આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોએ જોખમી પ્રવૃતિ કરવાનું ટાળવું, નાણાકીય બાબતો હેરાન કરશે
date : 25-12 -2024
આજની રાશિ કન્યા : 09.41AM તુલા
મેષ (અ,લ,ઇ)
ધાર્મિક કાર્યમાં રસ વધું રહેશે. સગા-સંબંધીઓ સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
આજે કામમાં આળસ થઇ શકે છે. ધનની હાની થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીથુન (ક,છ,ઘ)
કામમાં નવા વિચારોને અમલમાં મૂકી શકો છો. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. દિવસ શુભ રહેશે.
કર્ક (ડ,હ)
અન્ય લોકો કે મિત્રો નાણાં ઉધાર માગી શકે છે. કામને પુર્ણ કરવામાં વધું સમય લાગી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
સિંહ (મ,ટ)
આજે કામમાં યોગ્ય સફળતા મળશે. માનસિક શાંતિનો અનુભવ થશે. દિવસ શુભ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
કામના સ્થળે બોજ વધું રહી શકે છે. નકામી વસ્તુઓમાં ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
તુલા (ર,ત)
આજે કાર્યક્ષમતામાં વધારો થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રૂચિ વધું રહેશે. દિવસ શુભ રહેશે.
વૃશ્ચિક (ન,ય)
આજે જોખમી પ્રવૃતિઓ લેવાનું ટાળવું જોઈએ. મિત્રો સાથેના સંબંધો બગડી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
પરિવાર સાથે સમય વધું પસાર કરી શકો છો. કામમાં નવી યોજનાઓ બનાવી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.
મકર ( ખ,જ)
નોકરી કરતા યુવાનોને નાની-મોટી સમસ્યાઓ આવી શકે છે. નાણાકીય બાબતોમાં હેરાન કરી શકે છે.
દિવસ સામાન્ય રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
આજે તમારા કામના ખુબજ વખાણ થઇ શકે છે. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે. વાત-ચીત કરવામાં ગેરસમજ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.