Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રૂડાએ 11 ફ્લેટ ધારકોની ફાળવણી રદ કરી

Wed, December 4 2024

સંસ્કૃતિ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલ આવાસ યોજનામાં રૂડાની કડક કાર્યવાહી

રાજકોટ : રાજકોટના કાલાવડ રોડ ઉપર રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી એટલે કે, રૂડા દ્વારા બનાવેલ ઇડબ્લ્યુએસ -1 પ્રકારના ફ્લેટની ફાળવણીમાં ફ્લેટ ફાળવવામાં આવ્યા બાદ પણ ફ્લેટ ધારકો દ્વારા દસ્તાવેજની નોંધણી કરાવવા દરકાર ન લેતા અંતે રૂડા દ્વારા ફ્લેટની ફાળવણી રદ કરવા નિર્ણય કર્યો હતો.

રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના મુખ્યકારોબારી અધિકારીના જણાવ્યા મુજબ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત EWS-I પ્રકારના ટી.પી.૧૭ એફ.પી.૭૩, પરિશ્રમ હાઉસિંગ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટી, સંસ્કુતિ પાર્ટી પ્લોટની બાજુમાં, કાલાવડ રોડ, મુંજકા, ખાતે નિર્માણ કરવામાં આવ્યા છે જેમાં 11 ફ્લેટ ધારકોને ફ્લેટની ફાળવણી કર્યા બાદ પણ આવાસ ધારકોએ ફ્લેટનો દસ્તાવેજ-ભાડાકરાર ન કરાવતા રૂડા દ્વારા વારંવાર નોટીસ આપવામાં આવેલ હતી.

જો કે, રૂડાની નોટિસ બાદ પણ ફ્લેટ નંબર A-706, C-702, G-203, G-703, J-406, N-708, C-106, F-604, G-607, I-403 અને  M-702ના ફ્લેટ ધારકોએ દસ્તાવેજ – ભાડા કરાર નહીં કરતા આ તમામ ફ્લેટ ધારકોના આવાસની ફાળવણી રદ કરી નાખવાંમાં આવી છે. રૂડાની આ કરાયવાહી સામે વાંધા સૂચનો હોય તો દિવસ સાતમા આવાસ શાખાનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં ઠંડી ઘટી, ગરમી વધી

Next

રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈની બદલી : ઔડામાં મુકાયા : રાજકોટના કમિશનર તરીકે ભરૂચના કલેકટર તુષાર સુમેરાની નિમણુંક

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધરતીપુત્રો માટે મહત્વના સમાચાર: આ તારીખથી શરૂ થશે તુવેરની ટેકાના ભાવે ખરીદી: વેચાણ માટે 1.33 લાખથી વધુ ખેડૂતોએ કરાવી નોંધણી
18 મિનિટutes પહેલા
હોળી-ધૂળેટીના તહેવારોમાં મુસાફરોની સુવિધામાં થશે વધારો: ગુજરાત ST નિગમ દ્વારા 1300 વધારાની બસો દોડાવવામાં આવશે
39 મિનિટutes પહેલા
શેરબજારમાં મંદીની સુનામી : સેન્સેક્સ અચાનક 1440 પોઈન્ટ તુટ્યો, ;નિફ્ટી શેરોમાં પણ મોટા ગાબડા
1 કલાક પહેલા
કોઈ પણ વસ્તુ મફતમાં આપવાની યોજનાઓ બંધ કરો,આ ક્યાં સુધી ચાલુ રહેશે? આર્થિક વિકાસ અટકે છે: સુપ્રિમ કોર્ટની કડક ટિપ્પણી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2908 Posts

Related Posts

ભાજપ એકલા હાથે 320 બેઠકો મેળવશે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આજે અયોધ્યા એરપોર્ટનો કેવો છે માહોલ..જુઓ વોઈસ ઓફ ડેની ટીમના સથવારે….
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનાં ટર્મિનલમાં મોબાઈલ સેવા “આઉટ ઓફ કવરેજ”…!!!
રાજકોટ
11 મહિના પહેલા
ઉદ્ધવ ઠાકરેને ઝટકો : પુણેના પાંચ નેતાઓ પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયા
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર