Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે આપે ૧૧ની પ્રથમ યાદી જાહેર કરી

Thu, November 21 2024

ત્રણ ધારાસભ્યોની ટિકિટ કપાઈ : કોંગ્રેસ-ભાજપમાંથી આવેલાને ઉમેદવાર બનાવાયા

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પક્ષે પ્રથમ યાદીમાં 11 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાંથી 6 ઉમેદવારો ભાજપ-કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને આવેલા છે. ભાજપમાંથી ધારાસભ્ય રહી ચૂકેલા બે નેતાઓને આપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. દિલ્હીમાં મોટાભાગે જાન્યુઆરીમાં ચૂંટણી થવાની છે.

જેમને ટીકીટ આપવામાં આવી છે તેમાં બ્રહ્માસિંહ તંવર-છતરપુર,અનિલ જ્હાં-કિરાડી,દિપક સિંઘલા-વિશ્વાસ નગર,સરિતાસિંહ-રોહતાસ,બીબી ત્યાગી-લક્ષ્મી નગર,રામસિંહ-બદરપુર,ઝુબૈર ચૌધરી-સીલમપુર,વીરસિંહ ઘીંગાણ-સીમાપુરી,ગૌરવ શર્મા-ઘોંડા,મનોજ ત્યાગી-કરાવલ નગર અને
સોમેશ શૌકીન-મટિયાલાનો સમાવેશ થાય છે.

આપ દ્વારા જાહેર કરવામાં આવેલા 11 ઉમેદવારોની પ્રથમ યાદીમાં ત્રણ ધારાસભ્યોની ટિકિટ કપાઈ છે. જેમાં કિરાડીમાંથી ઋતુરાજ જ્હાં, સીલમપુરમાંથી અબ્દુલ રહમાન, અને મટિયાલામાંથી ગુલાબસિંહ છે. પક્ષે આ ત્રણેય નેતાઓને ટિકિટ આપવાના બદલે ભાજપ અને કોંગ્રેસમાંથી આવેલા એવા નેતાઓને ટિકિટ આપવાનું પસંદ કર્યું છે કે, જેઓ 2020માં ચૂંટણી હારી ગયા હતા. 2020માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં આપએ કુલ 70માંથી 62 બેઠકો પર જીત હાંસલ કરી હતી.

Share Article

Other Articles

Previous

મહારાષ્ટ્રમાં મત ગણતરી પહેલાં અઘાડીમાં મુખ્યમંત્રીપદને લઈને ખેંચતાણ

Next

અદાણીએ સરકારી માલિકીની કંપનીને સોલાર પાવર પૂરો પાડવાનો કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ભારતમાં ન રમવાની જિદ્દ પકડીને બેઠેલું બાંગ્લાદેશ આખરે ટી-20 વર્લ્ડકપમાંથી હટી ગયું: હવે તેના સ્થાને આ ટીમની થઈ શકે છે એન્ટ્રી
6 મિનિટutes પહેલા
દેશમાં આતંકી હુમલાનું કાવતરું: પોલીસને મળ્યો 26-26 કોડ, ગણતંત્ર દિવસની ઉજવણીને લઈને લોખંડી જાપ્તો ગોઠવાયો
60 મિનિટutes પહેલા
રાત્રે નીકળવું કપરૂં જ બને ને? રાજકોટમાં 8 મહિનામાં સ્ટ્રીટ લાઈટ બંધ હોવાની 25257 ફરિયાદ,અનેક ગુનેગારોએ ફાયદો પણ ઉઠાવ્યો
1 કલાક પહેલા
જમ્મુ-કાશ્મીરના મોટો અકસ્માત: ડોડામાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા 10 જવાન શહીદ, બચાવ કામગીરી શરૂ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2806 Posts

Related Posts

વીમા કંપનીને સારવારની રકમ ૬ ટકા વ્યાજ સાથે ચૂકવવા ગ્રાહક અદાલતનો હુકમ
ગુજરાત
1 વર્ષ પહેલા
આજે મહારાષ્ટ્રના પ્રધાનમંડળનું વિસ્તરણ : ૩૫ પ્રધાનો શપથ લ્યે તેવી સંભાવના
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાહુલ ગાંધી વિદેશી નાગરિક છે કે નહીં ? અલ્હાબાદ હાઇકોર્ટે કેન્દ્ર સરકારને કર્યો સવાલ, ભાજપના કાર્યકર દ્વારા તપાસ માટે થયેલી અરજી પર સુનાવણી થઈ
Breaking
1 વર્ષ પહેલા
રાજકુમાર રાવની “શ્રીકાંત” આજે થશે રિલીઝ
Entertainment
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર