Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ત્રણ મુસ્લિમ મિત્રોએ  મૌલવી સામે દેશદ્રોહીના આક્ષેપ કરી ઝેર પીધું

Fri, August 11 2023

પોરબંદરના લડકી બંદરની ઘટના અંગે પોલીસ તપાસ શરુ  

પોરબંદરમાં દેશદ્રોહી પ્રવૃતિ કરતા મૌલવી સામે રાજ્યના ગૃહમંત્રી અને જિલ્લા પોલીસ વડાને ઈ-મેઈલ કરી સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરી ત્રણ મિત્રોએ ફિનાઈલ ગટગટાવી સામુહિક આપઘાતનો પ્રયાસ કરતા ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્રણેય મિત્રોએ મૌલવી સામે દેશદ્રોહી પ્રવૃતિ કરતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હોય પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

પોરબંદર લકડી બંદર પાસે રહેતા અને મજૂરી કામ કરતા શકીલ યુનુસ કાદરી (ઉ.વ.25), હારુન સિપાહી (ઉ.વ.31) અને સોહિલ પરમાર (ઉ.વ.26) નામના મુસ્લિમ યુવાનોએ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કરી એકસાથે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. રાજ્યના ગુણમંત્રી હર્ષ સંઘવી અને પોરબંદર જિલ્લા પોલીસ વડાને કરેલા  ઈ-મેઈલ કરી ત્રણેય મિત્રોએ ચોંકાવનારી હકીકતો જણાવી હતી જેમાં પોરબંદરમાં આવેલ યુપીના મૌલવી દેશદ્રોહી પ્રવૃતિ કરતા હોવાના આક્ષેપો કર્યા છે. મૌલવી સોશિયલ મીડિયામાં એવા નિવેદન આપે છે. જોકે આ ઘટનામાં પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે શકીલ યુન્સ કાદરી, આબીદ અનવર કાદરી, ઈકબાલ અનવર કાદરી, સમીર યુનુસ કાદરી, ઇમ્તિયાઝ સિપાહી સહિતના શખ્સો સામે મોલવી અને તેના અનુયાયીઓને મૌલવી તેમજ મુસ્લિમ આગેવાનોને જાનથી મારી નાંખવાની ધમકી આપી ધાર્મિક પ્રવચનમાં બેકામ અપશબ્દો બોલી ધાર્મિક લાગણી દુભાવવા પોલીસ ફરીયાદ નોંધાઈ હોય આ મામલે પોરબંદર પોલીસે વધુ તપાસ શરુ કરી છે.

Share Article

Other Articles

Previous

હવે ઓનલાઇન ગેમ પર 28% ટેક્સ લાગશે, લોકસભામાં જીએસટી સુધારા ખરડા પાસ 

Next

ન્યારીડેમ પાસે  ઓ.ટી.બીમાં હોટલમાં જુગારક્લબ ઝડપાઈ:પાંચની ધરપકડ  

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
ભારત માટે અમેરિકન અપાચે એટેક હેલિકોપ્ટર સહિતના પેકેજને મંજૂરી
2 કલાક પહેલા
ઉત્તર પ્રદેશમાં સગીરે કરી સગા ભાઈ, ભાભી અને 3 વર્ષના ભત્રીજાની હત્યા
2 કલાક પહેલા
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજકોટ સ્ટેશનને મળશે નવી ઓળખ
2 કલાક પહેલા
IAS,IPS અને IFS , સહીતના ઉચ્ચ અધિકારીઓ છાત્રોને શાળા પ્રવેશોત્સવ કરાવશે
2 કલાક પહેલા
Categories

નેશનલ

3142 Posts

Related Posts

યુપીમાં બસ અને ટેન્કર વચ્ચે ટક્કર થતાં 8 લોકોના મોત, અનેક ઘાયલ
નેશનલ
2 વર્ષ પહેલા
અક્ષય કુમારે સ્ટંટમેન માટે ભર્યું મોટું પગલું : 650થી વધુ લોકોનો વીમો કરાવીને ફરી એકવાર ફેન્સના દિલ જીત્યા
Entertainment
11 મહિના પહેલા
MAHAKUMBH 2025 : મહાકુંભમાં સર્જાયો મહારેકોર્ડ !! 50 કરોડ શ્રધ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
જમીન કૌભાંડના કેસમાં ઇમરાન ખાનને 15 વર્ષની સજા ફરમાવાઈ
GLOBAL NEWS
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર