શર્મિષ્ઠા કોંગ્રેસ રાહુલ ગાંધીના ‘ભક્તો – ચેલાઓ’ ઉપર વરસ્યા
શર્મિષ્ઠા મુખર્જીએ કહ્યું કે કથિત રીતે આરએસએસ ની ઓફિસ પર જવાબ બદલ મારા પિતાને રાહુલ ગાંધીના
ભક્તો અને ચેલાઓએ સંઘી ગણાવ્યા હતા.

તેમણે પ્રશ્ન કર્યો કે રાહુલના માતા સોનિયા ગાંધીએ મોદીને મોતના સોદાગર ગણાવ્યા હતા અને છતાં રાહુલ ગાંધી સંસદમાં મોદીને ભેટ્યા હતા તો શું તેનાથી તેઓ મોદીના સાથી થઈ ગયા?’. એક ટ્વીટમાં તેમણે લખ્યું,” આ મૂર્ખાઓ અને ચટુકારોની ટોળી સાથે કોંગ્રેસને પુનર્જિત કરવાની કોશિશ બદલ રાહુલ ગાંધીને શુભેચ્છાઓ, જાઓ.. તમારી નફરત ની દુકાન ચલાવો, મને કોઈ પરવાહ નથી..”