Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentટૉપ ન્યૂઝટ્રેન્ડિંગહોમ

બોક્સઓફિસ પર ફિલ્મ ‘છાવા’ છવાઈ :  વડાપ્રધાન મોદીએ ફિલ્મના વખાણ કર્યા, વિક્કી કૌશલને લઇને કરી આ વાત

Sat, February 22 2025

ફિલ્મ છાવા હાલમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. 14મી ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી આ ઐતિહાસિક ફિલ્મ જોઈને જે કોઈ પણ થિયેટરમાંથી બહાર નીકળે છે ત્યારે તેમની આંખો ભીની જોવા મળે છે અને તેમના મોઢામાંથી એક જ વાત નીકળે છે કે તેણે એકવાર છાવા જોવી જોઈએ. મરાઠા સમાજના ગૌરવ છત્રપતિ શિવાજી મહારાજના બહાદુર પુત્ર સંભાજી મહારાજની કહાની દુનિયાભરમાં પસંદ કરવામાં આવી રહી છે. ત્યારે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ છાવા વિશે વાત કરી અને વિકી કૌશલની ફિલ્મના વખાણ કર્યા હતા.

PM મોદીએ વિકી કૌશલની ફિલ્મ છાવાના કર્યા વખાણ

21 ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હીમાં 98માં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ દરમિયાન તેમણે છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત વિકી કૌશલની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘છાવા’ના ખૂબ વખાણ કર્યા. તેમણે કહ્યું કે, ‘મહારાષ્ટ્ર અને મુંબઈ જ છે જેમણે મરાઠી ફિલ્મોની સાથે-સાથે હિન્દી સિનેમાને પણ નવી ઊંચાઈઓ આપી છે અને હાલમાં ફિલ્મ ‘છાવા’ તો ધૂમ મચાવી રહી છે. સંભાજી મહારાજની વીરતાનો પરિચય આ સ્વરૂપમાં શિવાજી સાવંતની મરાઠી નવલકથામાં કરાવવામાં આવ્યો છે.’

8 દિવસમાં કર્યું આટલું કલેક્શન

વિક્કી કૌશલની ફિલ્મ ‘છાવા’ હાલમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ‘છાવા’ વર્ષ 2025ની પહેલી ફિલ્મ છે જેણે 240 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આજે ‘છાવા’ રિલીઝ થયાને 8 દિવસ થઈ ગયા છે. આ ફિલ્મે પહેલા દિવસે 31 કરોડ રૂપિયાની કમાણી કરી છે. Sacnilkના શરૂઆતના અહેવાલ પ્રમાણે 8મા દિવસે અત્યાર સુધીમાં ફિલ્મે ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર 23 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આવી સ્થિતિમાં હવે તેનું કુલ કલેક્શન 242.25 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.

Share Article

Other Articles

Previous

કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણને ભોપાલથી દિલ્હી માટેની ફ્લાઈટમાં તૂટેલી સીટ મળતા એર ઈન્ડિયાની કરી આકરી ટીકા

Next

શું આજનો દરેક સાક્ષર માણસ મીડિયાને સમજવા માટે અભણ છે ? શું માનવું અને શું ન માનવું તેની સૂઝ-સમજ સમાજ પાસે ક્યારે આવશે ?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
જાહેરાત કર્યાના 346 દિવસ વીતી ગયા છતાં રાજકોટના અટલ સરોવર પર 42 દુકાન ભાડે ન અપાઈ: મોંઘા ભાવની ખાણી-પીણીની વસ્તુ ખરીદવા લોકો મજબૂર
2 મિનિટutes પહેલા
રસોઈ કરતી વેળાએ તેલ ઢોળાઇ જતાં પતિએ આપેલો ઠપકો માઠો લાગતા પત્નીનો આપઘાત: પડધરીના ખાખરાબેલા ગામની ઘટના
42 મિનિટutes પહેલા
રાજકોટ: મિલકતનું એક પણ વેરા બિલ ન મળ્યું હોય તેવા બાકીદારે માત્ર મુદ્દલ જ ભરવી પડશે,જાણો કઈ મિલકતને નહીં મળે વ્યાજમુક્તિનો લાભ?
56 મિનિટutes પહેલા
સસ્તું ભાડું અને રાજકોટની પરાબજારની યાત્રા: જ્યુબિલી ચોકમાં દુકાનનું ભાડું માત્ર 3 રૂપિયા! ગેલેક્સી સિનેમા સામેની દુકાનોનું ભાડું 400થી 800 રૂપિયા
1 કલાક પહેલા
Categories

નેશનલ

2812 Posts

Related Posts

રૈયા રોડ ઉપર ગણપતિના પંડાલ માંથી દાન પેટી ચોરી જનાર વેપારી પકડાયો
રાજકોટ
2 વર્ષ પહેલા
પતિ અને સાસરિયા ઉપર દબાણ લાવવા માટે મહિલાઓ દહેજનો આરોપ લગાવે છે
ક્રાઇમ
2 વર્ષ પહેલા
અમદાવાદ આવતી અને ઊપડતી છ સાપ્તાહિક ટ્રેન રાજકોટ સુધી લંબાવાઇ
ગુજરાત
2 વર્ષ પહેલા
Delhi BJP CM Face: કોણ બનશે દિલ્હીના મુખ્યમંત્રી ?? ભાજપનો વનવાસ પૂર્ણ, CM પદની રેસમાં આ નામો આગળ
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર