Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

યુપી : બરેલીમાં એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો

Mon, December 2 2024

કોઈને ઇજા થઈ નથી : ગ્લાસ તૂટયા; હુમલાખોરોની તલાશ

ઉત્તર પ્રદેશના બરેલીમાં કાશી વિશ્વનાથ એક્સપ્રેસ પર સોમવારે પથ્થરમારાની ઘટના સામે આવી હતી. ફતેગંજ વેસ્ટ નજીક ધાનેટા હોલ્ટ પર કાશી વિશ્વનાથ એક્સપ્રેસ પર અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો હતો, જેનાથી કોચની બારીનો કાચ તૂટી ગયો હતો. આ ઘટના બાદ મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.

બરેલી રેલવે પોલીસ દળના સ્ટેશન ઈન્ચાર્જ અજીત પ્રતાપ સિંહના જણાવ્યા અનુસાર, આ ઘટના શનિવારે બની જ્યારે ટ્રેન દિલ્હીથી વારાણસી જઈ રહી હતી. સિંહે કહ્યું કે જ્યારે ટ્રેન ધાનેટા હોલ્ટ પર પહોંચી તો કેટલાક લોકોએ તેના પર પથ્થરમારો શરૂ કર્યો, જેના કારણે કોચ B-1ની બારી તૂટી ગઈ.

આ ઘટનાના સંદર્ભમાં રામપુરમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. સિંહે કહ્યું કે આરપીએફએ પથ્થરબાજોની ઓળખ કરવા અને ધરપકડ કરવા માટે બરેલી જંકશનથી ચંદૌસી, મુરાદાબાદ અને શાહજહાંપુર સુધી રેલ્વે લાઇન સાથેના ગામોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ પહેલા પણ અનેક રાજ્યોમાં વંદે ભારત ટ્રેનો પર પથ્થરમારાની ઘટનાઓ બની હતી.

Share Article

Other Articles

Previous

Vanvaas Official Trailer ; બાગબાન જેવી ફિલ્મ લઈને આવ્યા ગદરના ડાયરેક્ટર : ‘વનવાસ’ની સ્ટોરી ઈમોશનલ કરી દેશે  

Next

પોલીસ વડાઓના સંમેલનમાં વડાપ્રધાને શું કહ્યું ? શું સલાહ આપી ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
10 કલાક પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
11 કલાક પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
2 દિવસ પહેલા
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
4 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

રાજકોટ મનપાની બેદરકારી !! ગટરના તૂટેલા ઢાંકણાએ અખબાર એજન્ટનો ભોગ લીધો, સારવાર દરમિયાન મોત
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કોલકત્તામાં આજે સૌરવ ગાંગુલી વિરોધ પ્રદર્શન કરશે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટની કટારિયા ચોકથી કણકોટ ચોક સુધીનો રસ્તો ફોર-લેન બનશે : 31 કરોડના ખર્ચે રસ્તો બનાવવા દરખાસ્તને મળી મંજૂરી
ગુજરાત
6 મહિના પહેલા
અમદાવાદમાં ધો.3માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું મોત : બાળકીને છાતીમાં દુખાવો થતાં ચેર પર બેઠી અને ઢળી પડી
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર