ ૨૦૨૩ થી વેંચાણ દસ્તાવેજ અનું.નં. – ૨૧૭૩ થી ખરીદ કરેલ હતી જેથી સામાવાળા – નં.૧ સદરહું જમીનના પ્રથમ તથા શુધ્ધબુધ્ધિના ખરીદનાર હોય ગામ નમુના નં.૬, હકકપત્રકમાં – સામાવાળા નં.૧ ના નામની નોંધ નંબર ૪૯૪૭- પ્રમાણીત કાયમી રહેવી જોઈએ. આમ સામાવાળા નંબર ૧ ના એડવોકેટ દેવદત બી. મહેતા તથા એડવોકેટ અમિત બી. વેકરીયા દલીલોને માન્ય ગણી અરજદારની અપીલ જિલ્લા કલેકટરે રદ કરી નાયબ મામલતદારનો હુકમ કાયમ રાખેલ છે. આ કામે સામાવાળા વિરાજભાઈ અરવિંદભાઈ ડઢાણીયા વતી ધી લો મેન્સન ટીમના એડવોકેટ અમિત બી. વેકરીયા, સંજય ડી. અજાણી, વિદીત ડોબરીયા, જય ઢોલરીયા, દેવદત બી. મહેતા તથા સહાયક તરીકે હર્ષ પટેલ રોકાયેલા હતા.