રાજકોટ શહેર-જિલ્લાને ધમરોળતું સ્ટેટ મોનીટરીંગ સેલ
આટકોટ-પાંચવડા રોડ પરથી 81 લાખનો દારૂ ભરેલું ટેન્કર પકડી પાડ્યા બાદ ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવધારા રેસિડેન્સી પાસેથી દારૂની 112 બોટલ સાથે બેને પકડ્યા