આજનું રાશિફળ : આજે આ 2 રાશિના જાતકોનો દિવસ અત્યંત શુભ, નકારાત્મક વિચારો દુર થશે ; સારા સમાચાર મળશે
date : 29-12 -2024
આજની રાશી વૃશ્ચિક : 11.22PM ધન
મેષ (અ,લ,ઇ)
સ્વભાવ શાંત તથા ઠંડો રહેશે. કામમાં ખુબજ પ્રગતિ કરી શકો છો. દિવસ શુભ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
આજે સમાજ-સેવાના કાર્યમાં રસ વધું રહેશે. શુભ સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે.
મીથુન (ક,છ,ઘ)
બધાજ કામોને સમય-સર પુર્ણ કરી શકો છો. આવક અને ખર્ચમાં સ્થિરતા રહેશે. દિવસ શુભ રહેશે.
કર્ક (ડ,હ)
અન્ય લોકો કે મિત્રો નાણાં ઉધાર માગી શકે છે. કામમાં બેચેની લાગી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
સિંહ (મ,ટ)
ભવિષ્ય માટે યોજના બનાવી શકો છો. આજે કોઈ નવું કામ શીખી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
ભવિષ્ય માટે યોજના બનાવી શકો છો. આજે કોઈ નવું કામ શીખી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.
તુલા (ર,ત)
વેપાર-ધંધામાં નવી સિદ્ધિઓ પ્રાપ્ત થઇ શકે છે. નકારાત્મક વિચારો દુર થશે. દિવસ લાભદાયક રહેશે.
વૃશ્ચિક (ન,ય)
માનસિક શાંતિનો અનુભવ થશે. અગત્યના કામો પુર્ણ થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
ચિંતાઓ તથા તણાવમાં થોડો વધારો થઇ શકે છે. મહત્વના કામમાં ભૂલો પડી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મકર ( ખ,જ)
ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં શ્રદ્ધા વધું રહેશે. પરિવાર સાથે સમય વધું પસાર કરી શકો છો. દિવસ શુભ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
યુવાનોને રોજગારી માટે નવી તકો મળી શકે છે. નજીકની મુસાફરી થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
નકામી વસ્તુઓમાં ખર્ચ વધું થઇ શકે છે. અન્ય લોકો આયોજનમાં ખલેલ પાડી શકે છે. દિવસ સામાન્ય રહેશે.