નવા વર્ષની ભેટ : રાજ્યના 26 IAS અધિકારીઓને મળ્યું પ્રમોશન
23 IPS અધિકારીના પ્રમોશન ઓર્ડર બાદ 26 IAS અધિકારીઓને મળ્યું પ્રમોશન
રાજકોટના મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાથી લઈ કચ્છ-ભુજ કલેક્ટર અમિત અરોરાનો સમાવેશ