Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

ગાંધીધામમાં સ્પેશિયલ-૨૬ : જ્વેલર્સને ત્યાં પાડી હતી રેડ: ઇડીનાં ૧૨ નકલી અધિકારીઓ ઝડપાયા

Fri, December 6 2024

ગાંધીધામમાં રાધીકા જવેલર્સ અને તેમના મકાનમાં નકલી ઊઉના અધિકારી બની ખોટી રેડ દર્શાવી ચોરી કરી ગુનો કરનાર ૧૨ લોકોની ટોળકી ઝડપાઈ છે. ૨ ડિસેમ્બરના રોજ ઊઉના નકલી અધિકારી બનીને રાધિકા જ્વેલર્સ પેઢીના માલિક તથા તેના ભાઈઓના રહેણાક મકાને જઈ રેડ દર્શાવી સોના ચાંદી તથા રોકડ રકમનો મુદામાલ ચેક કરી ૨૫.૨૫ લાખનો સોનાનો મુદ્દામાલ ચોરી કર્યો હતો.


આ સંગઠીત ટોળકીએ રેડ દર્શાવી ફરીયાદીના મકાનમાં હાજર સોના-ચાંદી તથા રોકડ રકમનો મુદ્દામાલ ચેક કરી તેમાંથી સાહેદની જાણ બહાર ૨૫,૨૫,૨૨૫ રૂપિયાનો સોનાનો મુદ્દામાલની ચોરી કરી હતી. જે બનાવ બાબતે ગાંધીધામ એ. ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ઇગજ. કલમ-૩૦૫, ૨૦૪, ૬૧(૨) (એ) મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો.


પોલીસની ટીમો દ્વારા ટેકનીકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સ તથા ઈઈઝટ ફુટેજ આધારે આરોપીઓની ઓળખ મેળવી તેમને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો ભુજ, અમદાવાદ તથા ગાંધીધામ ખાતે તપાસ કરવા ગઈ હતી. આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને રાઉન્ડઅપ કરી યુક્તિ પ્રયુક્તિ પૂર્વક તેમની સઘન પુછપરછ કરતાં તેઓએ ગુનાની કબુલાત કરી હતી. પરિણામે આ ગુનામાં સંડોવાયેલ નકલી ઊઉના અધિકારી તથા તેના સાથી મળી ૧ મહિલા આરોપી સહિત કુલ ૧૨ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. સાથે સાથે ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા ગુનાના કામમાં ઉપયોગમાં લેવામાં આવેલા વાહનોને પણ કબજે કરવામાં આવ્યા છે. ઉપરાંત આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.


પોલીસે આરોપીઓ પાસેથી ૧૦૦ ગ્રામની ૭.૮૦ લાખની કિમતનું સોનાનું બિસ્કીટ, ૧૪.૪૭ લાખની કિમતના ૬ સોનાના લેડીઝ બ્રેસલેટ, ઈ.ડી.નું નકલી આઈકાર્ડ અને ૨.૫૫ લાખની કિમતના ૧૩ મોબાઈલ ફોન, ઉપરાંત ગુનાના કામમાં ઉપયોગમાં લેવામાં આવેલ ૭.૫૦ લાખની મહિન્દ્રા ડઞટ૫૦૦, ૮ લાખની કિમતની મહિન્દ્રા બોલેરો નીયો, ૫ લાખની કિમતની રેનોલ્ડ ડસ્ટર, ૫૦૦૦૦ની કિમતની હોન્ડા એકટીવા મળીને કુલ ૪૫.૮૨ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.


નકલી ઊઉની ટીમના આરોપી ભરત મોરવાડીયાએ તેના મિત્ર દેવાયત ખાચરને રાધીકા જવેલર્સમાં પાંચ-છ વર્ષ પહેલા ઈંઝની રેડ પડી હતી અને ત્યાં પુષ્કળ પ્રમાણમાં સોના-ચાંદી તથા રોક્ડ ૨કમ મળેલ હતી તેવી માહિતી આપી હતી. તો હાલમાં પણ રાધિકા જવેલર્સના માલીક પાસે ૧૦૦ કરોડથી વધારે પ્રમાણમાં મિલકતો હોવા અંગેની માહિતી આપી. આ માહિતી આરોપી દેવાયત ખાચરે તેના મિત્ર અબ્દુલસતાર માંજોઠીને આપી અને અબ્દુલસતાર માંજોઠીએ આ માહિતી તેના મળતીયા હિતેષ ઠકક૨ તથા વિનોદ ચુડાસમાને આપી અને ભુજ ખાતે મળી ઊઉની રેઈડ કરવાની પ્લાનીંગ કરી હતી.

નકલી અધિકારીઓની યાદી

  • ભરતભાઈ શાંતીલાલ મોરવાડીયા (સોની) (૪૦), ગાંધીધામ
  • દેવાયત વીસુભાઈ કાઠી (૩૮), અંજાર
  • અબ્દુલસતાર ઈશાક માજોઠી (૫૪), વીકલી ન્યુઝના પત્રકાર
  • હિતેષ ચત્રભુજ ઠકકર (૪૯), ભુજ
  • વિનોદ રમેશભાઈ ચુડાસમા(મોચી) (૪૬), ભુજના
  • ઈયુઝીન અગસ્ટીન ડેવીડ (કિશ્ચન) (૬૩), અંજારના
  • આશિષ રાજેશભાઈ મિશ્રા (૩૧), અમદાવાદ
  • ચન્દ્રરાજ મોહનભાઈ નાયર (૪૬), અમદાવાદ
  • અજય જગન્નાથ દુબે (૨૭) અમદાવાદ
  • અમિત કિશોરભાઈ મહેતા (૪૫), અમદાવાદ
  • શૈલેન્દ્ર અનિલકુમાર દેસાઈ (૪૩), અમદાવાદ
  • નિશા વા/ઓ અમિત કિશોરભાઈ મહેતા (૪૨), અમદાવાદ

Share Article

Other Articles

Previous

બદલાની રાજનીતિ નહીં કરીએ, જનતાને આપેલા વાયદા પૂરા કરશું

Next

Pushpa 2 Opening collection : ‘Pushpa 2 ‘એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ : અલ્લુ અર્જુનની ફિલ્મે પહેલા દિવસે જ તોડ્યા અનેક રેકોર્ડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
19 કલાક પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

રાજકોટના GMSCLના ગોડાઉનમાં લાખોની સરકારી દવા વરસાદમાં ભીંજાઇ જવાનો મામલો : 6 કર્મચારીઓ ઘરભેગા
ગુજરાત
6 મહિના પહેલા
રાજ્યમાં ગરબાનાં આયોજકોને ત્યાં GST નાં દરોડા:સુરત અને અમદાવાદમાં જીએસટી ટીમની તપાસ, મોટા પાયે થયેલા પાસનાં વેચાણને લઈ દરોડા
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
શાળાના પાઠ્યપુસ્તકોમાં નવા શૈક્ષણિક વર્ષથી થશે ફેરફાર : ધો.1,6થી8 અને 12નાં પાઠ્યપુસ્તકો બદલાશે
ગુજરાત
1 વર્ષ પહેલા
આજથી કમુરતાં પુરા:2 મહિનામાં લગ્ન પ્રસંગ માટેના 25 શુભ ચોઘડિયા,શરણાઈ ગુંજશે
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર