Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

હોલીવુડની 5 હોરર ફિલ્મો પાસે કુચ્ચો છે બોલિવૂડની ભૂતિયા ફિલ્મો

Wed, December 4 2024

હાલમાં લોકોમાં હોરર ફિલ્મોનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. વર્ષ 2024માં જ બોલિવૂડમાં ઘણી ભૂતિયા ફિલ્મો રિલીઝ થઈ હતી, જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. ત્યાં જ હોલીવુડની ઘણી એવી હોરર ફિલ્મો છે જે હિન્દી ફિલ્મો કરતા વધુ ખતરનાક અને ડરામણી છે.

ધ નન (The Nun)
વર્ષ 2018માં રિલીઝ થયેલી હોરર મિસ્ટ્રી ફિલ્મ ‘ધ નન’ જોવી દરેકના વશની વાત નથી. આ ફિલ્મ કોરીન હાર્ડી દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી અને તેની વાર્તા ગેરી ડોબરમેન દ્વારા લખવામાં આવી હતી. તૈસા ફાર્મિગા, ડેમિયન બિચિર અને જોનાસ બ્લોકેટ સહિત ઘણા સ્ટાર્સ આ ફિલ્મનો ભાગ હતા. OTT પ્લેટફોર્મ પ્રાઇમ વીડિયો પર ઉપલબ્ધ છે.

રિંગ્સ (Rings)
‘ધ રિંગ’ સિરીઝના અત્યાર સુધીમાં ત્રણ ભાગ આવી ચૂક્યા છે. તેનો પહેલો ભાગ વર્ષ 2002માં આવ્યો હતો અને ત્રીજો ભાગ ‘રિંગ્સ’ વર્ષ 2017માં રિલીઝ થયો હતો. જેમાં એલેક્સ રો, જોની ગેલેકી, એમી ટીગાર્ડન, બોની મોર્ગન અને વિન્સેન્ટ ડી’ઓનોફ્રિયો સહિતના ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા. કૉલેજના પ્રોફેસર અને તેના વિદ્યાર્થીઓ સમારા દંતકથાના રહસ્યોને ઉજાગર કરવાનો પ્રયાસ કરે છે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પ્રાઇમ વીડિયો પર પણ ઉપલબ્ધ છે.

ધ એક્સૉસિસ્ટ (The Exorcist)
જેણે પણ આ ફિલ્મ જોઈ હશે તે તેની સ્ટોરી અને સીન્સથી સારી રીતે વાકેફ હશે. તેનું નિર્દેશન વિલિયમ ફ્રિડકિન દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં એલેન બર્સ્ટિન, મેક્સ વોન સિડો, લિન્ડા બ્લેર અને લિઝી કોબ છે. ફિલ્મની વાર્તા વિશે વાત કરીએ તો એક છોકરી પર દુષ્ટાત્માનો પડછાયો હતો. આ ફિલ્મની ઘણી વાસ્તવિક વાર્તાઓ પણ સાંભળવા મળે છે કે કેવી રીતે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તેને જોયા પછી ઘણા લોકોને હાર્ટ એટેક આવ્યા હતા. આ ફિલ્મ પ્રાઇમ વીડિયો પર ઉપલબ્ધ છે.

સિજ્જીન 2 (Siccin 2)
આ હોરર મૂવી વર્ષ 2015માં રીલિઝ થઈ હતી. જેમાં અદનાન અને હિકરન એક સુખી કપલ છે. પછી જ્યારે તેમના પુત્રનું રહસ્યમય અકસ્માતમાં મૃત્યુ થાય છે. ત્યારે અદનાન તેની પત્નીથી અલગ થઈ જાય છે. આ પછી હિકરન તેના ભૂતકાળની તપાસ કરવાનું શરૂ કરે છે જે બહાર આવે છે તે બધાના હાથના રૂંવાટા ઉબા કરી દે છે. આ ફિલ્મ પણ પ્રાઇમ વીડિયો પર છે.

ધ કોન્જુરિંગ (The Conjuring)
2013માં રિલીઝ થયેલી જેમ્સ વાન દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ધ કોન્જુરિંગ’ સૌથી ડરામણી ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મની વાર્તા કેરોલિન અને રોજર પેરોનની આસપાસ ફરે છે, જેઓ પોતાના પરિવાર સાથે ફાર્મહાઉસમાં રહે છે. તેને નેટફ્લિક્સ અને પ્રાઇમ વીડિયો પર જોઈ શકો છો.

Share Article

Other Articles

Previous

રૂપાણીએ કહ્યુ કે કોઈ પોતાનુ નામ આગળ ન ધરે.. અને બધા ખડખડાટ હસ્યા

Next

રશ્મિકા મંદાનાએ સાડીના પલ્લું પર લખાવ્યું ‘પુષ્પા’ અને ‘શ્રીવલ્લી’ : ગ્લેમરસ લુકની તસવીરો થઈ વાયરલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
14 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
15 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
15 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
15 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ : ઓલી પોપણી સદી સાથે ઇંગ્લેન્ડનો સ્કોર 316/6
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
ચૂંટણીનાં પ્રચાર વચ્ચે મોદીએ હીટવેવ અને ચોમાસાની તૈયારીઓની કરી સમીક્ષા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
શા માટે અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાયબર સેલે પાઠવ્યું સમન્સ ??
Entertainment
2 વર્ષ પહેલા
વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત રાજ્ય એટલે ગુજરાત : જાણો સિંહ, વરૂ, ઘુડખરની કેટલી છે વસ્તી ??
ગુજરાત
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર