Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

વલસાડ પાસે ટમેટાં ભરેલા આઇસરને અકસ્માત: ટમેટાં ભેગા કરવા ચાર કલાક હાઇવે બંધ કરાયો

Mon, August 7 2023

વલસાડ,તા.૭

 વલસાડના નેશનલ હાઈવે  ઉપર ગઈકાલે મોડી રાત્રે ટમેલા ભરીને  જતા  ટેમ્પો અને આઇસર વચ્ચે  અકસ્માત સર્જાયા બાદ કોઈ જાનહાની તો થઈ ન હતી પરંતુ  હાલમાં ટમેટાના વધતા ભાવને કારણે અકસ્માતમાં ટેમ્પોમાંથી ટામેટા વેરિવખેર થતાં ટમેટાને બચાવવા માટે હાઈવે ચાર કલાક સુધી બંધ કરવામાં આવ્યો હતો.

આઈસર ટેમ્પો  ટમેટાનો જથ્થો ભરી બેંગલોર થી ભરૂચ જવા નીકળ્યો હતો ત્યારે વલસાડના નેશનલ હાઈવે નંબર- ૪૮ ઉપર સુગર ફેક્ટરી ઓવરબ્રિજ ઉપર પડેલા ખાડાના કારણે ટેમ્પાનું ટાયર ફાટી ગયું હતું. ટેમ્પાનું ટાયર ફાટી જતાં ટેમ્પા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો ડીવાઇડર કૂદીને હાઇવેની સામેની સાઇડમાં જતો રહ્યો હતો. આ દરમિયાન અહીંથી પંજાબથી ચોકલેટ ભરીને પસાર થઇ રહેલી ટ્રક સાથે ટેમ્પો ધડાકાભેર અથડાયો હતો. ટ્રક અને ટેમ્પો અથડાતા બંને પલટી ગયા હતા. ટેમ્પામાં ભરેલા ટમેટા હાઇવે પર વેરવિખેર થઈ ગયા હતા.જેના કારણે ટમેટાને અન્ય વાહન માં ટ્રાફસર કરવા ચાર કલાક સુધી હાઇવે બંધ કરવામાં આવ્યો હતો.

Share Article

Other Articles

Previous

રાજકોટના વેપારીને ગોંધી રાખી ગુપ્તાંગમાં શૉટ આપનાર

Next

લાપાસરીની પરિણીતાનો ગળે ફાંસો ખાઈ આપઘાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
વિકસિત ભારતના સંકલ્પ સાથે સેવા તીર્થમાં પ્રવેશ કર્યો છે, જૂની ઇમારતો ગુલામીની પ્રતિક હતી, કર્તવ્ય ભવનના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન મોદીનુ સંબોધન
5 કલાક પહેલા
રાજકોટમાં અશાંતધારાની પેન્ડિંગ અરજીઓ મુદ્દે કલેક્ટરને રજૂઆત: નવા નોટિફિકેશનથી વિવાદ,અનેક સર્વે નંબર ગાયબ રહેતા કરોડોના વ્યવહારો અટવાયા
6 કલાક પહેલા
લોકસભામાં સત્રના અંતિમ દિવસે પણ ઘર્ષણ: મંત્રી હરદીપસિંહ પુરીના રાજીનામાની માગ સાથે વિપક્ષ દ્વારા સૂત્રોચ્ચાર, સંસદ 9મી માર્ચ સુધી મુલતવી
6 કલાક પહેલા
દેશમાં 1300 IAS-IPS જગ્યાઓ ખાલી: UPSC ફરી આવ્યું ચર્ચામાં, 505 IPSની અછત, સંસદમાં અપાઈ માહિતી
6 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

પંજાબમાં આપના ધારાસભ્ય ગુરપ્રીત ગોગીનું રહસ્યમય મોત : પોલીસ તપાસ શરૂ, વાંચો શું છે સમગ્ર મામલો  
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે આપે ૧૧ની પ્રથમ યાદી જાહેર કરી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
‘અગ્નિકાંડનો તાપ’ ભાજપ સહન ન કરી શક્યો:ટાઈમપાસ’ જેવા પ્રશ્નમાં જ જનરલ બોર્ડ સમાપ્ત !
રાજકોટ
2 વર્ષ પહેલા
રાષ્ટ્રીય લોકદળ એનડીએમાં સામેલ: જયંત ચૌધરીની જાહેરાત
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર