Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ઈમેલમાં ફ્રીમાં આવશે PAN 2.0

Sun, December 1 2024

કેન્દ્ર સરકારે હાલના પાન કાર્ડના સ્થાને લોકોને વધુ સિક્યોર અને કયુઆર કોડ સાથેના પાન કાર્ડ આપવાનો નિર્ણય લીધા બાદ આ અંગે ભારે ચર્ચા થઇ રહી છે. વર્તમાન પાન કાર્ડને અપગ્રેડ કરવામાં આવશે અને આ માટે કોઈ ચાર્જ પણ નહીં ચૂકવવો પડે.

સરકારી સુત્રોએ કહ્યું હતું કે, જો તમે તમારા ઈમેલ આઈડી પર પાન કાર્ડ મંગાવશો તો એક પણ રૂપિયાનો ખર્ચ નહીં કરવો પડે. આ માટે તમારે નીચેની પ્રોસેસ કરવી પડશે.

ક્યૂઆર કોડવાળું પાન કાર્ડ મેળવવા માટે તમારે NSDLની સત્તાવાર વેબસાઇટ https://www.onlineservices.nsdl.com/paam/requestAndDownloadEPAN.html પર જવું પડશે.
આ લિંક પર ક્લિક કર્યા બાદ માંગવામાં આવેલી તમામ જરૂરી જાણકારી જેમકે પાન કાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર, જન્મ તારીખ જેવી વિગતો ભરો.
આ પછી ટિક બોક્સ પર ક્લિક કરો અને સબમિટ કરો.
જે બાદ તમારી સમક્ષ નવું વેબપેજ ખુલશે જેમાં જરૂરી જાણકારી ભરો. સબમિટ કરતાં પહેલા તમામ વિગતો ધ્યાનથી વાંચો.
જે બાદ ઓટીપીના ઓપ્શન પર ક્લિક કરો.
રજિસ્ટર્ડ મોબાઈલ પર આવેલો ઓટીપી દાખલ કરીને વેરિફિકેશન પ્રક્રિયા પૂરી કરો.
તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ માત્ર અડધા કલાકમાં જ તમારા રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પર પાન કાર્ડ 2.0 મોકલી આપવામાં આવશે.

ફિઝિકલ પાન કાર્ડ કેવી રીતે મંગાવશો

જો તમે પાન કાર્ડને ફિઝિકલ મોડમાં મંગાવવા માંગતા હો તો તમારે 50 રૂપિયા ચૂકવવા પડશે. ભારતની બહાર પાન કાર્ડની ડિલિવરી માટે 15 રૂપિયાનો વધારો ચાર્જ આપવો પડશે.

Share Article

Other Articles

Previous

અમને પાડી દેવાના તમામ પ્રયાસો પછી પણ અમે મજબુત બન્યા છીએ : ગૌતમ અદાણી

Next

તેલંગણા છત્તીસગઢ સરહદ નજીક એનકાઉન્ટરમાં સાત નકસલી ઠાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ક્રિકેટર રીન્કુ સિંહ અને સાંસદ પ્રિયા સરોજે કરી સગાઈ : જાણો કપલમાંથી કોણ છે વધુ અમિર? કેટલી છે સંપતિ
3 કલાક પહેલા
સુરતમાં મોડલનો ગળાફાંસો ખાઈ આપઘાત : અંતિમ રિલમાં લખ્યું આજે તે અહેસાસ કરાવી દીધો કે…!! વાંચો સમગ્ર ઘટના
4 કલાક પહેલા
India A vs England Lions : ભારતની પ્લેઇંગ ઇલેવનમાં ક્યા 4 ખેલાડીને મળશે તક, જાણો સંભવિત પ્લેઇંગ-11
4 કલાક પહેલા
રાજકોટમાં બંગાળી શેઠની બર્બરતા : બાળમજૂરની પૂંઠે સળીયો ખોસતા મૂત્ર માર્ગ થયો બંધ, સિવિલમાં સારવાર હેઠળ
5 કલાક પહેલા
Categories

નેશનલ

2167 Posts

Related Posts

ઇંગ્લેન્ડમાં બાળકોના ડાન્સ ક્લાસમાં છુરાબાજી: 2 ભૂલકાંના મોત,9 ઘાયલ
ઇન્ટરનેશનલ
10 મહિના પહેલા
ગંગામૈયા વિષે ટિપ્પણી કરતા સગર સમાજ લાલઘૂમ
રાજકોટ
2 મહિના પહેલા
ફ્રાન્સના ધ્વજ વિશે એલફેલ બોલનાર ઇમામને દેશની બહાર તગેડી મુકાયો
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
CCE જુનિયર ક્લાર્કની મુખ્ય પરીક્ષા ઓફલાઈન લેવાની માગ,
ગુજરાત
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર