Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

Nawazuddin Siddiqui ની ‘હડ્ડી’ Zee5 પર રિલીઝ થશે, સામે આવ્યું નવુ પોસ્ટર

Tue, August 8 2023

અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી ફરી એકવાર પડદા પર જોવા મળવાનો છે. હાલમાં જ તેની ફિલ્મ ટીકુ વેડ્સ શેરુ રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં તે ટીવી એક્ટ્રેસ અવનીત કૌર સાથે જોવા મળ્યો હતો. હવે તેની નવી ફિલ્મ ‘હડ્ડી’ નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. તેને સોમવારે ફિલ્મ નિર્માતાઓ દ્વારા રિલીઝ કરવામાં આવી હતી.

નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ “હડ્ડી” સિનેમાઘરોમાં નહીં પરંતુ OTT પ્લેટફોર્મ zee5 પર રિલીઝ થશે. દિગ્દર્શક અનુરાગ કશ્યપે તેની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર ફિલ્મ “હડ્ડી” નું નવું પોસ્ટર રિલીઝ કર્યું અને તેને કેપ્શન આપ્યું કે, ‘આ માટે ખૂબ જ ઉત્સાહિત છું. Zee5 પર હડ્ડી ટૂંક સમયમાં આવી રહી છે.’

નવાઝ ટ્રાન્સજેન્ડરના રોલમાં જોવા મળ્યો

નવા પોસ્ટરની વાત કરીએ તો, અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી એક ટ્રાન્સજેન્ડરના પાત્રમાં સાડી પહેરીને ખુરશી પર બેસેલો જોવા મળે છે. તેમની પાછળ બીજા ઘણા ટ્રાન્સજેન્ડર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, નવાઝુદ્દીન સિદ્દીકી ફિલ્મ ‘હડ્ડી’માં ટ્રાન્સજેન્ડરનું પાત્ર ભજવી રહ્યો છે. ફિલ્મમાંથી અત્યાર સુધીમાં અભિનેતાના ત્રણથી ચાર લુક જાહેર કરવામાં આવ્યા છે અને હવે ચાહકો તેના નવા લુક પર પણ તેના વખાણ કરી રહ્યા છે.

રિલીઝ તારીખ જાહેર નથી કરાઈ

નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ “હડ્ડી” OTT પ્લેટફોર્મ ZEE5 પર રિલીઝ થશે, પરંતુ તે ક્યારે રિલીઝ થશે તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી. જણાવી દઈએ કે આ ફિલ્મને અક્ષત અજય શર્માએ ડિરેક્ટ કરી છે, જ્યારે તેને ઝી સ્ટુડિયો દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.

Share Article

Other Articles

Previous

કાશ્મીરી હિન્દુ નરસંહાર કેસ ફરી ખોલવાનો નિર્ણય

Next

ગુજરાતના નાના શહેરોને પણ હવાઈ સેવાથી જોડાશે…બહાર પડ્યા ટેન્ડર,…

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં શ્વાનોને ખવડાવવા પર બેન, રાત્રે 8-9 દૂધની છૂટ
2 કલાક પહેલા
આજથી કોમર્શિયલ LPG 183 રૂ. સસ્તો, ઘરેલુ સિલિન્ડરનો ભાવ યથાવત
3 કલાક પહેલા
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર બસ-ટ્રેલરની ટક્કર બાદ બસ ખાઈમાં ખાબકી
4 કલાક પહેલા
દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં મોડીરાતે મેઘરાજાની પધરામણી
5 કલાક પહેલા
Categories

નેશનલ

3184 Posts

Related Posts

પાકિસ્તાનની ‘સિંધુ જળ સંધિ’ મુદ્દે ખોખલી ધમકી અને ભારતનું ભૌગોલિક ‘જળ-બ્રહ્માસ્ત્ર’
ઇન્ટરનેશનલ
5 કલાક પહેલા
SRK BIRTHDAY SPECIAL : બી-ટાઉનના સૌથી રોમેન્ટિક શાહરૂખ અને ગૌરીએ ત્રણ વાર કર્યા હતા લગ્ન, જાણો શું છે કારણ
Entertainment
2 વર્ષ પહેલા
૪૦૦થી વધુ દાળ-પકવાનની રેંકડી-દુકાન પર ખવાઈ જાય છે ૫,૦૦૦ પ્લેટ !
રાજકોટ
2 વર્ષ પહેલા
દક્ષિણ કોરિયામાં ગમખ્વાર વિમાન દુર્ઘટના, 179 મુસાફરોના મોત, વિમાન રનવે પરથી લપસીને અથડાયા બાદ આગ લાગી ગઈ
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર