Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સહોમ

રિષભ પંતને થોડા વધુ પૈસા આપી દીધા !! 27 કરોડ રૂપિયા આપ્યા બાદ LSGના માલિકને થયો અફસોસ ??

Mon, November 25 2024



ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝનની બે દિવસીય મેગા ઓક્શન સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ચાલી રહી છે.  ત્યારે તેમાં ભારતીય ખેલાડીઓ ઉપર અત્યાર સુધી ક્યારેય ન વરસ્યા હોય એટલા રૂપિયા વરસ્યા છે. ખાસ કરીને ટીમ ઈન્ડિયાના વિકેટકિપર-બેટર ઋષભ પંતને લખનૌ સુપરજાયન્ટસે અધધ ૨૭ કરોડ રૂપિયા ચૂકવીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. આ સાથે જ પંત આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. તેના પહેલાં આ રેકોર્ડ શ્રેયસ અય્યર (૨૬.૭૫ કરોડ)ના નામે હતો જે પંદર મિનિટમાં જ તૂટી જવા પામ્યો હતો. એકંદરે મોંઘા ભાવે વેચાવાના તમામ રેકોર્ડ આ બન્ને ખેલાડીએ તોડી નાખ્યા હતા.

પંતને લખનૌ સુપર જાયન્ટ્સ (એલએસજી)એ રૂ. 27 કરોડની બોલી લગાવીને ખરીદ્યો હતો. આ રીતે પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. જો કે, પંતને લીધા પછી, લખનૌ ફ્રેન્ચાઇઝીના માલિક સંજીવ ગોએન્કાએ કહ્યું કે પંતને થોડા વધુ પૈસા આપી દીધા છે. તેણે યોજના કરતાં વધુ પૈસા ખર્ચવા પડ્યા.

વાસ્તવમાં મામલો કંઈક એવો બન્યો કે હરાજી દરમિયાન લખનૌની ટીમે ઋષભ પંત માટે 20.75 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. અહીં દિલ્હી કેપિટલ્સ (DC) એ પંતને પરત લેવા માટે RTM કાર્ડનો ઉપયોગ કર્યો હતો.

દિલ્હીના RTM બાદ લખનઉનો મામલો ગડબડ્યો

અહીં, પંતને તેમની ટીમમાં સાલ કરવા માટે, લખનૌ ફ્રેન્ચાઇઝીએ પંતની બિડમાં રૂ. 6.25 કરોડનો વધારો કર્યો અને સીધી રીતે પંતની બોલી રૂ. 27 કરોડ કરી. આવી સ્થિતિમાં દિલ્હી બહાર નીકળી ગયું અને અંતે લખનૌની ટીમ જીતી ગઈ. આ રીતે પંતને લખનૌની ટીમે ખરીદ્યો હતો.

હરાજી બાદ મીડિયા સાથે વાત કરતા ગોએન્કાએ કહ્યું કે તેણે રિષભ પંતને થોડા વધુ પૈસા આપ્યા છે. સંજીવે કહ્યું, ‘તે અમારી યોજનાનો ભાગ હતો, તે અમારી યાદીમાં હતો. અમે તેના માટે 26 કરોડ રૂપિયા રાખ્યા હતા. તેથી 27 થોડી ઘણી છે પરંતુ અમને આનંદ છે કે અમે તે લીધો. તે એક અદ્ભુત ખેલાડી, ટીમ મેન અને મેચ વિનર છે. અમારા બધા ચાહકોએ તેના લખનૌનો ભાગ બનવાથી ખૂબ જ ખુશ થવું જોઈએ.

Share Article

Other Articles

Previous

રાજકોટ તાલુકામાં સરકારી જમીન કોતરી ખાતા ખનીજ માફિયાઓ

Next

અંદામાન સાગરમાંથી ડ્રગ્સનો કેટલો મોટો જથ્થો ઝડપાયો ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર: 5 મુસાફરોના કરુણ મોત, અનેક ઘાયલ
2 મિનિટutes પહેલા
સમાજવાદી પાર્ટીનો મોટો રાજકીય દાવ: રિલાયન્સ ગ્રુપના ધનરાજ નથવાણી ઉત્તર પ્રદેશથી રાજ્યસભાના મેદાને
9 મિનિટutes પહેલા
ટેક જાયન્ટ Apple Pay ની ભારતમાં એન્ટ્રી: પિન કે OTP વગર Face ID થી પળવારમાં થશે સુરક્ષિત પેમેન્ટ
16 મિનિટutes પહેલા
ઓક્ટોબર 2026થી સામાન્ય નાગરિકો માટે 8 મોટા નિયમો બદલાશે: બેંકિંગ, ગેસ સબસિડી અને રોકાણ પર થશે સીધી અસર
18 કલાક પહેલા
Categories

નેશનલ

3679 Posts

Related Posts

બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મહંમદ યુનુસની દગાબાજી, સુરક્ષાની ખાતરી આપ્યા બાદ હિન્દુ શિક્ષકોના ધરાર રાજીનામાં લેવાયા
Breaking
2 વર્ષ પહેલા
દિલ્હીમાં ઘાતકી પિતાએ લગ્નના દિવસે જ પુત્રને વેતરી નાખ્યો
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
ચુંટણી પંચના રડારમાં રાહુલ કેવી રીતે આવ્યા ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
નિર્ધારિત સમયમાં ચૂંટણી નહીં થતાં વર્લ્ડ રેસલિંગે આકરું પગલું ભર્યું
નેશનલ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર