Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

અમેરિકાની મોટાભાગની જનતા ભારત અને મેક્સિકો વિષે શું માને છે ? જુઓ

Thu, February 13 2025

અમેરિકામાં તાજેતરમાં થયેલો સર્વે ત્યાં કાયદેસર રહેતાં ભારતીયો માટે ઘણો ચોંકાવનારો નીકળ્યો છે. તેની સાથે આ સર્વે અમેરિકામાં ભારતીયો માટેના ચિંતાજનક ભવિષ્યનો પણ સંકેત પાઠવે છે. તાજેતરના સર્વેમાં સામેલ 82 ટકા અમેરિકનોએ જણાવ્યું છે કે તે કાયદેસર રીતે રહેતા ભારતીયો કરતાં ગેરકાયદેસર રીતે રહેતા મેક્સિકનોને વધારે પસંદ કરે છે. ભારતીયો તેમની હાઈ સ્કીલ્ડ જોબ્સ લઈ લે છે.


આ દર્શાવે છે કે અમેરિકનોમાં પ્રબળ માન્યતા છે કે કાયદેસર રીતે આવતા ભારતીયો તેમની હાઈસ્કીલ્ડ જોબ્સ લઈ લે છે. તેની સામે ગેરકાયદેસર રીતે રહેતા મેક્સિકનો ઉપરથી તેમની લો-સ્કીલ્ડ વર્કફોર્સની માંગ પૂરી કરે છે. આ સાથે જઘણા લોકો આની પાછળ મેક્સિકો સાથેના સાંસ્કૃતિક જોડાણને પણ કારણભૂત ગણાવે છે. મેક્સિકો અને અમેરિકન સંસ્કૃતિમાં ખાસ તફાવત નથી. તેની સાથે મેક્સિકનો અમેરિકન સમાજમાં તરત જ ભળી જાય છે. તેનાથી વિપરીત ભારતીયો પોતાના જ ગ્રુપમાં રહે છે અને અમેરિકન સંસ્કૃતિને અપનાવતા નથી.

ભારતીયો પ્રત્યે અમેરિકનોનો આ ધિક્કાર દરેક સ્થળે ઉડીને આંખે વળગે છે. બીજું એક કારણ આર્થિક હોવાનું પણ મનાય છે. આજે અમેરિકામાં કાયદેસર રીતે વસતા ભારતીય માટે દસ લાખ ડોલરનું ઘર ખરીદવું સરળ છે. તેનાથી વિપરીત અમેરિકન માટે આ વાત સ્વપ્નવત્ છે.

ભારતીયોના મોંઘા ઘરો અને ટેસ્લા જેવી મોંઘી કારોની માલિકીએ પણ ભારતીયો પ્રત્યેના ધિક્કારમાં વધારો કર્યો છે. આ લાગણીમાં વધારો કરવાનું એક કારણ ભારતીયો દ્વારા કરવામાં આવતું સંપત્તિનું પ્રદર્શન તથા દરેક પ્રસંગોએ લઈને કરવામાં આવતો ઘોંઘાટ છે. પછી તે હિન્દી ફિલ્મ હોય કે તહેવારોની ઉજવણી હોય. અમેરિકનોના મતે આ બધુ અમેરિકન સંસ્કૃતિમાં ફિટ બેસતું નથી. આના લીધે અમેરિકનોના ભારતીયો સામેના આક્રોશ અને ઇર્ષાનો અહીં સમન્વય થાય છે.

Share Article

Other Articles

Previous

બ્રિટનમાં મૂળ ભારતીય મહિલા સાથે ટ્રેનમાં શું થયું ? વાંચો

Next

અમદાવાદમાં હૃદય કંપાવતી ઘટના : સ્યુસાઇડ નોટ લખી પરિણીતાએ ત્રણ બાળકો સાથે દવા પીધી; બે વર્ષના બાળક અને પરિણીતાનું મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
S.T બસની કોઇ પણ સમસ્યાનોઉકેલ હવે એક `ક્લિક’માં
3 કલાક પહેલા
જાત જાતના અને ઘોંઘાટિયાહોર્ન વગાડવાની ફેશન ત્રાસદાયક
3 કલાક પહેલા
એસએમસી રાજકોટ રેન્જમાં: માખાવડ ગામે ફાર્મ હાઉસમાંથી લાખોનો વિદેશી દારૂ પકડ્યો
3 કલાક પહેલા
૧૪ ટેબલ પર 3-3 કર્મચારી કરશે મત ગણતરી
3 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

કર્ણાટકમાં સીએમ અંગે શું થઈ રહી છે વાતો ? સીએમ બદલાઈ શકે છે તેમ કોણે કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
PAK vs AUS 2nd ODI : દુષ્કાળનો અંત !! પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને 28 વર્ષ બાદ ઘર આંગણે હરાવી મેળવી શાનદાર જીત
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
અમેરિકામાં શટ ડાઉન, સરકારી કામકાજમાં અવરોધ, કામ ચલાઉ ફંડિંગ બીલ પસાર કરાવવામાં ટ્રમ્પને મત ઓછા મળ્યા, 20 લાખ કર્મચારીઓની સેલેરી અટકી
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
મચ્છર મનપાના કંટ્રોલમાં ! ડેંગ્યુ દેખાતો બંધ થઈ ગયો
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર