Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

લખનૌમાં બેન્ક લૂટનારા બે બદમાશોનું શું થયું ? વાંચો

Tue, December 24 2024

લખનૌના ગોમતીનગરમાં સ્થિત ઇન્ડિયન ઓવરસીઝ બૅંકમાં થયેલી લૂટ મામલે બે બદમાશોનું મંગળવારે એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું હતું. એક બદમાશનું ગાઝીપુરમાં તો બીજાનું લખનૌમાં એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. આ બંને બદમાશોનું એન્કાઉન્ટરમાં મોત થઈ ગયું છે. તેમના અન્ય ૩ સાથી પણ ઝડપાઇ ગયા છે. અન્ય સાથી પણ ઝડપાઇ જબાવના છે તેમ પોલીસે કહ્યું હતું.

ગાઝીપુરમાં બિહારના નિવાસી બદમાશ સન્નીદયાળ અને બદમાશ સોબિંદ કુમારે પોલીસ પર ગોળીબાર કર્યો હતો અને સ્વબચાવમાં પોલીસે કરેલા ગોળીબારમાં બંને ઠાર થયા હતા. એક લૂટારાણે રામ મનોહર લોહિયા હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતોપરંતુ તેનું પણ મૃત્યુ થઈ ગયું હતું.

આ બંને બદમાશો પર 25 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. લૂટની આ ઘટનાને 7 ચોરોએ અંજામ આપ્યો હતો. તેમાંથી હવે બે ના મોત થઈ ગયા છે. પોલીસની આગળની કાર્યવાહી ચાલું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બારા ચોકીના ઇન્ચાર્જે ચેકિંગ દરમિયાન બે મોટરસાઇકલ સવાર શંકાસ્પદોને અટકાવ્યા હતા. બંને ગભરાઈને બિહાર બૉર્ડર તરફ ભાગવા લાગ્યા હતા. ત્યારબાદ તેનું પોલીસ સાથે એન્કાઉન્ટર થઈ ગયું હતું. જ્યારે પોલીસે તેમનો પીછો કર્યો તો બદમાશોએ ફાયરિંગ શરુ કરી દીધું.

બંને પાસેથી પિસ્તોલ, જીવતા કારતૂસ, બૅંકમાંથી ચોરી કરાયેલા કેટલાક દાગીના અને 35500 રૂપિયા રોકડા મળી આવ્યા હતા. પકડાયેલા ૩ સાથીઓની પૂછપરછમાં બીજા આરોપીઓના સગડ પણ મળશે.

Share Article

Other Articles

Previous

મહારાષ્ટ્ર સરકારમાં શું નવો વિવાદ ઊભો થયો ? કોણ નારાજ ? જુઓ

Next

રિચાર્જ વગર 1 વર્ષ સુધી મોબાઈલ નંબર ચાલુ રહેશે : સીમ કાર્ડ માટે ટ્રાઇના નવા નિયમ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
રાજકોટ પોલીસને હંફાવતો હમીર! હત્યા 15 દિવસ બાદ પણ મુખ્ય આરોપીની કોઈ ભાળ નહીં,શું આરોપીની ચતુરાઈ પોલીસ કરતા વધી? 
12 મિનિટutes પહેલા
ધો. 1થી 11ના પાઠ્યપુસ્તકોમાં મોટો ફેરફાર: 13 વર્ષ બાદ 32 પુસ્તકો બદલાશે,ભાષા,ગણિત-વિજ્ઞાન સાથે AI-પ્રોગ્રામિંગને પણ સ્થાન અપાયું
35 મિનિટutes પહેલા
આ વખતે ચિત્રા નક્ષત્રમાં ઉજવાશે ‘હનુમાન જન્મોત્સવ’: ભાવિકો દ્વારા તડામાર તૈયારીઓ, આ રીતે પૂજા કરવાથી બજરંગ બલી થશે પ્રસન્ન
43 મિનિટutes પહેલા
જગદીશ બાંગરવા: પ્રજા માટે કામ કરતા અધિકારી જ પ્રજાની પહેલી પસંદ,અસંખ્ય ગુનેગારોને ગુજસીટોકમાં મોકલી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના DCPએ ગાંગરતા કર્યા
1 કલાક પહેલા
Categories

નેશનલ

3033 Posts

Related Posts

તું કેમ બાઇકની રેસ લગાવતો હતો…માતા-પુત્રએ યુવકને ધોકાથી ફટકારી છરીના ઘા ઝીંક્યા
ક્રાઇમ
2 વર્ષ પહેલા
ગુજરાત બજેટ 2025 : ગૃહ વિભાગ માટે રૂ. 12659 કરોડની જોગવાઈ, કોને શું મળ્યું ?? વાંચો
ગુજરાત
1 વર્ષ પહેલા
હવે બાંધકામ કરવું મોંઘુ પડશે, દેશમાં સિમેન્ટ કંપનીઓ દ્વારા પ્રતિ ગુણી રૂપિયા 80 નો વધારો થઈ શકે
Breaking
2 વર્ષ પહેલા
રાજકોટમાં તહેવાર ટાણે ફાયરિંગની ઘટનાથી ચકચાર: કરિયાણાના વેપારી પર નામચીન શખસોએ ભડાકા કરી હત્યાનો પ્રયાસ કર્યો
ક્રાઇમ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર