Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ :જુની માથાકૂટનો ખાર રાખી પિતા-પુત્ર પર ચાર શખ્સોનો હુમલો 

Sat, December 28 2024

શહેરના રૈયાધાર વિસ્તારમાં આવેલા મારવાડીવાસમાં ત્રણ મહિના આગાઉ ગણેશ ચતુર્થીના દિવસે થયેલી માથાકૂટનો ખાર રાખીને ત્રણ શખ્સોએ પિતા- પુત્રને પાઇપ અને ધોકા વડે ફટકારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે. 

મળતી માહિતી અનુસાર, રૈયાધારમાં આવેલ મારવાડીવાસ શેરી નં ૮ માં રહેતા કૈલાશભાઈ તુલસીરામ ભાટી ( ઉ.વ.૪૦) એ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ચાર દિવસ પેહલા પોતે અને પુત્ર સંજય ઘરે હતા ત્યારે આરોપી પ્રભુએ તેં પુત્રને ફોન કરીને ઘરની બહાર બોલાવ્યો હતો જે બાદ પ્રભુ અને તેની સાથે આવેલા વિસ્તારામ, નોરથમરામ, અને પ્રકાશ નામના શખ્સો સંજયને જેમ ફાવે એમ ગાળો ભાંડી માર મારતાં હોય જેથી દેકારો થતાં કૈલાશભાઈ પણ ઘરની બહાર નીકળ્યા હતા.

પોતાના પુત્રને બચવા જતા આરોપીઓએ સંજય ભાઈ ઉપર પણ હુમલો કર્યો હતી. દેકારો થતાં બાજુમા રહેતા ફરિયાદીના સાળા ઘનશ્યામભાઈ પણ દોડી આવેલા આરોપીએ તેમના માથે પણ ધોકા વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી આરોપીઓ ત્યાંથી નાશી છૂટ્યા હતા. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share Article

Other Articles

Previous

રાજકોટ : સન્ની પાજી શાનમાં સમજી ગયા ! સરકારી જમીન ઉપર ખડકેલુ દબાણ જાતે હટાવ્યું

Next

રાજકોટ : આર્થિક ભીંસથી કંટાળેલા યુવકે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી 

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
Ind vs NZ, T20 World Cup final: રાજકોટ સહિત ભારતમાં ફાઇનલની ટિકિટો માટે પડાપડી,હોટલના ભાડામાં રાતોરાત ધરખમ વધારો
10 મિનિટutes પહેલા
રાજકોટ મહાપાલિકાની ચુંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો: પૂર્વ ધારાસભ્ય અને જુના કોંગ્રેસી નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ લીધો રાજકીય સન્યાસ
43 મિનિટutes પહેલા
પત્રકાર રામચંદ્રની હ*ત્યાના કેસમાં બાબા રામ રહીમ નિર્દોષ જાહેર: હાઇકોર્ટે આજીવન કેદની સજા રદ કરી,જાણો પત્રકાર કોણ હતો?
1 કલાક પહેલા
રાજકોટ મહાપાલિકામાં ‘ભૂતપૂર્વ’ થતાં પહેલાં નેતાઓ ‘એક્શન મોડ’માં: આજે 362 કરોડના ‘વિકાસ’નું લોકાર્પણ-ખાતમુહૂર્ત
2 કલાક પહેલા
Categories

નેશનલ

2962 Posts

Related Posts

કોલકત્તાના વેરહાઉસમાં ભયાનક આગ ફાટી નીકળતા 7 લોકોના મૃત્યુ
બ્રેકિંગ ન્યૂઝ
1 મહિના પહેલા
મેડિકલ એડમિશનમાં એનઆરઆઈ ક્વોટા અંગે સુપ્રીમ કોર્ટે શું કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ભારતમાં 2100 સુધીમાં આટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી જસે – IIT ખડગપુરની આગાહી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટમાં લોકમેળો ક્યાં યોજવો ? સલામત જગ્યાની શોધખોળ જારી
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર