Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

આજનું રાશિફળ 12 ફેબ્રુઆરી : આજે આ 2 રાશિના જાતકોની નાણાકીય મુશ્કેલી વધશે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી

Wed, February 12 2025

date : 12-02-2025

આજની રાશી કર્ક : 07.34pm સિંહ

મેષ (અ,લ,ઇ)
રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનશે. બધાજ કામોને સમય સર પુર્ણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)
આજે કામમાં મહેનત વધું અને પરિણામ ઓછુ મળી શકે છે. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

મીથુન (ક,છ,ઘ)
કોર્ટ-કચેરીને લગતા કામ પુર્ણ થઇ શકે છે. નવા મિત્રો બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.

કર્ક (ડ,હ)
કામના સ્થળે પ્રમોશન મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

સિંહ (મ,ટ)
આજે કામમાં આળસ થઇ શકે છે. નાણાકીય મુશ્કેલીઓ થોડી વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)
કામનાં સ્થળે સહ-કર્મચારીઓનો યોગ્ય સહકાર મળશે. સારા સમાચાર મળી શકે છે. દિવસ શુભ રહેશે.

તુલા (ર,ત)
પરિવારમાં સુખ શાંતિ-ભર્યું વાતાવરણ રહેશે. કામમાં નવા વિચારોને અમલમાં મૂકી શકો છો. દિવસ ખુબજ સારો રહેશે.

વૃશ્ચિક (ન,ય)
વિદ્યાર્થીઓ અભ્યાસમાં મહેનતથી યોગ્ય પરિણામ પ્રાપ્ત કરી શકે છે. મહત્વના કામમાં ઉતાવળ ન કરવી જોઈએ.
દિવસ સામાન્ય રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે સગા-સંબંધીઓ સાથે મુલાકાત થઇ શકે છે. વિશેષ લાભ થઇ શકે છે. દિવસ આરામદાયક રહેશે.

મકર ( ખ,જ)
કૌટુંબિક જવાબદારીઓ વધી શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)
યુવાનોને રોજગારી માટે નવી તકો મળી શકે છે. જીવનસાથી સાથેના સંબંધો મધુર બનશે. દિવસ શુભ રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
નવા લોકો સાથે પરિચય થઇ શકે છે. ધાર્મિક પુસ્તકો વાંચવામાં રસ વધું રહેશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

Share Article

Other Articles

Previous

શેરબજારમાં મંદી : સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, નિફ્ટી 200 પોઈન્ટના કડાકા સાથે 22,800ની સપાટીએ

Next

અનેક નામાંકિત બિલ્ડરોને રેરાએ ફટકાર્યો 15 હજારથી 4 લાખ સુધીનો દંડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
શુભાંશુ શુક્લાની અવકાશ ઉડાન મુલતવી : Axiom-4 મિશન ત્રીજી વખત મોકૂફ, આ તારીખે થશે લોન્ચિંગ, જાણો શું છે કારણ
44 મિનિટutes પહેલા
બેંગલુરુમા બે સંતાનની માતા સાથે અફેર બાદ બ્રેકઅપ થતા હોટલમાં છરીના 17 ઘા મારી યુવકે પરીણીતાને રહેસી નાખી
1 કલાક પહેલા
ઓડિશામાં દુષ્કર્મનો શિકાર બનેલી 10 મહિલાઓએ ભેગી થઈને 60 વર્ષના આરોપીને જીવતો સળગાવી નાખ્યો
1 કલાક પહેલા
દેશને ટૂંક સમયમાં જ મળશે નવી સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ, ₹30 હજાર કરોડનો સોદો
1 કલાક પહેલા
Categories

નેશનલ

2172 Posts

Related Posts

જામનગરના બજરંગપુરના પિતરાઇ ભાઈ-બહેનનો પ્રેમપ્રકરણમાં સજોડે આપઘાત
રાજકોટ
2 વર્ષ પહેલા
કેજરીવાલે લખનૌમાં શું કહ્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
અમરેલી લેટરકાંડમાં મોટી કાર્યવાહી
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
દેશમાં પહેલીવાર રાજકીય પક્ષ બન્યો આરોપી, કેજરીવાલનું પણ નામ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર