આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને મિત્રો સાથેના સબંધ બગડશે, બિન જરૂરી ખર્ચ વધશે ; દિવસ સામાન્ય રહેશે
date : 22-11 -2024
આજની રાશી કર્ક : 04.10pm સિંહ
મેષ (અ,લ,ઇ)
વિદ્યાર્થીઓને અભ્યાસમાં નાની-મોટી સમસ્યાઓ આવી શકે છે. સ્વભાવ ચંચળ રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
કામમાં ઉત્સાહ તથા આનંદ વધું રહેશે. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
મીથુન (ક,છ,ઘ)
આવક માટે નવો સ્ત્રોત ઉભો કરી શકો છો. અન્ય લોકોને કામમાં મદદરૂપ થઇ શકે છો. દિવસ તાજગી ભર્યો રહેશે.
કર્ક (ડ,હ)
અન્ય લોકોની કે મિત્રોની ખોટી સલાહ કામમાં મુશ્કેલીઓ વધારી શકે છે. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
સિંહ (મ,ટ)
વ્યવસાયમાં ખુબજ પ્રગતિ થશે. ચિંતાઓ તથા તણાવ માંથી રાહત મળશે. દિવસ શુભ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
યુવાનોને પોતાના કરિયર પ્રત્યે જાગૃત બનશે. ધનનું રોકાણ કરી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.
તુલા (ર,ત)
મિત્રો સાથેના સંબંધો બગડી શકે છે. કામમાં આળસ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
વૃશ્ચિક (ન,ય)
અટકયેલા નાણાં પરત મળી શકે છે. બધાજ કામોને સરળતાથી પુર્ણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
નોકરી કરતા યુવાનોને કામમાં નાની-મોટી સમસ્યાઓ આવી શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
મકર ( ખ,જ)
આજે જોખમી પ્રવૃતિઓ લેવાનું ટાળવું જોઈએ. લાગણીઓ દુભાઈ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
સમાજિક કાર્યક્રમોમાં જઈ શકો છો. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. દિવસ શુભ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
કામમાં બેદરકારીને કારણે ઓડૅર રદ થઇ શકે છે. વાત-ચીત કરવામાં ગેરસમજ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.