Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

અમેરિકામાં કેટલા ભારતીયો પર ખતરાની લટકી તલવાર ? શા માટે ? જુઓ

Tue, January 21 2025

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે. ચાર વર્ષ પછી તે અમેરિકા પાછા ફર્યા છે . ટ્રમ્પે પદ સંભાળતાની સાથે જ કરેલી મોટી જાહેરાતે હંગામો મચાવી દીધો છે. તેમની જાહેરાતથી અમેરિકામાં રહેતા ભારતીયો પર અસર પડશે. રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા પછી પણ, ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના મુદ્દા પર સૌથી મોટી જાહેરાત કરી હતી.

ટ્રમ્પે ગેરકાયદેસર રીતે અમેરિકા આવતા લોકો પર કાયમી પ્રતિબંધની જાહેરાત કરી. આ પછી, અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા 7.25 લાખ ભારતીયોનું ભવિષ્ય પણ જોખમમાં છે અને એમના પર તલવાર લટકી ગઈ છે .

પિયુ રિસર્ચ સેન્ટરના 2022ના મૂલ્યાંકન મુજબ, અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની કુલ સંખ્યા 10 કરોડ 10 લાખ છે. તેમાંથી ભારતમાંથી આવતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની સંખ્યા લગભગ 7 લાખ 25 હજાર છે. આ મૂલ્યાંકનનો આધાર વર્ષ 2022 ના અમેરિકન કોમ્યુનિટી સર્વે પર છે.

જોકે, ટ્રમ્પના મતે, અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની સંખ્યા 20 મિલિયનથી 25 મિલિયનની વચ્ચે છે. આ જ કારણ છે કે ટ્રમ્પે શપથ ગ્રહણ કર્યા પછી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર પ્રતિબંધ મૂકવાની પહેલી મોટી જાહેરાત કરી હતી.

ટેરિફ અને ઈમિગ્રેશન બે એવા મુંડા છે જેના પર ભારતની ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે પડકારરૂપ કામગીરી થશે. ભારતે તો અત્યાર સુધી એવું વલણ રાખ્યું છે કે ભારતીય જે દેશમાં રહે ત્યાંનાં કાયદાનું પાલન કરે.

Share Article

Other Articles

Previous

છત્તીસગઢમાં કેટલા નક્સલવાદી થયા ઠાર ? કોણ હતો મુખ્ય નક્સલી ? વાંચો

Next

કેન્દ્રીય બજેટમાં વધુ ધ્યાન કયા ક્ષેત્ર પર અપાશે ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટ મહાપાલિકાની ચૂંટણી : 2021માં 12 કોર્પોરેટરો જ રિપીટ થયા હતા: આ વખતે શું તે સો મણનો સવાલ
27 મિનિટutes પહેલા
વડાપ્રધાન મોદીએ સાણંદમાં કેઇન્સના માઇક્રોન સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન: ‘મેડ ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’નો મંત્ર આપ્યો
45 મિનિટutes પહેલા
PM મોદીના હસ્તે ગાંધીનગરના કોબા તીર્થ ખાતે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ: વડાપ્રધાને નિહાળ્યો જૈન ધર્મનો સાંસ્કૃતિક વારસો
1 કલાક પહેલા
રાજકોટની સોનીબજારમાં નવાનાકા પાસે આવેલા અમિત જવેલર્સના રાત્રે તાળા તૂટ્યા, 5 જેટલા શખ્સો સીસીટીવીમાં કેદ: તિજોરી ન તૂટતાં રોષે ભરાયેલા તસ્કરોએ દુકાનમાં કરી તોડફોડ
2 કલાક પહેલા
Categories

નેશનલ

3033 Posts

Related Posts

150 કરોડના ખર્ચે બનશે શિતુલ મંજુ પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ: મુખ્યમંત્રીનાં હસ્તે ભૂમિપૂજન
રાજકોટ
1 વર્ષ પહેલા
ઓડીશા તટ પર દાના વાવાઝોડું ત્રાટક્યું, 120 કિલોમીટરની ઝડપે પવન સાથે ભારે વરસાદ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ગાઝાની હોસ્પિટલો પર ઇઝરાયલના હુમલા, 3300 બાળકોના અત્યાર સુધી મોત
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
રાયપુરમાં વીજળી વિતરણ કંપનીના પરિસરમાં લાગી ભીષણ આગ
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર