સુરત : માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસમાં બંને આરોપી મુન્ના પાસવાન અને રાજુ વિશ્વકર્માને આજીવન કેદની સજા
સુરત : માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસમાં બંને આરોપી મુન્ના પાસવાન અને રાજુ વિશ્વકર્માને આજીવન કેદની સજા : 10 લાખનો દંડ ફટકારાયો, એક આરોપીનું ટ્રાયલ દરમિયાન જ નિપજ્યું હતું મોત